*તારીખ ૦૬-૨-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- છઠ ૨૮:૪૦ સુધી.
- *વાર* :- રેવતી ૧૭:૧૧ સુધી.
- *યોગ* :- સાધ્ય ૧૬:૬૪ સુધી.
- *કરણ* :- કૌલવ,તૈતિલ.
- *સૂર્યોદય* :-૦૭:૧૫
- *સૂર્યાસ્ત* :-૧૮:૩૦
- *ચંદ્ર રાશિ* :- મીન ૧૭:૧૧ સુધી. મેષ
- *સૂર્ય રાશિ* :- મકર
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી નાં સંજોગ રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસર સાનુકૂળ બને.
- *પ્રેમીજનો*:- સમસ્યા યથાવત બની રહે.
- *નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે પરદેશ સફર થાય.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
- *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકુળતા માં માર્ગ મળતો જણાય.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૪
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતાનો ઉપાય મળે.
- *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નું આયોજન શક્ય બને.
- *પ્રેમીજનો*:- સાનુકૂળતા બની રહે.
- *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન ફળદાયી રહે.
- *વેપારીવર્ગ*:- સંજોગો નો સાથ લઈ શકો.
- *પારિવારિકવાતાવરણ*:- સાનુકૂળતા નાં સંજોગ બને.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
- *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ તક મળે.
- *પ્રેમીજનો*:- અકળામણ દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલી દૂર થાય.
- *વેપારીવર્ગ*:- તક સંજોગ સાનુકૂળ બને.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
- *શુભરંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૬
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-તણાવ મુક્તિ નાં સંજોગ રહે.
- *લગ્નઈચ્છુક* :- ખુશી નું વાતવરણ બને.
- *પ્રેમીજનો*:- મન મુટાવ થી સંભાળવું.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ સંજોગ બને.
- *વેપારી વર્ગ*:-પ્રતિકુળતા સામે ટકી શકો.
- *પારિવારિક વાતાવરણ*:- સમાધાનકારી બની વિવાદ ટાળવો.
- *શુભ રંગ*:- પીળો
- *શુભ અંક*:- ૮
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- ગુંચવણ નો ઉકેલ મેળવવો.
- *લગ્નઈચ્છુક* :- અંતરાય દૂર થાય.
- *પ્રેમીજનો* :- જીદ વ્યર્થ જણાય.
- *નોકરિયાત વર્ગ* :- પ્રગતિ ની તક મળે.
- *વેપારીવર્ગ* :- ચિંતા નાં વાદળ હટે.
- *પારિવારિક વાતાવરણ*:-મુંજવણ ચિંતા હલ થતાં જણાય.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :- અવસરની સંભાવના.
- *પ્રેમીજનો*:-ઉલજન યથાવત રહે.
- *નોકરિયાત વર્ગ*:- મહેનતનું ફળ મળે.
- *વેપારીવર્ગ*:-સફળતાની આશા રહે.
- *પારિવારિક વાતાવરણ*:- સામાજિક કાર્ય સફળ થઈ શકે.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:-૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સમસ્યા ઘેરાતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:- કસોટી થતી જણાય.
- *નોકરિયાત વર્ગ*:-યોગ્ય તક મળે.
- *વેપારી વર્ગ*:-પ્રયત્ન વધારવા.
- *પારિવારિક વાતાવરણ*:-ધાર્યુ કામ અટકતું જણાય.
- *શુભ રંગ*:- ક્રીમ
- *શુભ અંક*:- ૫
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બનશે.
- *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા યથાવત રહે.
- *પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થાય.
- *નોકરિયાતવર્ગ*:- પ્રમોશન પ્રગતિની સંભાવના.
- *વેપારીવર્ગ*:- લાભની તક મળે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ રહે.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- તણાવમુક્તિ રહે.
- *લગ્નઈચ્છુક* :-ચિંતાના વાદળ હટે.
- *પ્રેમીજનો* :- પ્રયત્ન સફળ બનતા જણાય.
- *નોકરિયાતવર્ગ* :- લાભની આશા જાગે.
- *વેપારીવર્ગ*:- તકની આશા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળ વિખરાય.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૯
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- વિવાદિત સંજોગો હોય નિર્ણય લેતા વિચારવું.
- *લગ્નઈચ્છુક* :-અવરોધ તણાવ ચિંતા રહે.
- *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો અનુકૂળ બની રહે.
- *વેપારીવર્ગ*:-વધુ પ્રયત્નો જરૂરી.
- *પારિવારિકવાતાવરણ*:-આર્થિક પ્રશ્નો હલ થતા જણાય.
- *શુભ રંગ* :- નીલો
- *શુભ અંક*:-૩
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :- થોડી રાહ જોવી.
- *પ્રેમીજનો*:- ગેરસમજ ટાળવા પ્રયત્ન કરવા.
- *નોકરિયાત વર્ગ*:- તણાવની સંભાવના.
- *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી મળી શકે.
- *પારિવારિકવાતાવરણ*:-સમસ્યામાં રાહત.આયોજન પર ધ્યાન આપવું.
- *શુભરંગ*:- વાદળી
- *શુભઅંક*:- ૨
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સંજોગ સાનુકૂળ બની રહે.
- *લગ્નઈચ્છુક* :- વાત શક્ય રહે.
- *પ્રેમીજનો*:- અવરોધ યથાવત રહે.
- *નોકરિયાત વર્ગ*:- અવસરની સંભાવના.
- *વેપારી વર્ગ*:- ચિંતા દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૫