જાણીને ભલે નવાઈ લાગે પણ સ્ત્રીઓની જેમ પુરુષને પણ આવે છે પીરીયડ, જાણી લો પૂર્ણિમાની રાતનો ખેલ!!

પૂર્ણિમાનાં દિવસે ચંદ્રને જોવો કોને ન ગમે? ઘણા કવિઓએ પૂર્ણ ચંદ્ર પર કવિતાઓ લખી હતી. ભારતીય ફિલ્મ જગતના ઘણા ગીતો ચંદ્ર પરથી લખાયેલા છે. આથી આગળ વાત કરીએ તો ચંદ્ર વૈજ્ઞાનિકોને પણ પોતાના તરફ આકર્ષિત કરે છે અને તેથી જ ચંદ્ર પર માનવ જીવન શક્ય છે કે શું?

તે અંગે અનેક શોધખોળો થઈ રહી છે. હવે તો ચંદ્ર પર લોકો જમીન પણ ખરીદવાં લાગ્યાં છે. આ સાથે ચંદ્ર સાથે જોડાયેલ એક એવી વાત પણ બહાર આવી છે જેને જાણીને તમારાં પગ નીચેથી જમીન પણ સરકી જશે.

image source

એક સંશોધનથી ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સંશોધન ટ્યુનિશિયા અને કતારના વૈજ્ઞાનિકો દ્વારા કરાયું હતું. આ સંશોધન દર્શાવે છે કે પૂર્ણ ચંદ્રના દિવસે માણસના શરીરમાં ટોસ્ટોસ્ટેરોન અને કોર્ટિસોલ વધે છે. મળતી માહિતી મુજબ આ ઘટનાનાં લીધે પુરુષોમાં તાણ વધે છે અને ત્યાબાદ તેમને શરીરની અંદર જ પીરીયડ આવે છે. અત્યાર સુધી થયેલાં સંશોધનો મુજબ જાણવા મળ્યું હતું કે ચંદ્રનાં ગુરુત્વાકર્ષણના પ્રભાવને લીધે પૃથ્વી પર ભરતીનું મોજું આવવાની પ્રક્રિયા થાય છે.

image source

આના કારણે સમુદ્રનું પાણી ચંદ્રની ગુરુત્વાકર્ષણ અસરની હેઠળ તેની દિશામાં વહેવા લાગે છે. ચંદ્રના ગુરુતવાકર્ષણના નિયમો આનાથી આગળ માનવ શરીર પર પણ મહત્વની અસર કરે છે. આ વચ્ચે વૈજ્ઞાનિકોએ પુરુષોને લઈને જે વાત કહી છે તે ખુબ જ ચોંકાવનારી છે. વૈજ્ઞાનિકોએ આપેલાં એક રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ચંદ્રનો પૂર્ણિમા દિવસ હોય ત્યારે પુરુષોમાં ઘણાં હોર્મોનલ પરિવર્તન થાય છે. આ આંતરસ્ત્રાવીય પરિવર્તનને કારણે જાણવા મળ્યું છે કે પુરુષો રાત્રે સરખી રીતે ઉંઘી પણ શકતાં નથી.

image source

ટેસ્ટોસ્ટેરોન જેને સેક્સ હોર્મોન કહેવામાં આવે છે તેમાં વધારો થયો છે. લોહીની અંદર તાણ વધારતા હોર્મોનનું પ્રમાણ વધવાનું શરૂ થાય છે. કોર્ટિસોલમાં વધારો છે જે તણાવમાં વધારો કરે છે. મળતી માહિતી મુજબ આ સંશોધન ટ્યુનિશિયા અને કતારના વૈજ્ઞાનિકોએ કર્યું છે. આ સંશોધન ટ્યુનિશિયા અને કતારના સંશોધન કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું.

સંશોધનનાં પરિણામો પછી વૈજ્ઞાનિકો સામે આવીને આ વિશે જાણકારી આપી હતી. ઇસ્માઇલ ડરગા જે આ સંશોધન સાથેનાં કામમાં જોડાયેલાં હતા તેમણે કહ્યું કે આ સંશોધન માટે અમે ચંદ્રની પૂર્ણિમાનાં દિવસે પુરુષોના લોહીની તપાસ કરી હતી.

image source

આ સાથે અમે બાકીના દિવસોમાં પણ તપાસ કરી અને બાકી બધા દિવસ તથા પૂર્ણિમાનાં દિવસ વચ્ચે હોર્મોન્સમાં શું તફાવત છે તે અંગે રિસર્ચ કરી હતી. આ પછી અમને જે જોવા મળ્યું તે ખરેખર ખુબ જ આઘાતજનક હતું. આગળ વાત કરતાં તેમણે કહ્યું કે અમે પૂર્ણ ચંદ્રના દિવસે અને બાકીના દિવસોમાં પુરુષોના લોહીના નમૂનામાં ઘણા ફેરફારો જોયા છે.

પૂર્ણ ચંદ્રની રાત્રે તેના લોહીના નમૂનામાં ટેસ્ટોસ્ટેરોન અને સ્લીપ હોર્મોનનું પ્રમાણ એકદમ ઓછું હતું અને કોર્ટીસોલની માત્રામાં વધારો થતો હતો જેને સ્ટ્રેસ હોર્મોન કહેવામાં આવે છે. આ રિસર્ચ પછી અમને પણ ઘણી નવાઈ લાગી હતી પણ ખરેખર ચંદ્રની પૂર્ણિમાની રાત પુરુષો માટે ભારે હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *