Amazon-Flipkart Republic Day Saleનો તમે પણ ઉઠાવો લાભ, આ સ્માર્ટફોન પર છે જોરદાર ઓફર્સ

Amazon અને Flipkart પર આજ રોજથી સામાન્ય યુઝર્સ માટે રિપબ્લિક દે સેલની જાહેરાત કરી દેવામાં આવી છે. Amazon Great Republic Day Sale અને Flipkart Big Saving Days Sale સ્માર્ટફોન્સ પર બંપર છૂટ અને ઓફર્સ મળી રહ્યા છે. અમે આપને બે ઈ- કોમર્સ સાઈટ પર હાજર એ ઓફર્સ વિષે જણાવીશું જેને સેલમાં ખરીદવાનું ફાયદાકારક રહેશે. ફ્લીપ્કાર્ત અને એમેઝોન પર એક્સચેન્જ ઓફર્સ, બેંક ઓફર્સ પણ ઉપલબ્ધ છે જેનાથી છૂટ બાદ ફોન્સની પ્રભાવિત કીમત ઓછી રહી જશે. ચાલો જાણીએ બંને ઓનલાઈન શોપિંગ વેબસાઈટસ પર છૂટમાં મળી રહેલ સ્માર્ટફોન્સ વિષે…

Flipkart Big Saving Days Sale માં સ્માર્ટફોન્સ પર મળી રહી છે ટોપ ઓફર્સ:

Apple iPhone SE 64GB (૩૧,૯૯૯ રૂપિયા):

image source

iPhone SEનો 64 GB સ્ટોરેજ વેરીયંટને સેલમાં ૩૯૯૦૦ રૂપિયાને બદલે ૩૧૯૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. એચડીએફસી બેન કાર્ડધારકોને ૩ હજાર રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે કે, હેન્ડસેટની પ્રબહ્વી કીમત ૨૮૯૯૯ રૂપિયા રહી જશે. આપને જણાવી દઈએ કે, લોન્ચ થયા પછીથી આ ફોનની સૌથી ઓછી કીમત છે એપલ આઈફોનના જુના સ્માર્ટફોનને બદલે ખરીદવા પર ૧૬૫૦૦ રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી જશે.

Samsung Galaxy S20+ (૪૪૯૯૯ રૂપિયા):

image source

Samsung Galaxy S20+ ને એકવાર ફરીથી છૂટની સાથે ૪૪૯૯૯ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોનની MRP ૮૩૦૦૦ રૂપિયા છે. ગેલેક્સી એસ20 પ્લસની સાથે ૧૬૫૦૦ રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર્સ પણ ઉપલબ્ધ છે.

Poco X3 (૧૪૯૯૯ રૂપિયા):

image source

પોકો એક્સ૩નો 6GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરીયંટને ફ્લિપકાર્ટ સેલમાં ૧૪૯૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનની એમઆરપી ૧૯૯૯૯ રૂપિયા છે. પોકો એક્સ૩માં ૬.૬૭ ઈંચ ફૂલ એચડી+ ડિસ્પ્લે, ક્વોલકોમ સ્નેપડ્રેગન 732G પ્રોસેસર અને 6GB રેમ છે. હેન્ડસેટમાં 64 મેગાપિક્સલ ક્વોડ રિયર કેમેરા અને 20 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા ઉપલબ્ધ છે.

Moto G 5G (૧૮૯૯૯ રૂપિયા):

image source

મોટો જી 5G ભારતમાં ઉપલબ્ધ સૌથી અફોર્ડેબલ હેન્ડસેટ માંથી એક છે. ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલમાં ફોનને ૧૮૯૯૯ રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એના સિવાય ફોન પર ૧૬૫૦૦ રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ છે. ફોનમાં ૬.૬૭ ઈંચ એચડી+ડિસ્પ્લે, ક્વોલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસર, 6GB રેમ છે. ફોનમાં ૫૦૦૦ mAh બેટરી છે જે ૨૦ વોટ ફાસ્ટ ચાર્જીંગને સપોર્ટ કરે છે.

Amazon Great Republic Day Sale માં સ્માર્ટફોન પર મળી રહી છે ટોપ ઓફર્સ.:

OnePlus 8 (6GB, 128GB) (૩૯૯૯૯ રૂપિયા):

image source

વનપ્લસ 8 સ્માર્ટફોનનો એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં ૩૯૯૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. ફોન પર ૧૨૪૦૦ સુધીની એક્સચેન્જ ઓફર પણ છે. વનપ્લસના આ હેન્ડસેટમાં ૬.૫૫ ઈંચ ફ્લુડ ડિસ્પ્લે છે જેનો રીફ્રેશ રેટ ૯૦ હર્ટઝ છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર અને 6GB રેમ છે. સ્માર્ટફોનમાં ૪૮ મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરાની સાથે ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ અને ૪૩૦૦ mAh બેટરી છે.

Samsung Galaxy M51 (૨૦૯૯૯ રૂપિયા):

image source

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં ગેલેક્સી એમ૫૧ પર કુપનની સાથે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આપને પ્રોડક્ટ પેજ પર બતાવવામાં આવી રહેલ ૨૦૦૦ રૂપિયાની ડિસ્કાઉન્ટ કુપન પર ટીક કરવાનું રહેશે અને ત્યાર બાદ આપ ૨૦૯૯૯ રૂપિયામાં ફોન ખરીદી શકશો. SBI ક્રેડીટ કાર્ડની સાથે ફોન પર વધારાના ૧૫૦૦ રૂપિયામાં ખરીદી શકાય છે. હેન્ડસેટમાં ૬.૭ ઈંચ એસએમોલેડ પ્લસ ડિસ્પ્લે, ૭૦૦૦mAh બેટરી આપવામાં આવી છે. ફોનમાં 64 મેગાપિક્સલ ક્વોડ રિયર કેમેરા સેટઅપ અને 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા ઉપલબ્ધ છે.

Redmi Note 9 Pro Max (૧૪૯૯૯ રૂપિયા):

image source

શાઓમી કંપનીનો રેડમી નોટ 9 પ્રો મેક્સને ૧૪૯૯૯ રૂપિયામાં એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં ખરીદી શકો છો. ફોન પર ૧૨૪૦૦ રૂપિયા સુધીનું એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે. રેડમીના આ હેન્ડસેટમાં ૬.૬૭ ઈંચ ફૂલ એચડી+ડિસ્પ્લે અને ક્વોલકોમનો સ્નેપડ્રેગન 720G ચિપસેટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 64 મેગાપિક્સલ ક્વોડ રિયર કેમેરા સેટઅપ અને ૩૨ મેગાપિક્સલ ફ્રંટ કેમેરા આપવામાં આવ્યું છે.

Oppo Find X2 (૫૧૯૯૦ રૂપિયા):

image source

એમેઝોન પર ઓપ્પો ફાઈન્ડ એક્સ2ને ૧૩૦૦૦ રૂપિયાની કુપન- બેસ્ડ ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકાય છે. આની સાથે ફોનની પ્રબહ્વી કીમત ૫૧૯૯૦ રૂપિયા રહી જાય છે. ફાઈન્ડ એક્સ2માં ૬.૭ ઈચ ઓલેડ ડિસ્પ્લે અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં ૪૮ મેગાપિક્સલ પ્રાયમરી કેમેરાની સાથે ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ અને ૩૨ મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે.

Source: navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત