Site icon News Gujarat

મોડી રાત્રે અર્જૂન કપૂર દેખાયો આ અભિનેત્રી સાથે, જોવા મળ્યા અતરંગી હરકતો કરતા, PHOTOS

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અર્જુન કપૂરને હાલમાં જ મુંબઈમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહની સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. આ
દરમિયાન અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહના કેટલાક ફોટોસ અમે આપના માટે લઈને આવ્યા છીએ. ખરેખરમાં હાલમાં જ અભિનેતા અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ બંને હાલના દિવસોમાં પોતાના આવનાર નવા પ્રોજેક્ટની શુટિંગ કરી રહ્યા છે.

image source

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને અભિનેતા અર્જુન કપૂર બંને આ દરમિયાન ખુબ જ સ્ટાઈલીશ લુકમાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ ફોટોસમાં આપ જોઈ શકો છો કે, અભિનેત્રી રકુલ પ્રીત સિંહએ પૈપ્સને પોતાના અંતરંગી
અંદાજમાં પોઝ આપતા પણ જોવા મળી રહી છે.

image source

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ડ્રગ્સ કેસમાં તેમનું નામ આવી જવાના લીધે ઘણા બધા
વિવાદોમાં સપડાઈ ગયા હતા.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ ફોટોસમાં અભિનેતા અર્જુન કપૂર બ્લુ કલરના શર્ટ અને બ્લેક પેંટની સાથે તેમનો લુક ઘણો હેન્ડસમ જોવા મળી રહ્યા છે.

image source

ત્યાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા ફોટોસમાં અભિનેત્રી રકુલ પ્રીત એક રેડ કલરના ટોપની સાથે બ્લુ ડેનિમ જીન્સ પહેરેલ
જોવા મળી રહી છે.

image source

અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી રકુલ પ્રીત સિંહ બંનેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ ફોટોસમાં બંને એકસાથે
પૈપ્સને પોઝ આપી રહ્યા છે ત્યારે અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ફોટોસમાં પણ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ કેટલાક અંતરંગી પોઝ આપતા
પોતાના ફોટોસ ક્લિક કરાવ્યા છે.

image source

અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ બંને પોતાની અપકમિંગ ફિલ્મ ‘સરદાર એન્ડ ગ્રેંડ સન્સ’નું શુટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. જો કે, ફિલ્મ
‘સરદાર એન્ડ ગ્રેન્ડ સન્સ’નું શુટિંગ સપ્ટેમ્બર મહિનામાં જ શરુ કરવાનો પ્લાન હતો પરંતુ અભિનેતા અર્જુન કપૂર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હોવાના લીધે ફિલ્મનું શુટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. જો કે, અર્જુન કપૂરએ કોરોના વાયરસ સંક્રમણ માંથી મુક્ત થયા પછી પોતાના ભાગનું શુટિંગ પૂરું કરી લીધું છે એટલા માટે હવે અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહના સીન્સનું શુટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. જેના લીધે અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ મોટાભાગે એકબીજાની સાથે સ્પોટ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version