જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને નોકરીની ચિંતા સતાવશે તો કોઈની મહેનત જશે પાણીમાં

*તારીખ ૦૯-૧૦-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- ત્રીજ ૦૭:૫૧ સુધી. ચોથ ૨૮:૫૯ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- વિશાખા ૧૬:૪૮ સુધી.
  • *યોગ* :- પ્રીતિ ૧૮:૩૦ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૬:૩૩
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૯
  • *ચંદ્ર રાશિ* :- તુલા ૧૧:૨૧ સુધી. વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

વિનાયક ચતુર્થી,ચતુર્થી ક્ષય તિથી છે.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-વાત માં સફળતા પ્રાપ્ત થઈ શકે.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ મુલાકાતના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-સખત મહેનત ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-સંજોગ સુધરે.
  • *પારિવારિકવાતાવરણ*:- લેણદારોનો તકાદો રહે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગુંચવણમાં સુધારો થાય.
  • *લગ્નઈચ્છુક* :-અક્કડ વલણથી અવરોધ.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ સંજોગ બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:- વ્યગ્રતા ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- પ્રતિકૂળ સંજોગ.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સમસ્યામાં રાહત જણાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક વ્યથા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-
  • *નોકરિયાત વર્ગ*:- પ્રમોશનના સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન સાનુકૂળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિશેષ અનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યાનો ઉકેલ આવવાની સંભાવના.
  • *પ્રેમીજનો*:- પ્રયત્નો ફળદાયી રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીમાં સાનુકૂળતા.
  • *વેપારી વર્ગ*:-વધુ મહેનત કરવી પડે.
  • *પારિવારિક વાતાવરણ*:-સંપત્તિ વાહન અંગેના વિચાર જણાય.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ક્ષેત્રે ઉગ્રતા ટાળવી.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ ના સંજોગ બનેલા રહે.
  • *પ્રેમીજનો* :- પ્રતિકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ* :- પ્રવાસના સંજોગ.
  • *વેપારીવર્ગ* :- પ્રયત્નો ફળદાયી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક અકળામણ દૂર થાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સમસ્યાઓ રહે.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યાનો હલ મળી રહે.
  • *પ્રેમીજનો*:-સાવધાનીથી સાનુકૂળતા.
  • *નોકરિયાત વર્ગ*:- સહ કર્મચારી થી તણાવ ટાળવો.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:- નાણાભીડનો ઉકેલ જણાય.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:-૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:સાનુકૂળ સંજોગ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સમાચાર પ્રાપ્ત થાય.
  • *પ્રેમીજનો*:- પ્રયત્નો ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-ધાર્યા કામમાં વિલંબ પડે.
  • *વ્યાપારી વર્ગ*:સાનુકૂળ સફળતાની તક.
  • *પારિવારિક વાતાવરણ*:-આક્સમાત પડવા-વાગવાથી સંભાળવું
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૬

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા નિવારવી.
  • *પ્રેમીજનો*:-મોજ મસ્તીના સંજોગ.
  • *નોકરિયાતવર્ગ*:- કસોટીના સંજોગ થાય.
  • *વેપારીવર્ગ*:-સ્નેહી મિત્રોથી મનદુઃખના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક મુસાફરીના સંજોગ.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૂંચવણ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બનતાં જણાય.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાતવર્ગ* :- તણાવયુક્ત દિવસ જણાય.
  • *વેપારીવર્ગ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *પારિવારિક વાતાવરણ*:-વિવાદથી દૂર રહેવું.
  • *શુભરંગ*:-નારંગી
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક મન મુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-તકમા વિલંબ જણાય.
  • *પ્રેમીજનો*:- વ્યગ્રતા ના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા,પ્રવાસ સંભવ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજનમાં રાહત.
  • *પારિવારિકવાતાવરણ*:-આશંકા છોડવી મન પર કાબૂ જરૂરી.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સાનુકૂળતા સંભવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન યુક્ત સાનુકૂળતા બનતી જણાય.
  • *પ્રેમીજનો*:-ઉગ્રતા આવેશ નો માહોલ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજ અંગે પ્રવાસના સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં તેજી ની તક જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-પરદેશ નોકરી પર્યટનના સંજોગ બને.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૯
  • *મીન રાશિ*
  • *સ્ત્રીવર્ગ*:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
  • *લગ્નઈચ્છુક* :- તક સરકતી જણાય.
  • *પ્રેમીજનો*:- કાનૂની ગુંચના અવરોધ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરી ની સમસ્યા ચિંતા રખાવે.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાયમાં ધીમી પ્રગતિના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-3