જોઇ લો નીતા અંબાણી અને ટીના અંબાણીની આ તસવીરો, જેમાં કોણ છે બેમાંથી વધારે ફેશનેબલ

ટ્રેડીશનલ લુકથી લઈને વેસ્ટર્ન લુક સુધી નીતા અંબાણી (Nita Ambani) અને ટીના અંબાણી (Tina Ambani) નો કોઈ જવાબ જ નથી. બંને દરેક ડ્રેસમાં ખુબ જ કમાલના લાગે છે આવામાં હવે અમે આપને જણાવીશું બંનેમાં કોણ વધારે ફેશનેબલ છે.

image source

દેશના સૌથી અમીર બિઝનેસ મેન મુકેશ અંબાણી આમ તો કોઈને કોઈ કારણોના લીધે ચર્ચામાં બન્યા રહે છે. પરંતુ અંબાણી લેડીઝ લાઈમલાઈટમાં રહેવાનો કોઈ અવસર છોડતી નથી. ભલે તે પછી રિલાયન્સ ફાઉન્ડેશનનો કોઈ ઇવેન્ટ હોય કે પછી ઘરમાં કોઈ તીજ તહેવાર, અંબાણી પરિવારની મહિલાઓ મોટાભાગે પોતાની કમાલની ડ્રેસિંગ સેન્સથી દરેક વ્યક્તિને મંત્રમુગ્ધ કરી દે છે.

image source

આમ તો ઈશા અંબાણી થી લઈને શ્લોકા મહેતા સુધી બધા જ ખુબ ફેશનેબલ છે, પરંતુ નીતા અંબાણી અને ટીના અંબાણીની ફેશન સેસની વાત અલગ છે. દેરાણી- જેઠાણીની ફેશન આગળ બોલીવુડની મોટી મોટી અભિનેત્રીઓ પણ ઝાંખી નજર આવે છે. જ્યાં નીતા અંબાણી શરુઆતથી જ ફેશનની ચકાચૌંધથી ઘણી દુર રહે છે, ત્યાં જ નીતા અંબાણીની દેરાણી એટલે કે ટીના અંબાણી એક સમયની બોલીવુડની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ માંથી એક અભિનેત્રી છે. પરંતુ ત્યાર પછી પણ બંનેના ફેશન સેન્સની ચર્ચા આ સમયે આખી ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યા છે.

સાડી લુક્સ.:

image source

નીતા અંબાણી અને ટીના અંબાણી બંને જ સાડીમાં ખુબસુરત લાગે છે. નીતા અંબાણી અને ટીના અંબાણી બંને આ વાતને સારી રીતે જાણે છે કે, સાડીને કેવી રીતે કેરી કરવાની છે. અબુ જાની સંદીપ ખોસલાની ડીઝાઈન કરેલ પેસ્ટલ સાડીમાં જ્યાં નીતા અંબાણી મીનીમલ મેકઅપમાં પણ અત્યંત ખુબસુરત લાગી રહી છે, ત્યાં જ ટીના અંબાણીએ પિંક બોર્ડર વાળી સિલ્ક સાડીની સાથે ડાયમંડ પન્ના બિબ નેકલેસમાં ખુબસુરત જોવા મળી રહી છે.

લહેંગા લુક્સ.:

image source

અંબાણી લેડીસ મોટાભાગે આપને એકથી એક ચઢીયાતા લહેંગામાં જોવા મળે છે. શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના રીસેપ્શનમાં ટીના અંબાણીએ Celesto રંગના લહેંગા- ચોલીમાં જોવા મળ્યા હતા. મીનીમલ મેકઅપની સાથે ડાયમંડ નેકલેસ અને ખુલ્લા વાળ ટીના અંબાણીના લુકને કમ્પ્લીટ કરી રહ્યા છે. તેમજ દિવાળી પાર્ટીમાં નીતા અંબાણીએ ફ્યુશિયા પિંક ગોટા પટ્ટી વાળા લહેંગા ચોલીમાં જોવા મળ્યા હતા, જેની સાથે નીતા અંબાણીએ ડાયમંડ પન્ના ચોકર નેકલેસ પહેરેલ હતો. એટલું જ નહી, સટલ મેકઅપ અને ખુલ્લા વાળ નીતા અંબાણીના આ લુકને કમ્પ્લીટ કરી રહ્યા છે.

સલવાર- સુટ લુક્સ.:

image source

નીતા અંબાણી અને ટીના અંબાણી બંનેએ લાઈટ રંગના સલવાર- સુટમાં જોવા મળ્યા છે. નીતા અંબાણીએ જ્યાં ક્રીમ કલરનો ઓફ શોલ્ડર પ્લાઝો સુટના ઓપ્શન પસંદ છે, ત્યાં જ ટીના અંબાણીએ પીચ રંગની બુટી પ્રિન્ટ વાળા સૂટમાં જોવા મળી રહી છે. નીતા અંબાણી અને ટીના અંબાણી બંનેએ પોતાની ડ્રેસ મુજબ લાઈટ મેકઅપ કર્યો છે.

આમ તો નીતા અંબાણી અને ટીના અંબાણી ઇન્ડીયન અવતારમાં પોતપોતાની જગ્યાએ ખુબ જ ફેશનેબળ અને સ્ટાઈલીશ જોવા મળી રહ્યા છે પરંતુ હવે આવામાં આપ અમને જણાવો કે કોનો લુક આપને સૌથી વધારે ફેશનેબલ અને સ્ટાઈલીશ લાગી રહ્યા છે અને કોનો લુક આપને વધારે ઈમ્પ્રેસ કરી રહ્યો છે.

source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત