જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રેમમાં નિષ્ફળતા મળવાની શક્યતા

*તારીખ-૬-૩-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

 • *માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
 • *તિથિ* :- ચોથ ૨૧:૧૫ સુધી.
 • *નક્ષત્ર* :- અશ્વિની ૨૭:૫૩ સુધી.
 • *વાર* :- શનિવાર
 • *યોગ* :- બ્રહ્મ ૨૪:૦૨ સુધી.
 • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
 • *સૂર્યોદય* :-૦૬:૫૭
 • *સૂર્યાસ્ત* :-૧૮:૪૩
 • *ચંદ્ર રાશિ* :- મેષ
 • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
 • *લગ્નઈચ્છુક* :-સમસ્યા દૂર થતી જણાય.
 • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
 • *નોકરિયાત વર્ગ*:-કાયદો મદદે આવે.
 • *વેપારીવર્ગ*:-સંજોગ સુધરે.
 • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક ચિંતા ઉલજન નો માહોલ બનેલો રહે.
 • *શુભ રંગ* :- લાલ
 • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ ટાળવો.
 • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો માં વિલંબ જણાય.
 • *પ્રેમીજનો*:- મતમતાંતર બને.
 • *નોકરિયાત વર્ગ*:- બઢતી પ્રવાસ થાય.
 • *વેપારીવર્ગ*:- આવક નાં સંજોગ સુધરે.
 • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક સંજોગ બને.પ્રવાસ નો પ્રસંગ થાય.
 • *શુભ રંગ*:-સફેદ
 • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- ખર્ચ વ્યય ચિંતા કરાવે.
 • *લગ્નઈચ્છુક* :- કોશિશ સાનુકૂળ રહે.
 • *પ્રેમીજનો*:- અવરોધ દૂર થતો જણાય.
 • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
 • *વેપારીવર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-લાભ સફળતાં માં કસોટી નાં સંજોગ બને.
 • *શુભરંગ*:- લીલો
 • *શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી વલણ કામ લાગે.
 • *લગ્નઈચ્છુક* :- વિલંબ મુંજવણ રખાવે.
 • *પ્રેમીજનો*:- સંજોગ અવરોધ માં પલટાવે.
 • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી મળે.
 • *વેપારી વર્ગ*:-મહેનત નું ફળ સાનુકૂળ રહે.
 • *પારિવારિક વાતાવરણ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
 • *શુભ રંગ*:- નારંગી
 • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
 • *લગ્નઈચ્છુક* :- સફળતાં ની આશા રહે.
 • *પ્રેમીજનો* :- ફતેહ ની તક મળે.
 • *નોકરિયાત વર્ગ* :- ચિંતા દુર થાય.
 • *વેપારીવર્ગ* :- માનસિક તણાવ રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિક સમસ્યા વધતી જણાય.
 • *શુભ રંગ* :-ગુલાબી
 • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
 • *લગ્નઈચ્છુક* :- મુંજવણ નાં સંજોગ રહે.
 • *પ્રેમીજનો*:-મુંજવણ દૂર થતી જણાય.
 • *નોકરિયાત વર્ગ*:- નવીન તક મળે.
 • *વેપારીવર્ગ*:-આશા જાગે.
 • *પારિવારિક વાતાવરણ*:- સમસ્યા સુલજાવી શકો.
 • *શુભ રંગ*:- ગ્રે
 • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:પારિવારિક સંજોગ સંભાળવા.
 • *લગ્નઈચ્છુક* :-પ્રતિકુળતામાં સફળતાં મળે.
 • *પ્રેમીજનો*:- તણાવ ચિંતા જણાય.
 • *નોકરિયાત વર્ગ*:-વ્યથા ચિંતા રખાવે.
 • *વ્યાપારી વર્ગ*:લાભ ની આશા ઠગારી નીવડે.
 • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માત અંગે સંભાળવું.
 • *શુભ રંગ*:- ક્રીમ
 • *શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં શાંતિ જાળવવી હિતાવહ રહે.
 • *લગ્નઈચ્છુક* :- ધારણાં અવળી પડે.
 • *પ્રેમીજનો*:- મુલાકાતની તક મળે.
 • *નોકરિયાતવર્ગ*:- કામકાજ માં અવરોધ આવે.
 • *વેપારીવર્ગ*:- સીઝનલ આવક નાં સંજોગ રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યા સુલજાવી.
 • *શુભ રંગ* :- કેસરી
 • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-શાંતિ ધીરજ જાળવવી.
 • *લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ બને.
 • *પ્રેમીજનો* :- તક સંજોગ સાનુકૂળ બને.
 • *નોકરિયાતવર્ગ* :- કામકાજ માં અવરોધ આવે.
 • *વેપારીવર્ગ*:- આવક ધટતી લાગે.
 • *પારિવારિક વાતાવરણ*:-મુંજવણ ચિંતામાંથી બહાર આવી શકો.
 • *શુભરંગ*:- પીળો
 • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સંવાદિતા બને.
 • *લગ્નઈચ્છુક* :-સમાધાનકારી વલણ થી સંજોગ બને.
 • *પ્રેમીજનો*:- વીરહ ના સંજોગ રહે.
 • *નોકરિયાત વર્ગ*:-મળતી તક ચૂકવવી નહીં.
 • *વેપારીવર્ગ*:-લાભ ની તક મળે.
 • *પારિવારિકવાતાવરણ*:-ધીરજની કસોટી,દીવસ શાંતિ થી પસાર કરવો.
 • *શુભ રંગ* :- વાદળી
 • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-સમસ્યા સુલજાવી શકો.
 • *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
 • *પ્રેમીજનો*:- મુંજવણ દૂર થાય.
 • *નોકરિયાત વર્ગ*:- કામકાજ માં સમસ્યા નિવારવી.
 • *વેપારીવર્ગ*:- સાનુકૂળતા નાં સંજોગ બને.
 • *પારિવારિકવાતાવરણ*:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
 • *શુભરંગ*:- જાબંલી
 • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
 • *લગ્નઈચ્છુક* :- ઓરતાં અધૂરાં રહે.
 • *પ્રેમીજનો*:- મુલાકાત અંગે સાનુકૂળતા વધે.
 • *નોકરિયાત વર્ગ*:- અકળામણ દૂર થાય.
 • *વેપારી વર્ગ*:- કાર્ય લાભ વિલબિંત બને.
 • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકો.
 • *શુભ રંગ* :- પોપટી
 • *શુભ અંક*:-૬