Site icon News Gujarat

પાલક બિરયાની – બાળકો એમ તો પાલક હોય તો તેમને આ ટેસ્ટી પુલાવ બનાવી આપજો.

પાલક બિરયાની

કેમ છો ???આજે હું બિરયાની ની એક રેસીપી બતાવીશ ….જે છે પાલક બિરયાની….અને એ ખાવાની ખુબ મજા આવે છે …..જો થોડી prepartion કરી હોય તો 10 મિનિટ માં રેડી થઈ જશે ….આ ને એક હેલ્થી મિલ તરીકે ભોજન માં લઇ શકીયે છે ….

સામગ્રી :

રીત :

1.સૌ પેહલા એક વાસણ માં પાણી લઇ તેમાં approx 2 glass લીધું છે …હવે આ ઉકળે એટલે તેમાં ધોયીલી પાલક ,મરચું ,આદુ અને ટામેટા ઉમેરી blanch કરી લો …અને 5-10 મિનિટ જેટલું કૂક કરવું પડશે …

પછી પાલક માં થી પાણી કાઢી તેની પેસ્ટ રેડી કરી લેવી …આ પેસ્ટ સ્મૂથ કરવી ….

2..એક ડીશ માં સમારેલા કેપ્સિકમ ,ગાજર અને ફનસી સુધારી લેવા ….

એક કડાઈ માં ઘી લઇ ગરમ થઈ જાય એટલે તેમાં ખડા મસાલા ઉમેરી અને જીરું આ બધું તતડે એટલે તેમાં વેજિટેબલે ઉમેરવા …..અને 5-10 મિનિટ જેટલા સાંતળવા …

3..વેજિટેબલે સંતળાય જાય એટલે તેમાં પાલક પેસ્ટ ઉમેરી તેમાં બધા મસાલા કરી થોડી વાર ચડવા દેવું ….

4.હવે છેલ્લે કૂક કરેલો ભાત ઉમેરી બરાબર મિક્સ કરી ઉપર થી ઘી ની ચમચી રેડી …..2-3 મિનિટ ચડવા દઈ ગેસ બંધ કરી દેવું …અને ગરમ ગરમ સર્વ કરવું …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version