આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નેતાગીરીના ગુણો જણાય, તો વળી કોઈને પારિવારિક બાબતોમાં શાંતિ રહે

*તારીખ-૦૭-૦૩-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- પાંચમ ૨૨:૩૫ સુધી.
*નક્ષત્ર* :- ભરણી ૨૯:૫૫ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- ઐંદ્ર ૨૪:૦૧ સુધી.
*કરણ* :- બવ,બાલવ.
*સૂર્યોદય* :-૦૬:૫૬
*સૂર્યાસ્ત* :-૧૮:૪૪
*ચંદ્ર રાશિ* :- મેષ
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા વર્તાય.
*લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- તક મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા હલ થાય.
*વેપારીવર્ગ*:-મુંજવણ તણાવ દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-કોશિશ કામ પાર બનાવી શકે.
*પ્રેમીજનો*:- પ્રપોઝ કરવા/થવાના સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:- મુસાફરી ની નવી તક મળે.
*વેપારીવર્ગ*:- ચિંતા ઉલજન દૂર થતી જણાય.
*પારિવારિકવાતાવરણ*:- પ્રયત્ન થી સાનુકૂળતા બને.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનનો પ્રશ્ન હલ કરી શકો.
*લગ્નઈચ્છુક* :- લગ્ન બંધન નાં સંજોગ બનતા જણાય.
*પ્રેમીજનો*:- વિલંબ સતાવે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ રહે.
*વેપારીવર્ગ*:- કર્મ ઋણ ચિંતાં રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ/આરોગ્ય બાબતે સંભાળવું.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સામાજિક સંજોગ વિપરિત જણાય.
*લગ્નઈચ્છુક* :- કોશિશ કામ ન લાગે.
*પ્રેમીજનો*:- સમસ્યા ધેરી બને.
*નોકરિયાત વર્ગ*:- તક સંજોગ સાનુકૂળ બને.
*વેપારી વર્ગ*:-સમસ્યા દૂર થાય.સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:- સામાજિક ઉલજન ચિંતા રખાવે.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ઇગો મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :- અવસર ના સંજોગ બને.
*પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ* :- કાર્યબોજ રહે.
*વેપારીવર્ગ* :- વ્યવસાયિક મુસાફરી નાં સંજોગ બને.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વનાં કાર્યો માં સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન બનેલા રહે.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બનતા દેખાય.
*પ્રેમીજનો*:-કોશિશ કામ લાગે.
*નોકરિયાત વર્ગ*:- સમયનો સાથ ન મળે.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય નાં સંજોગ બને.
*પારિવારિક વાતાવરણ*:- હરિફ શત્રુની કારી ફાવે નહીં.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :અક્કડ નાં લીધે અવરોધ રહી શકે.
*પ્રેમીજનો*:- મર્યાદા જાળવવી.
*નોકરિયાત વર્ગ*:-ખટપટ થી સાવધ રહેવું.
*વ્યાપારી વર્ગ*:લેણદાર નો તકાદો બની રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સ્થાયી સંપતિ નાં પ્રશ્ને ચિંતા રહે.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- આવેશ ઉગ્રતા થી બચવું.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સરકતા લાગે.
*પ્રેમીજનો*:- તક હાથ તાળી આપે.
*નોકરિયાતવર્ગ*:- ખટપટ બની રહે.
*વેપારીવર્ગ*:- દિવસ ધીરજ થી પસાર કરવો.
*પારિવારિક વાતાવરણ*:-કુંટુંબ પરિવાર નાં સહયોગ થી સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૩

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ખર્ચ વ્યય નાથવા.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ યથાવત રહે.
*પ્રેમીજનો* :- સખ્તાઈ નાં સંજોગ બને.
*નોકરિયાતવર્ગ* :- મુસાફરી નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-સરકારી નિયમ થી ચિંતા બની રહે.
*પારિવારિક વાતાવરણ*:નવા કાર્ય સંભાળ પૂર્વક કરવાં.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની ગૂંચ હલ થાય.
*લગ્નઈચ્છુક* :-હિતશત્રુ થી અવરોધ થાય.
*પ્રેમીજનો*:- વિરહ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ સંજોગ બને.
*વેપારીવર્ગ*:-સમસ્યા હલ થાય.
*પારિવારિકવાતાવરણ*:-કોશિશ સાનુકૂળ બને.
*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનનાં પ્રશ્નો ઉકલે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા કરાવે.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- આંતરિક ખટપટ બની રહે.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રવાસ.
*પારિવારિકવાતાવરણ*:-આર્થિક પ્રશ્ન નાં ઉકેલ માં વિલંબ જણાય.
*શુભરંગ*:- વાદળી
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંજોગ સુધરે.
*લગ્નઈચ્છુક* :- છલ થી સંભાળવું.
*પ્રેમીજનો*:- કપટ ની સંભાવનાં.
*નોકરિયાત વર્ગ*:- બઢતી માં અડચણ નાં સંજોગ બને.
*વેપારી વર્ગ*:- પ્રગતિ માં અવરોધ નાં સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા ટકાવી રાખવી.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫