જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રવાસ મુસાફરીનો યોગ બને તો કોઈને પારિવારિક શાંતિ મળે

*તારીખ-૮-૩-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- છઠ ૨૪:૩૩ સુધી.
*નક્ષત્ર* :- કૃત્તિકા અહોરાત્ર.
*વાર* :- મંગળવાર
*યોગ* :- વૈધૃતિ ૨૪:૨૯ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૫૫
*સૂર્યાસ્ત* :-૧૮:૪૪
*ચંદ્ર રાશિ* :- મેષ ૧૨:૩૩ સુધી. વૃષભ
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* આચાર્ય સુંદર સાહેબ ની પુણ્યતિથિ(સચ્ચિદાનંદ સંપ્રદાય).

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સમયનો સાથ સાનુકૂળતા આપે.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- કાર્ય ભાર વધે.
*વેપારીવર્ગ*:-મઘ્યાન બાદ આવક ઉઘરાણી મળી શકે.
*પારિવારિકવાતાવરણ*:- ખર્ચ ખરીદી નાથવા આયોજન ગોઠવવું.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*: ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-સારા સંજોગ બને.
*પ્રેમીજનો*:-દિવસ સારો રહે.
*નોકરિયાત વર્ગ*:- ચિંતા માં રાહત જણાય.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ બને.
*પારિવારિકવાતાવરણ*:- દિવસ આનંદમય પસાર થાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ખર્ચ વ્યય વધે.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સરકતાં જણાય.
*પ્રેમીજનો*:- તક સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી રહે.
*વેપારીવર્ગ*:- ઉદ્વેગ ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-કર્જ ઋણ નાં સંજોગ બને.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઉદાસીનતા બેચેની છોડવી.
*લગ્નઈચ્છુક* :- ધીરજ સાનુકૂળતા બનાવે.
*પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ રહે.
*નોકરિયાત વર્ગ*:- તણાવ સમસ્યા થી ચિંતા રહે.
*વેપારી વર્ગ*:-લાભ ની આશા ઠગતી બને.
*પારિવારિક વાતાવરણ*:- તકેદારી સાવધાની થી વ્યવહાર કરવા.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- મતભેદ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સમાધાન સાવધાની થી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો* :-ઇગો વિલંબ બને.
*નોકરિયાત વર્ગ* :- ચિંતા ઉલજન દૂર થાય.
*વેપારીવર્ગ* :- લાભ ની આશા રહે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક શાંતિ જળવાય.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* : ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય થઇ શકે.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ પ્રયત્ન બને.
*પ્રેમીજનો*:-મુલાકાતથી મન હળવું બને.
*નોકરિયાત વર્ગ*:- લાભ ની તક મળે.
*વેપારીવર્ગ*:-સંજોગો વિપરિત થાય.
*પારિવારિક વાતાવરણ*:- મન પર સંજોગ સવાર ન થવા દેવા.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મન મુટાવ બને.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સરકતાં જણાય.
*પ્રેમીજનો*:- દેખરેખ રહે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ માં અવરોધ આવે.
*વ્યાપારી વર્ગ*:તણાવ મુક્ત સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-સફર ટાળવી.આરોગ્ય જાળવવું.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુશ્કેલીનો હલ શોધવો.
*લગ્નઈચ્છુક* :- વિલંબ ની સંભાવનાં.
*પ્રેમીજનો*:- મન મુટાવ વધે.
*નોકરિયાતવર્ગ*:- ફેર બદલી નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- છૂટક આવક રહે.
*પારિવારિક વાતાવરણ*:-અન્યનાં ભરોસે ન ચાલવું.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન ની ઉલજન દુર થાય.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો* :- મુંજવણ નાં સંજોગ બને.
*નોકરિયાતવર્ગ* :- પ્રગતિ નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- કસોટી યુક્ત સમય રહે.
*પારિવારિક વાતાવરણ*:-સ્નેહી પરિવાર નો સહયોગ થી સાનુકૂળતા રહે.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાન ની સમસ્યા બપોર બાદ ઉકેલાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ બની રહે.
*પ્રેમીજનો*:-વિરહ ના સંજોગ બને
*નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા દૂર થાય.
*વેપારીવર્ગ*:-નાણાભીડ ની સમસ્યા હલ થાય.
*પારિવારિકવાતાવરણ*:-માનસિક સંયમ ધીરજ થી દિવસ પસાર કરવો.
*શુભ રંગ* : વાદળી
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ થતા જણાય.
*પ્રેમીજનો*:- અવરોધ નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- કાર્યક્ષેત્રે ચિંતા બની રહે.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા રહે.
*પારિવારિકવાતાવરણ*:-ખર્ચ વ્યય આર્થિક અસમતોલ બનાવે.
*શુભરંગ*:- જાબંલી
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- જીદ મમત ટાળવા.
*લગ્નઈચ્છુક* :- તક સાનુકૂળ સંજોગ બને.
*પ્રેમીજનો*:- સમજી વિચારીને ડગલું ભરવું.
*નોકરિયાત વર્ગ*:- પરદેશ મુસાફરી મુલાકાત.
*વેપારી વર્ગ*:- મુસાફરી ટાળવી.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સાનુકૂળતા આયોજન પર ધ્યાન રાખવું.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૬