જાણો PM મોદી સાથે વાત કરવા ક્યા મોબાઈલ નંબર પર કરશો કોલ, સાથે જાણો એડ્રેસથી લઈને ઈમેલ આઈડી સુધીની તમામ વિગતો

હવે આખી દુનિયા હાથવગી થઈ ગઈ છે અને ત્યારે કોઈને પણ મળવું અથવા મેસેજ લેવલ સુધી વાત કરી શકાય છે. એ પછી ભલે કોઈ દેશના પીએમ કેમ ન હોય. ત્યારે હાલમાં કંઈક આવી જ માહિતી વાયરલ થઈ રહી છે. જો વિગતે વાત કરીએ તો હાલમાં સાંસદની મદદ માટે એક 24*7 હેલ્પલાઈન શરૂ કરાઈ છે જેમાંલ ત્યાં સુધીની સુવિધા આપવામાં આવી કે લોકો પીએમ મોદી સાથે વાત કરવા ઈચ્છે તો પણ તેમનો નંબર આપવામાં આવ્યો છે અને લોકો એના સુધી પહોંચી શકે છે, જો તમે પણ પીએમ સાથે સંપર્ક કરવા ઈચ્છો છો તો એક નહીં પણ 5 ઓપ્શન્સ છે કે જેના થકી તમે તમારી વાત મોદી સુધી આપીશું જેનાથી તમે તેમની સાથે સંપર્ક કરી શકશો.

image source

જો આવો વાત કરીએ કે પીએમ મોદી સુધી તમારી વાત પહોંચાડવા ઇચ્છો છો તો સૌથી સારુ અને ઝડપી માધ્યમ કયું છે. એમાં સોશિયલ મીડિયા સૌથી બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે. તમે પીએમ મોદીના વેરિફાઈડ એકાઉન્ટની મદદથી તમારી વાતને તેમની સમક્ષ રજૂ કરી શકો છો.

image source

તો આવો જાણી લઈએ કે પીએમ મોદીના સોશિયલ એકાઉન્ટ્સ છે કે જેને તમે સાચવીને રાખી શકો અને એના સુધી પહોંચી શકો છો. એમાં સૌથી https://www.mygov.in/home/61/discuss/ આ વેબસાઈટનું નામ લેવામાં આવે છે કે જ્યાથી તમે તમારી ફરિયાદ, અભિનંદન, શુભકામના કે સૂચનો મોકલી શકો છો.

image source

આ સાથે જ વાક કરવામાં આવે તો તમે અહીં ડિબેટમાં પણ ભાગ લઈ શકો છો. આ સિવાય તમે પીએમ મોદી સાથે નમો એપની મદદથી પણ જોડાઈ શકો છો. આને પણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. જો બીજા ઓપ્શનની વાત કરીએ તો તમે ઈ-મેલની મદદથી પણ પીએમ મોદી સુધી પહોંચી શકો છો. તેના માટે પ્રધાનમંત્રી કાર્યાલયને તમે [email protected] મેલ કરી શકો છો અને તમારી રજૂઆત કરી શકો છો.

image source

હવે તમને એમ થાય કે ઉપરની કોઈ પણ ઓનલાઈન પ્રોસેસમાં નથી પડવું તો તો તમે પીએમ મોદી સાથે સંપર્ક કરવા માટે તમારા વિચારોને પત્રમાં લખી શકો છો અને પછી આ પત્રને તમે વેબ ઈન્ફોર્મેશન મેનેજર, સાઉથ બ્લોક, રાયસીના હિલ્સ, નવી દિલ્હી, પિન કોડ 110011 પર મોકલી શકો છો.

image source

આ સાથે જ પાંચમું અને છેલ્લુ ઓપ્શન વિશે વાત કરીએ તો તમે પીએમ મોદી સાથે ફોન કે ફેક્સની મદદથી જોડાઈ શકો છો અને સુચુ તેમજ ફરિયાદ કરી શકો છો. તમે 011-23015603, 11-23018939, 011-23018668 નંબર પર ફોન કરી શકો છો અથવા તો તમે +91-11-23019545 કે 23016857 પર ફેક્સ કરી શકો છો. ત્યારે હવે તમારે કોઈ પણ વાત કરવી હોય તો આ રીતે પીએમ મોદી સાથે સંપર્કમાં આવી શકો છે અને તમારા વિચારો તેમજ ફરિયાદ વ્યક્ત કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત