નેહા કક્કડથી લઇને આ ફેમસ સિતારાઓ લગ્ન પછી જીવે છે કંઇક અલગ જ જીંદગી, પુરાવો છે આ તસવીરો…

ટેલિવિઝન જગતના એ કપલ જે વર્ષ 2020માં લગ્ન બંધનથી જોડાયા હતા એમને આ વખતે પોતાની પહેલી હોળી સેલિબ્રેટ કરી છે. કપલસે સોશિયલ મીડિયા પર હોળી સેલિબ્રેટ કરતા ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ.

image soucre

ઇન્ડિયન આઇડલની જજ અને સિંગર નેહા કક્કર માટે આ હોળી ઘણી જ સ્પેશિયલ રહી. એમને પોતાની આખી ફેમીલી સાથે આ હોળી સેલિબ્રેટ કરી. એમને ઘણી બધી મીઠાઈ ખાધી અને રંગોથી પણ રમી. રોહનપ્રીત સિંહ સાથે નેહા કક્કરની આ લગ્ન પછીની પહેલી હોળી હતી. નેહા કક્કર અને રોહનપ્રીતે 24 ઓક્ટોબર 2020ના રોજ લગ્ન બંધનમાં જોડાયા હતા. નેહા કક્કર અને રોહનપ્રીતના ફોટા ખૂબ જ વાયરલ થયા હતા.

નીતિ ટેલર.

image socure

એક્ટ્રેસ નિતી ટેલરે પણ પતિ પરીક્ષિત બાવા સાથે રંગોના આ તહેવારને મનાવ્યો. નીતિ ટેલરે ફોટો શેર કરતા લખ્યું છે કે હેપી હોળી. કોવિડે આપણને એ અહેસાસ કરાવ્યો કે અમેં બે એકબીજા માટે પૂરતા છે. તમને જણાવી દઈએ કે નીતિ ટેલરે 13 ઓગસ્ટ 2020માં પરીક્ષિત સાથે સાત ફેરા લીધા હતા.

બલરાજ સયાલ.

image socure

ખતરો કે ખેલાડીના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા બલરાજ સયાલે પણ પોતાની પત્ની દીપ્તિ સાથે લગ્ન પછીની પહેલી હોળી સેલિબ્રેટ કરી હતી. બંને એકબીજા સાથે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. બલરાજે ઓગસ્ટ 2020માં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

પુનિત પાઠક..

image socure

ડાન્સર અને કોરિયોગ્રાફર પુનિત પાઠક માટે પણ આ હોળી ખૂબ જ સ્પેશિયલ રહી. એમને પત્ની મુનિ સિંહ સાથે હોળી મનાવી. ફોટો શેર કરતા પુનિત પાઠક લખે છે કે “બધાને હેપી હોળી. ખુશ અને સુરક્ષિત રહો.”

મનીષ રાયસિંઘન.

image socure

સાસુરાલ સીમર કા ફેમ એકટર મનીષ રાયસિંઘનના લગ્ન 30 જૂને એક્ટ્રેસ સંગીતા ચૌહાણ સાથે થયા હતા. મનિષે પોતાની પત્ની સાથે હોળીના ફોટા શેર કર્યા છે.

કુણાલ વર્મા.

image soucre

ટીવી કપલ કુણાલ વર્મા અને પૂજા બેનર્જીએ ગયા વર્ષે પોતાના લગ્નને રજીસ્ટર કરાવ્યા. હોળીના અવસર પર બંનેએ રોમેન્ટિક અંદાજમાં ફોટા ક્લિક કરાવ્યા. ન ફક્ત લગ્ન પછી પણ પેરેન્ટ્સ બન્યા પછી પણ આ બંનેની પહેલી હોળી હતી.

કરણવીર મેહરા.

image soucre

ટીવી એકટર કરણવીર મેહરાએ દિલ્લીમાં ફેમીલી સાથે હોળી મનાવી. એમને પત્ની સાથે આ હોળીમાં ખૂબ જ મસ્તી કરી. તમને જણાવી દઈએ કે કરણવી મેહરાના લગ્ન આ વર્ષે 24 જાન્યુઆરી 2021ના રોજ થયા હતા. લગ્ન પછીની આ એમની પહેલી હોળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *