હજુ સુધી તમે PAN Card ને Aadhaar સાથે લિંક નથી કર્યું? તો જલદી પતાવી લો પહેલા આ કામ, નહિં તો..

જો આપે અત્યાર સુધી પોતાનું Permanent Account Number (PAN) અને આધાર કાર્ડને લિંક કર્યું છે નહી, તો આ બેદરકારી આપના ખિસ્સા પર ભારે પડી શકે છે, એના માટે ના ફક્ત આપને ૧૦ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે ઉપરાંત આપનું PAN પણ અવૈધ થઈ જશે. એના માટે આપની પાસે આવતીકાલ સવાર સુધીનો સમય બચ્યો છે, એવામાં ફટાફટ એટલે કે, તાત્કાલિક આપે પોતાના PAN અને Aadhaarને લિક કરી દેવું જોઈએ.

તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ છે અંતિમ તારીખ.

IMAGE SOUCRE

ખરેખરમાં આ કવાયત લોકસભામાં પાસ થયેલ Finance Bill, 2021 માં એક નવા સંશોધનનો ભાગ છે. જેને પાસ કરવા દરમિયાન સરકાર દ્વારા Income Tax Act, 1961માં એક નવા સેક્શન (Section 234H) જોડાયેલ છે, જે એવા તમામ નાગરિકો ર દંડ લગાવશે જેઓ તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી પોતાના PANકાર્ડને Aadhaar કાર્ડ સાથે લિંક કરશે નહી.

નહી તો PAN થઈ જશે બેકાર!

IMAGE SOUCRE

જો કે, આ દંડ ૧ હજાર રૂપિયા કરતા ઓછી જ હશે, એના કરતા વધારે હશે નહી. સરકાર એવા લોકો પર દંડની રાશિ નક્કી કરશે જેઓ નક્કી સમય કરતા પહેલા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરશે નહી. પરંતુ મુશ્કેલ એ આવશે કે, આવા લોકોના PAN ‘inopertive’ થઈ જશે, એટલે કે, એનો ઉપયોગ કોઈપણ નાણાકીય કાર્યો માટે કરી શકાશે નહી, કેમ કે, બધા નાણાકીય કાર્યો માટે PAN કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે.

૧૦ હજાર રૂપિયા સુધી લાગી શકે છે પેનલ્ટી.

IMAGE SOUCRE

૧૦ હજાર રૂપિયા સુધીની પેનલ્ટી જે વ્યક્તિઓને ઓછી લાગી રહી છે એમના કેટલાક કાર્યો અટકી શકે છે, જેમ કે, ઇન્કમ ટેક્સ ભરવા માટે PAN કાર્ડની જરૂરિયાત હોય છે. પરંતુ જો PAN ‘Inoperative’ થઈ ગયું છે તો આપ ઇન્કમ ટેક્સ ભરી શકશો નહી. જેના પરિણામે આપને ભારે દંડ લગાવવામાં આવી શકે છે અને આ દંડ ૧૦ હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે. એટલે કે, ૧૦ હજાર રૂપિયાનો દંડ અને તેની ઉપર ૧ હજાર રૂપિયાનો દંડ લાગશે.

IMAGE SOUCRE

જો કોઈ વ્યક્તિ કેન્સલ કે પછી ‘inoperative’ PANની ડીટેલ આપે છે તો આવા PAN કાર્ડ ધારકોને ના ફક્ત ગેર- પેન કાર્ડ ધારક (Non- Pan Holders) માનવામાં આવશે, ઉપરાંત એની પર આયકર અધિનિયમની ધારા 272B હેઠળ ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ લગાવી શકાય છે. ત્યાં જ ટેક્સ એક્સપર્ટસનું કહેવું છે કે, PAN જો ‘inoperative’ થઈ ગયું છે તો TDS કે પછી TCS પણ વધારે કાપી શકે છે.

Income Taxની હેઠળ કોઈ વ્યક્તિ જો પોતાના PANની જાણકારી નહી આપતા તો તેની પર ભારે TDS કે પછી TCS લાગે છે.

પોતાના PAN- Aadhaarને આવી રીતે ઓનલાઈન લીંક કરો.

IMAGE OSURCE

આધાર- પેનને એક SMS દ્વારા લીંક કરવા માટે 567678 કે પછી 56161 પર SMS મોકલવાનો રહેશે. એનું એક ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે. UIDAIPAN (12 digit- Aadhaar નંબર) SPACE (10 digit PAN નંબર) લખીને SMS કરી દેવો. જેમ કે, કોઈની પાસે આધાર કાર્ડ નંબર ABCD 12345678 છે PAN કાર્ડ નંબર WXYZ123456 છે યુપ SMSનું ફોર્મેટ ‘ABCD 12345678 WXYZ123456’ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *