જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને મુસાફરીના સંજોગ બને

*તારીખ-૧૬-૧૨-૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- તેરસ ૨૮:૪૨ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- ભરણી ૦૭:૩૬ સુધી.
  • *યોગ* :- શિવ ૦૭:૧૮ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૦
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૮
  • *ચંદ્ર રાશિ* :- મેષ ૧૪:૨૨ સુધી. વૃષભ
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસર સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-કાર્ય લાભ અંગે સાનુકૂળતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- સંજોગ સુધરતાં જણાય.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:- મુસાફરી નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- સારી આવક ના સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નો નું મીઠું ફળ મળી રહે.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબતથી આનંદ રહે.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:- મુંજવણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-દૂર નોકરી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ બનેલો રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માં અવરોધ થાય.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવ નાં સંજોગ બને.
  • *વેપારી વર્ગ*:-ચિંતાનો બોજ હળવો બને.
  • *પારિવારિક વાતાવરણ*:- સમસ્યા ને સુલજાવી શકો.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન નો પ્રશ્ન પેચીદો બને.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા નો માહોલ બનેલો રહે.
  • *પ્રેમીજનો* :- વિચાર વિલંબ રખાવે.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્ય સ્થળે ચિંતા બોજ રખાવે.
  • *વેપારીવર્ગ* :-સમસ્યા ધેરી ન બને તે જોવું.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન સફળ બનાવી શકો.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતાનો ઉકેલ મળે.
  • *પ્રેમીજનો*:-મુરાદ ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યભાર ઓછો થાય.
  • *વેપારીવર્ગ*:-કામમાં વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા ટકાવવી. ધીરજ ધરવી.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:આર્થિક ભીડ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા નો હલ નિકળે.
  • *પ્રેમીજનો*:- સમય સાથ ન આપે.
  • *નોકરિયાત વર્ગ*:-સહકર્મચારી થી મતભેદ ટાળવા.
  • *વ્યાપારી વર્ગ*:સરળતાથી કામકાજ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા નું સમાધાન મળી રહે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મનમુટાવ થી સાવધ રહેવું.
  • *નોકરિયાતવર્ગ*:- ચિંતા વ્યગ્રતા બને.
  • *વેપારીવર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉગ્રતાં ગુસ્સા પર કાબુ જાળવવો.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા વ્યગ્રતા નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-તક નાં સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો* :- મુલાકાત નાં સંજોગ બને.
  • *નોકરિયાતવર્ગ* :- સારી નોકરી નાં સંજોગ બની શકે.
  • *વેપારીવર્ગ*:- અડચણ નો ઉપાય મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાનો બોજ હળવો બને.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- જીદ મમત છોડવા.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી ફેરબદલી નાં સંજોગ થાય.
  • *વેપારીવર્ગ*:-સમય સુધરતો જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-અગત્યના કામમાં પ્રગતિની તક મળે.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સપંતિ બાબતે ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- ધીરજ રાખવી શાંતિ રાખવી.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માં તણાવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય ક્ષેત્રે તંગ સંજોગ જણાય.
  • *વેપારીવર્ગ*:- હરીફ થી સાવધ રહેવું.
  • *પારિવારિકવાતાવરણ*:-લાભ સફળતાં માં વિલંબ થતો જણાય.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ઉલજન માં રાહત નાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :- કેટલુંક જતું કરવાનાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- વિલંબ થી મુલાકાત નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નવી નોકરી નાં સંજોગ બને.
  • *વેપારી વર્ગ*:- આવક ઉઘરાણી ના સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-વિચારો સકારાત્મક રાખવા.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:૬