જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આવક આરોગ્ય અંગે મૂંઝવણ બનેલી રહે

તારીખ ૨૫-૦૩-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ફાલ્ગુનમાસ કૃષ્ણ પક્ષ
તિથિ :- આઠમ ૨૨:૦૬ સુધી.
નક્ષત્ર :- મૂળ ૧૬:૦૯ સુધી.
વાર :- શુક્રવાર
યોગ :- વરિયાન ૨૫:૪૭ સુધી.
કરણ :- બાલવ,કૌલવ.
સૂર્યોદય :-૦૬:૪૦
સૂર્યાસ્ત :-૧૮:૫૦
ચંદ્ર રાશિ :- ધન
સૂર્ય રાશિ :- મીન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષકાલાષ્ટમી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં મૂંઝવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-પ્રયત્નોનું ફળ સારુ વરતાય.
પ્રેમીજનો:-ઉતાવળા નિર્ણય પસ્તાવો કરાવે.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં અવરોધ.
વેપારીવર્ગ:-નાણાભીડ રહે.
પારિવારિકવાતાવરણ:- સામાજિક સંજોગ પ્રગતિકારક રહે.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-ગૂંચવણ અવરોધ રખાવે.
પ્રેમીજનો:- ધાર્યું વિલંબથી મળે.
નોકરિયાત વર્ગ:- ધીરજ દિવસ પસાર કરવો.
વેપારીવર્ગ:- ચિંતા ઉલજન યથાવત રહે.
પારિવારિકવાતાવરણ:-આર્થિક મદદ મળી રહે.મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.
શુભ રંગ:-વાદળી
શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક સંબંધ મધુર બને.
લગ્નઈચ્છુક :- અવસરના યોગ બને.
પ્રેમીજનો:-મિલન સાનુકૂળ બને.
નોકરિયાત વર્ગ:-સાનુકૂળ અપેક્ષા રહે.
વેપારીવર્ગ:-તકનો લાભ મેળવી શકો.
પારિવારિક વાતાવરણ:-આવક આરોગ્ય અંગે મૂંઝવણ બનેલી રહે.
શુભરંગ:- જાંબલી
શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-મનોવ્યથા બનેલી રહે.
લગ્નઈચ્છુક :-સમય સરકતો જણાય.
પ્રેમીજનો:- વિરાહના સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-તણાવ ઉભો રહે.
વેપારી વર્ગ:- ઋણ કરજ મેળવી શકો.
પારિવારિક વાતાવરણ:-સમસ્યા ચિંતા ઉલજન રખાવે.
શુભ રંગ:-પોપટી
શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-સંતાનનો પ્રશ્ન હલ કરી શકો.
લગ્નઈચ્છુક :-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
પ્રેમીજનો :-આનંદમાં દિવસ પસાર થાય.
નોકરિયાત વર્ગ :-તણાવભર્યો દિવસ રહે.
વેપારીવર્ગ :-ખર્ચ-વ્યય વધે.
પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ ચિંતામાં રાહત રહે.
શુભ રંગ :-લાલ
શુભ અંક :- ૫

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :- અડચણ અવરોધ આવે.
પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ આવે.
નોકરિયાત વર્ગ:-ઉપરી નો સહયોગ મળે.
વેપારીવર્ગ:-અટકેલા નાણાં મળતા જણાય.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના પ્રશ્નો ચિંતા હલ કરી શકો.
શુભ રંગ:લીલો
શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-અવરોધ દૂર થાય.
પ્રેમીજનો:-સંજોગ સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-કટુતા છોડવી હિતાવહ.
વ્યાપારી વર્ગ:ધાર્યું કામ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા જણાય.સ્વાસ્થ્ય જાળવવું.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક સાવધાની વર્તવી.
લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગો બને.
પ્રેમીજનો:-પ્રતિકૂળતા બને.
નોકરિયાતવર્ગ:-પ્રયત્ન સફળ રહે.
વેપારીવર્ગ:-પ્રયત્ન સાનુકૂળ રહે.
પારિવારિક વાતાવરણ:-આર્થિક તરલતા બની રહે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થાય.
પ્રેમીજનો :- પ્રપોઝ કરી શકો.
નોકરિયાતવર્ગ :- પ્રગતિ પ્રમોશન થાય.
વેપારીવર્ગ:-લાભની તક મળે.
પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક સાનુકૂળતા બને.
શુભરંગ:- નારંગી
શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- પરિસ્થિતિ મૂંઝવણ રખાવે.
લગ્નઈચ્છુક :-વિસામણ રહે.
પ્રેમીજનો:-વિલંબના સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે સાવધાની વર્તવી.
વેપારીવર્ગ:-સંજોગ વિપરીત બને.
પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી બની સંવાદિતા જાળવી શકો.
શુભ રંગ :- નીલો
શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-પરિવારિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
પ્રેમીજનો:-આશાસ્પદ દિવસ રહે.
નોકરિયાત વર્ગ:-કસોટીમાં દિવસ પસાર થાય.
વેપારીવર્ગ:-પરિસ્થિતિ વિપરીત થાય.
પારિવારિકવાતાવરણ:-મૂંઝવણ ચિંતા હલ થવાના સંજોગો.
શુભરંગ:-ભૂરો
શુભઅંક:- ૨

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા અનુભવાય.
લગ્નઈચ્છુક :-ધીરજથી સમય પસાર કરવો.
પ્રેમીજનો:- સાવધાની વર્તવી હિતાવહ.
નોકરિયાત વર્ગ:-આવડત પ્રમાણે નોકરી મળી રહે.
વેપારી વર્ગ:- પ્રગતિની તક રહે.
પારિવારિક વાતાવરણ:-સકારાત્મક રહેવાથી મુશ્કેલીનો હલ મળે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:-૬