જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને લગ્ન ઈચ્છુક હોય તો જલ્દી સમાધાન મળે

*તારીખ-૧૩-૧૨-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- દશમ ૨૧:૩૫ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- રેવતી ૨૬:૦૭ સુધી.
  • *યોગ* :- વરિયાન ૨૯:૫૭ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :-૦૭:૦૮
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૭
  • *ચંદ્ર રાશિ* :- મીન ૨૬:૦૭ સુધી. મેષ
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આર્થિકક્ષેત્રે વિકટતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-તક ગુમાવી ન બેસો તે જોજો.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ નોકરીના યોગ બને.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક બાબતની ગૂંચવણો ઉકલે.
  • *પારિવારિકવાતાવરણ*:- ચિંતા ઉલજનમાં દિવસ પસાર થાય.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન શક્ય બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-ગેરસમજ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- સમાધાનકારી બનવું.
  • *પારિવારિકવાતાવરણ*:-સામાજિક પ્રવૃત્તિ માં સાવધાની વર્તવી.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રસંગ માં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- આયોજન શક્ય રહે.
  • *પ્રેમીજનો*:-વિલંબના સંજોગ ચિંતા રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *વેપારીવર્ગ*:- ચિંતા ખર્ચ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-વાહન ચલાવતા સંભાળવું.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગોમાંથી સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-સાવધ રહેવું.
  • *વેપારી વર્ગ*:-મૂંઝવણ નો હલ મળતો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે મૂંઝવણનો હલ મળે.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-ધાર્યું ન બને.
  • *પ્રેમીજનો* :-મિલનમાં તણાવ રહે.
  • *નોકરિયાત વર્ગ* :-પ્રયત્નો વધારવા.
  • *વેપારીવર્ગ* :- વ્યવસાયિક તંગદિલી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક ચિંતા અજંપો રહે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળ સંજોગ વાતાવરણ રહે.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થાય.
  • *પ્રેમીજનો*:-અજંપો ચિંતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીમાં પ્રગતિ થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સુધારો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મન હળવું બને.સમાધાનકારી બનવું.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:મતભેદો ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-વધુ મહેનત કરવી પડે.
  • *વ્યાપારી વર્ગ*:હરીફ વિરોધી થી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- સમસ્યા સુલજાવી શકો.
  • *નોકરિયાતવર્ગ*:- પ્રગતિની તક રહે.
  • *વેપારીવર્ગ*:- ચુકવણા અંગે ચિંતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી પાર કરી શકો.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-અજંપો ચિંતા રહે.
  • *પ્રેમીજનો* :-વિરહના સંજોગ રહે.
  • *નોકરિયાતવર્ગ* :- નવી નોકરી મળી શકે.
  • *વેપારીવર્ગ*:-સકારાત્મકતા સાનુકૂળતા બનાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક તણાવનો અંત આવે.
  • *લગ્નઈચ્છુક* :-શુભ કાર્ય શક્ય રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-પરિવર્તન બદલીના સંજોગ.
  • *વેપારીવર્ગ*:-આર્થિક રોકાણ શક્ય રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વાત દૂર ઠેલાતી જણાય.
  • *પ્રેમીજનો*:-ચિંતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીમાં સાવચેતી વર્તવી.
  • *વેપારીવર્ગ*:- ઉઘરાણી પ્રાપ્ત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-મનની મૂંઝવણ દૂર થાય.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૮

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનનો પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • *વેપારી વર્ગ*:- સહયોગ મદદ મળતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થાય.લાભની તક મળે.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૫