મૌની રોયે બોલ્ડનેસની તમામ હદો કરી પાર, માત્ર એક જ સ્વેટરમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી

બોલીવૂડ અભિનેત્રી મૌની રૉય સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણી અવારનવાર ફેન્સ સાથે પોતાના બોલ્ડ અંદાજમાં કરાવેલા ફોટોશૂટની ડિટેલ્સ શેર કરતી રહે છે.

image source

ફેન્સ પણ તેણીના લૂક્સના વખાણ કરતા પાછા નથી પડતા. હાલમાં જ મૌની રોયે માત્ર એક સ્વેટર પહેરીને બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. મૌની રૉયે ન્યૂડ મેકઅપ કર્યો હતો અને તેણીએ હાઇનેક સ્વેટરમાં પોઝ આપ્યા હતા.

image source

તેણીની આ તસ્વીરો પર કમેન્ટ્સ અને લાઇક્સ કરીને ફેન્સ મૌની રૉયને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. મૌની રૉયએ આ તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

image source

તમને જણાવી દીએ કે સુપરહિટ ટેલીવીઝન સિરિયલ નાગિનથી ઘર ઘરમાં જાણીતી બનેલી એક્ટ્રેસ મૌની રોયએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો.

ત્યાર બાદ મૌની રૉય, રાજકુમાર રાવની ફિલ્મ મેડ ઇન ચાઇનામાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નહોતી કરી શકી.

image source

હવે તેણીની ફિલ્મ લંડન કોન્ફિડેન્શિયલ ખૂબ ચર્ચામાં ચે. સોશિયલ મિડિયા પર પણ મૌની રૉય હવે પહેલા કરતાં પણ વધારે મોટું ફેન ફોલોઇંગ ધરાવે છે. તેણી દિવસેને દિવસે ઓર વધારે પોપ્યુલર બની રહી છે.

મૌની રૉય હવે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. તેમાં તેણી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે અમિતાભ બચ્ચન સાથે પણ અભિનય કરતી જોવા મળશે. અયાન મુખર્જી નિર્દેશિત આ ફિલ્મમાં ઔની રોય એક નકારાત્મક ભૂમિકા કરતી જોવા મળશે.

તમને જણાવી દઈ કે પોતાના બોલ્ડ અંદાજના કારણે મૌની રૉય ઘણીવાર ટ્રોલ પણ થઈ છે. ફેન્સ તેણીને વિવિધ પ્રકારના કમેન્ટ્સ કરતા રહે છે.

મૌની રૉયની આ વિડિયો પણ ખૂબ થઈ રહી છે વાયરલ

image source

તાજેતરમાં મૌની રૉયનો એક વિડિયોએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે જેમાં તેણી આઇસ્ક્રીમ જોઈને પોતાની જાતને રોકી નથી શકતી અને સ્ટિક પર લાગેલી આઇસ્ક્રીમને જ ખાવાનો પ્રયાસ કરે છે. મૌની રૉયનો આ વિડિયો તેના ફેન પેજ અને તેણીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં તેણીનો અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે.

image source

આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યાં આઇસ્ક્રમ માટે એક વ્યક્તિ તેણીને ચીડવી રહ્યો છે તો બીજી બાજુ મૌની પણ આઇસ્ક્રીમની આતુરતાથી રાહ જોઈ રહી છે. એટલું જ નહીં, આઇસ્ક્રીમ માટે તેણી રાહ જોતાં કંટાળી જતાં છેવટે તેણી સ્ટીક પર લાગેલો આઇસ્ક્રીમ જ ખાવાનો પ્રયાસ કરે છે. અને છેવટે આઇસ્ક્રીમ હાથમાં ન આવતા તેણી આઇસ્ક્રીમ વાળા પર ગુસ્સે થઈ જાય છે અને હવે મને નથી ખાવી
તેવું કહી દે છે. પણ આઇસ્ક્રીમ મળતાં જ મૌની રોયના ચહેરા પર ખુશી જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત