જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પારિવારિક શાંતિ મળે તો કોઈને વેપારના સંજોગ રહે

*તારીખ-૩૧-૦૩-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- ચૌદશ ૧૨:૨૫ સુધી.
*નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૧૦:૪૨ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- શુક્લ ૧૧:૦૯ સુધી.
*કરણ* :- શકુની,ચતુષ્પદ.
*સૂર્યોદય* :-૦૬:૩૪
*સૂર્યાસ્ત* :-૧૮:૫૧
*ચંદ્ર રાશિ* :- મીન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દર્શ અમાવસ્યા,અન્વાધાન,મન્વાદિ.
*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દિવસ આનંદમાં વીતે.
*લગ્નઈચ્છુક* :-તક સંજોગમાં વિલંબ થાય.
*પ્રેમીજનો*:- મિલન સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાયમી નોકરી સંભવ રહે.
*વેપારીવર્ગ*:-ધીમી પ્રગતિની સંભાવના.
*પારિવારિકવાતાવરણ*:- નવા જુના મકાન વાહનના સંજોગ રહે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-અવસર માં વિલંબ થાય.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણનો માહોલ રહે.
*વેપારીવર્ગ*:-અકળામણ દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- ધર્મ કાર્ય નું આયોજન થાય.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ

*સ્ત્રીવર્ગ*:-ધીરજથી દિવસ પસાર કરવો.
*લગ્નઈચ્છુક* :-ચિંતા સમસ્યા સતાવે.
*પ્રેમીજનો*:-મેરેજ માટે સંમતિ મળે.
*નોકરિયાત વર્ગ*:-નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવાય.
*વેપારીવર્ગ*:- આવક ફસાતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા વાગવા ના સંજોગ.
*શુભરંગ*:- જાંબલી
*શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્નોથી ચિંતા.
*લગ્નઈચ્છુક* :-સમય સરકે.
*પ્રેમીજનો*:-માન ન માન મે તેરા મહેમાન.
*નોકરિયાત વર્ગ*:-જવાબદારી વધે.
*વેપારી વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રો સાથે મનદુઃખ થાય સંભાળવું.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ઉલજનની સમસ્યા.
*લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના.
*પ્રેમીજનો* :-આડંબર બની રહે.
*નોકરિયાત વર્ગ* :-ધીરજથી સમય વ્યતીત કરવો.
*વેપારીવર્ગ* :-ધાર્યુ ના બને ચિંતા થાય.
*પારિવારિક વાતાવરણ*:- સફળતા માટે વધુ પ્રયત્નો જરૂરી.
*શુભ રંગ* :ગુલાબી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનના પ્રશ્નનો ઉકેલ મળે.
*લગ્નઈચ્છુક* :-અપેક્ષા ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:-કાનૂની દાવપેચ ની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-ખટપટ વિવાદથી સંભાળવું.
*વેપારીવર્ગ*:-ઓર્ડર ના કામ અટવાતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-ગૂંચવણ સમસ્યાનો ઉકેલ શોધવો.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:વાણી વર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-સહયોગ પ્રાપ્ત થાય.
*પ્રેમીજનો*:- મૂંઝવણ દૂર થઈ શકે.
*નોકરિયાત વર્ગ*:-કાનૂની ગૂંચ સહાય સંભવ.
*વ્યાપારી વર્ગ*:આવકમાં વિલંબ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સંપત્તિથી ગૂંચ રહે.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-ઉલજન સમસ્યા રહે.
*પ્રેમીજનો*:-મતમતાંતર રહે.
*નોકરિયાતવર્ગ*:-પ્રગતિ થવાની સંભાવના.
*વેપારીવર્ગ*:-દિવસ સારો રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક ઉલજન સમસ્યાથી ચિંતા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં ઉલજન જણાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ અડચણ રહે.
*પ્રેમીજનો* :-વિરહના સંજોગ.
*નોકરિયાતવર્ગ* :તક સામે આવી મળે.
*વેપારીવર્ગ*:નાણાભીડ ચુકવણી ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૬

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા વિસામણ બનેલી રહે.
*લગ્નઈચ્છુક* :-સમય અટકી જતો જણાય.
*પ્રેમીજનો*:- વિરહના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-હળવાશ રાહત રહે.
*વેપારીવર્ગ*:-ખોટા રોકાણથી ચેતવું.
*પારિવારિકવાતાવરણ*:-આવક કરતાં જાવક વધે.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ અવરોધ આવે.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ જણાય.
*નોકરિયાત વર્ગ*:- પદભાર અથવા નોકરી ફેરફાર સંભવ.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક સફર ટાળવા.
*પારિવારિકવાતાવરણ*:-અકસ્માત સંજોગ થી સંભળાવું.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*વેપારી વર્ગ*:- સ્નેહી મિત્ર થી મદદ પ્રાપ્ત થાય.
*પારિવારિક વાતાવરણ*:આનંદમય વાતાવરણ રહે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૩