જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો માટે આજનો દીવસ પારિવારિક દ્રષ્ટીએ સાંભળીને રહેવું

*તારીખ ૦૭-૧૨-૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- ચોથ ૨૩:૪૪ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- ઉત્તરાષાઢા ૨૪:૧૪ સુધી.
  • *યોગ* :- વૃદ્ધિ ૧૬:૨૪ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :-૦૬:૦૪
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૬
  • *ચંદ્ર રાશિ* :- ધન ૦૭:૪૬ સુધી. મકર
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

વિનાયક ચતુર્થી

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનનો પ્રશ્ન પેચીદો બને.
  • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલીથી સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- સમય વિપરીત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ધીરજથી કામ પર ધ્યાન આપવું
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજન ના સંજોગ.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સમસ્યાથી ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગુંચવણના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-સાવધાનીથી સવાંદ ગોઠવવો.
  • *પ્રેમીજનો*:- મનની વાત મનમાં રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • *વેપારીવર્ગ*:- ભરોસો ભારે પડી શકે.
  • *પારિવારિકવાતાવરણ*:- સમાધાનકારી બની વિવાદ ટાળવો.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય સફળ બને.
  • *લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:- વિશ્વાસઘાત થી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરીના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- ચોકસાઈથી વ્યવહાર વધારવા.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય જાળવવું.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનદુઃખના સંજોગ બની શકે.
  • *લગ્નઈચ્છુક* :- તફાવત યુક્ત સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- ગભરાટ ચિંતાના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:- સફળતા માટે મહેનત વધારવી.
  • *વેપારી વર્ગ*:-સમય સંજોગ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:- ચિંતાનો બોજ હળવો બને.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ બને.
  • *પ્રેમીજનો* :- સ્વમાનના ઇગો થી અવરોધ.
  • *નોકરિયાત વર્ગ* :- બઢતી ના સંજોગ.
  • *વેપારીવર્ગ* :- તણાવ મુક્તિના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ના વાદળ હટે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- નાણાભીડ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
  • *પ્રેમીજનો*:-ચેતતો નર સદા સુખી.
  • *નોકરિયાત વર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:- નવા મકાન વાહનના સંજોગ સફળ બને.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:કૌટુંબિક પારિવારિક મુશ્કેલી.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:- અકળામણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-વિશ્વાસે રહેવું નહીં.
  • *વ્યાપારી વર્ગ*:ખોટ – નુકસાનથી સાવચેત રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- દાંપત્યજીવનમાં અંતઃકરણપૂર્વક સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :- વિવિધ ઉલજણ વિલંબ રખાવે.
  • *પ્રેમીજનો*:- વિશ્વાસે ન રહેવું.
  • *નોકરિયાતવર્ગ*:- સાનુકૂળ સંજોગની આશા રહે.
  • *વેપારીવર્ગ*:- ખોટા રોકાણથી સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનો સિલસિલો ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- રોકડ વ્યવહારમાં સાવધાની વર્તવી.
  • *લગ્નઈચ્છુક* :-વાત ઘણી ચાલે પણ સફળતામાં મુશ્કેલી જણાય.
  • *પ્રેમીજનો* :- જેવું વિચારો છો તેવું નથી થતું.
  • *નોકરિયાતવર્ગ* :- સફળતા માટે વધુ મહેનતની જરૂર.
  • *વેપારીવર્ગ*:- કામકાજ થાય પરંતુ કાળજી લેવી.
  • *પારિવારિક વાતાવરણ*:-આવતા જતા ગાફેલ ન રહેવું.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ધર્મ કાર્યના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-ચોકસાઈનો સુર ચલાવવો.
  • *પ્રેમીજનો*:- ઈગો મતમતાતંર રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસના સંજોગ.
  • *વેપારીવર્ગ*:-આશા સ્પદ સંજોગ.
  • *પારિવારિકવાતાવરણ*:-વ્યવસાયિક સામાજિક બાબતે સાવધ રહેવું.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- તક સરકે નહિ તે જોવું.
  • *પ્રેમીજનો*:- પ્રયત્ન ફળતાં જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રમોશન ના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- ધારણા સફળ ન બને.ચિંતા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે તણાવ.
  • *લગ્નઈચ્છુક* :- બાંધછોડ કરીને સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- છલથી સાવધ રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:- કામની કદર થાય.
  • *વેપારી વર્ગ*:- આવક કરતાં ખર્ચ વ્યય વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રથી મનદુખ ના સંજોગ.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૧