કોરોનામાં તમે પણ ગુમાવી ચૂક્યા છો નોકરી? તો આ ક્ષેત્રમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી, જાણી લો શું છે કોર્સ અને તક

IT ક્ષેત્રમાં નવી દિશાઓ – જોબની અગણિત સંભાવનાઓ “બેરોજગારીને ભગાડવાની છે, આઈટી શિક્ષણ અપનાવવાનું છે”

છેલ્લા એક દાયકામાં, આપણે બધા ક્ષેત્રોમાં ઘણાં ફેરફાર જોયા છે, જેમ કે સંદેશા મોકલવાના માધ્યમ વોટ્સએપ, ફેસબુક, ડેટા સ્ટોર કરવાની રીતો – ક્લાઉડ, બેંકિંગ સિસ્ટમ્સ – ઇન્ટરનેટ બેંકિંગ, માર્ગ શોધવાની રીત – ગૂગલ મેપ્સ, શિક્ષણના માધ્યમ – ઓનલાઇન ટ્રેનીંગ અને ઘણા ફેરફારો.

COVID-19 રોગચાળા દરમિયાન માં ઓનલાઈન અભ્યાસ કરવો, વર્ક ફ્રોમ હોમ, અને જેની પાસે આ તકનીકોનો અભાવ હતો અથવા જે લોકો આનાથી માહિતગાર નહોતા તેમને નોકરી ગુમાવવી પડી, અથવા ધંધામાં મોટું નુકસાન વેઠવું પડ્યું, શું તમે જાણો છો કે આઇટી જ એકમાત્ર એવું ક્ષેત્ર છે કે જે આ મહામારીના સમયમાં ત્રણ ગણું વિકાસ પામ્યું છે અને આજે ફક્ત આઇટી ક્ષેત્રના લોકોને જ સારો પગાર મળી રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે આપણે નવા યુગની તકનીકો સાથે આગળ વધીએ અને આપણા ભવિષ્યને સુરક્ષિત અને વધુ સારું બનાવવા માટે શું કરી શકાય, એ બધુ જાણીએ આ “નવી દિશાઓ”માં.

નેશનલ એજ્યુકેશન પોલિસી/રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – NEP 2020 શું છે?

(વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરી સંપર્ક કરો.)

નેશનલ એજ્યુકેશન પોલિસી/રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ દેશના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતી ગાઈડલાઇન્સ/માર્ગદર્શિકા છે, કે આગામી સમયમાં શિક્ષણ કેવા પ્રકારનું હોવું જોઈએ અને આ શિક્ષણથી વિદ્યાર્થીઓને શું ફાયદા થશે. NEP -2020 માં Vocational Training અને Coding, Class 6th થી શામેલ કરવામાં આવ્યા છે, જેથી બાળકો 21st Century Jobs માટે તૈયારી કરી શકે. આજે IT ફક્ત jobs માટે જ નહીં પરંતુ સામાન્ય Education ની જેમ આવશ્યક બની ગયું છે જેમ કે English, Hindi, Maths, Science છે તેવી જ રીતે હવે IT એક વિષય જેવો જ રહેશે. બિગ ડેટા, મશીન લર્નિંગ, IOT, સોફ્ટવેર પ્રોગ્રામિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રમાં રોજગારની માંગ વધી રહી છે. આ ફેરફારોને લીધે, બાળકોએ 21st Century Skills પણ શીખવી આવશ્યક છે, જેમ કે – Problem Soliving, Critical Thinking, Creativity, Collaboration, Flexibility.

ફક્ત કોમ્પ્યુટર અભ્યાસક્રમો જ શા માટે?

આજે કોઈપણ ઓફિસમાં નાનામાં નાના પદ ક્લાર્ક માટે પણ કોમ્પ્યુટર કૌશલ્ય જરૂરી છે. આજે ટ્રેન ચલાવવામાં, મશીનોમાં, બેંકોમાં, વ્યવસાય વગેરેને સંભાળવું શક્ય નથી. કોમ્પ્યુટરોએ ઉદ્યોગ ક્ષેત્રે પણ મોટી ક્રાંતિ લાવી છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ કોમ્પ્યુટરની માંગમાં દસગણો વધારો થયો છે. આજે જે શિક્ષા શાળામાં જઈને લેવામાં આવતી હતી તે Google Class Room, ZOOM, Go to Meeting અને અન્ય પ્લેટફોર્મ પર ઘરે બેઠા લેપટોપ, સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી, આઈપેડ, ટેબલેટ પર થઈ રહી છે. આવનારા ઘણા દાયકાઓ સુધી, આ માંગ વધતી જ રહેશે અને બધું કોમ્પ્યુટર ટેક્નોલોજી આધારિત જ રહેશે.

ધોરણ 6 થી 10 ના વર્ગ માટે કોમ્પ્યુટર કોર્સ કયા છે

(વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરી સંપર્ક કરો.)

તેથી જ IANT દ્વારા શાળામાં ભણતા 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે Kids Program બનાવવામાં આવ્યો છે જેમાં કેટલીક ટેકનિકલ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે Computer Basic, Coding, Block Coding, Cyber Secure User, Fundamental of IT અને ઉચ્ચ શિક્ષણ માટે Robotic અને Al-Artificial Intelligence શામેલ છે, જે ધોરણ 5 થી 10 ના વર્ગના વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછી ફી માં આપવામાં આવશે, અને School Direct પણ IANT નું Affiliation લઈને આ કોર્સ આપી શકે છે.

જાણી લો કે Coding, Robotic અને AI નું Certification માત્ર Star Certification ની પાસે જ છે અને ભારતમાંમાત્ર IANT જ Star Certification નું એકમાત્ર ઓથોરાઇઝ્ડ પ્લેટિનિયમ ટ્રેનિંગ પાર્ટનર છે. તેથી IANT તમામ વિદ્યાર્થીઓને ઓથોરાઇઝ્ડ કન્ટેન્ટ / મટિરિયલ / લેટેસ્ટ ટેક્નોલોજી આપી શકે છે. જો Coding, Block Coding, Robotic અથવા Al કરવાનું જ હોય, તો પછી Star Certification નો જ આગ્રહ રાખો, આ જ બધા કરતાં વધુ સારું છે.

10th-12th, બી.એ., બી.કોમ, બી.એસસી, બી.સી.એ. કરી રહેલા વિદ્યાર્થીઓ માટે શું?

(વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરી સંપર્ક કરો.)

IANT માં હાર્ડવેર, નેટવર્કિંગ અને સાયબર સિક્યોરિટી અને સોફ્ટવેરની તાલીમ 12 થી 14 મહિના સુધીની હોય છે, જેમાં વિદ્યાર્થીઓને કોર્સ પ્રમાણે હાર્ડવેર, સોફ્ટવેર, એડવાન્સ નેટવર્કિંગ, સાયબર સિક્યોરિટી (એડવાન્સ લેવલ) શીખવવામાં આવે છે. જેમને કોમ્પ્યુટર્સનું કોઈ જ્ઞાન નથી અથવા પ્રથમ વખત કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યાં છે, તેઓ પણ આ કોર્સ કરીને દેશ અને વિદેશની મલ્ટિનેશનલ કંપનીઓમાં 100% * નોકરી મેળવી શકે છે.

(વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરી સંપર્ક કરો.)

હાર્ડવેર કોર્સમાં 23 * સર્ટિફિકેટ અને સોફ્ટવેર કોર્સમાં 25 * સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે ભારતમાં તેમજ વિદેશમાં સરકારી અને બિન-સરકારી ક્ષેત્રમાં 100% * માન્ય છે. IANT એ ભારતની એકમાત્ર સંસ્થા છે જેની પાસે વિશ્વમાં સૌથી વધુ IT કંપનીઓ સાથેના કરાર છે અને તેથી જ IANT ભારતમાં આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ ઓછી કિંમતે આપે છે. ૧૦-૧૨ માં પાસ અથવા નાપાસ, બી.એ., બી.કોમ, બી.એસસી, બી.સી.એ. કરી રહેલા વિદ્યાર્થીઓ પણ IANT માં તાલીમ લઈને વૈશ્વિક કારકિર્દી પણ બનાવી શકે છે.

IANT વિદ્યાર્થીઓને 100%* નોકરી અને સારી કારકિર્દીની ગેરંટી આપે છે. IANT ની સાથે કોર્સ કરીને, વિદ્યાર્થી એક વર્ષમાં 1,20,000 થી 6,00,000 * પ્રારંભિક વાર્ષિક પગાર મેળવી શકે છે. IANT એક માત્ર સંસ્થા છે જેની પાસે સ્પેશ્યલ સ્ટુડન્ટ કેર સેન્ટર છે. અને Placement માટે allitjob.com સાથે જોડાણ ધરાવે છે.

Spoken English, Personality Development પણ આ કોર્સનો એક ભાગ છે. અરે હા, જો તમે એમ વિચારી રહ્યા છો કે તમને અંગ્રેજી નથી આવડતું તો પણ તમે શીખી શકો છો. Self-Enrichment, Block coding પણ આ કોર્સનો એક ભાગ છે જેમાં નવી પ્રેકટીકલ તકનીકો શીખવવામાં આવે છે. છોકરીઓ માટે અલગ બેચની સુવિધા પણ છે. IANT આપે છે એક સંપૂર્ણ CAREER ની ગેરંટી જેથી તમે ખુદને વધુ સારા બનાવી શકો છો. આજે જ IANT ના નજીકના સેન્ટરની મુલાકાત લો.

About IANT: IANT – ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ નેટવર્ક ટેક્નોલોજી એ ભારતીય આઇટી પ્રશિક્ષણ કંપની છે, જેને આંતરરાષ્ટ્રીય આઇટી પ્રમાણપત્રો અને તાલીમમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત છે. 1999 માં સ્થાપિત, IANTએ 10 લાખ કરતા વધુ આઇટી વર્કફોર્સને પ્રશિક્ષિત અને પ્રમાણિત કર્યા છે અને સમગ્ર વિશ્વમાં 110+ તાલીમ કેન્દ્રો સ્થાપ્યા છે.

(વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરી સંપર્ક કરો.)

કેટલાક રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર વિશ્વની શ્રેષ્ઠ આઇટી તાલીમ સંસ્થા તરીકે એવોર્ડ આપવામાં આવેલ છે. IANT સત્તાવાર રીતે CompTIA ના નંબર વન APAC ટ્રેનિંગ પાર્ટનર છે, Redhat – ઓપન સોર્સ ટેક્નોલજીમાં ગ્લોબલ લીડર દ્વારા તાજેતરમાં IANTને વિશ્વના નંબર વન ટ્રેનિંગ પાર્ટનર- વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવા અને પ્રમાણિત કરવા બદલ કરેલ છે.

IANTને સાયબર સિક્યુરિટી, સોફ્ટવેર અને ઇમર્જિંગ ટેક્નોલજીસ ડોમેનના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તાલીમ આપવા અને પ્રમાણિત કરવા માટે, ભારતમાં STAR CERTIFICATION નો પ્રથમ અને એકમાત્ર પ્લેટિનમ ભાગીદાર અને 2 વખત APAC અને 2 વખત નંબર 1 એવોર્ડ વિજેતા ગૌરવ પ્રાપ્ત થયો છે. IANT “માઇક્રોસોફ્ટ ગોલ્ડ સર્ટિફાઇડ પાર્ટનર” તરીકે માઇક્રોસોફ્ટની ટ્રેનીંગ આપે છે. IANT ડેટાબેજ ટ્રેનીંગ ઓરિજિનલ કીટ અને સર્ટિફિકેશન્સ સાથે “ઓરેકલ વર્કફોર્સ ડેવલપમેન્ટ પાર્ટનર” પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!