જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો માટે આજનો દીવસ પારિવારિક દ્રષ્ટીએ સાંભળીને રહેવું
*તારીખ ૦૭-૧૨-૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
- *તિથિ* :- ચોથ ૨૩:૪૪ સુધી.
- *વાર* :- મંગળવાર
- *નક્ષત્ર* :- ઉત્તરાષાઢા ૨૪:૧૪ સુધી.
- *યોગ* :- વૃદ્ધિ ૧૬:૨૪ સુધી.
- *કરણ* :- વણિજ,વિષ્ટિ.
- *સૂર્યોદય* :-૦૬:૦૪
- *સૂર્યાસ્ત* :-૧૯:૫૬
- *ચંદ્ર રાશિ* :- ધન ૦૭:૪૬ સુધી. મકર
- *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ*
વિનાયક ચતુર્થી
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનનો પ્રશ્ન પેચીદો બને.
- *લગ્નઈચ્છુક* :-મુશ્કેલીથી સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:- સમય વિપરીત રહે.
- *નોકરિયાત વર્ગ*:-ધીરજથી કામ પર ધ્યાન આપવું
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજન ના સંજોગ.
- *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સમસ્યાથી ચિંતા રખાવે.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગુંચવણના સંજોગ.
- *લગ્નઈચ્છુક* :-સાવધાનીથી સવાંદ ગોઠવવો.
- *પ્રેમીજનો*:- મનની વાત મનમાં રહે.
- *નોકરિયાત વર્ગ*:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
- *વેપારીવર્ગ*:- ભરોસો ભારે પડી શકે.
- *પારિવારિકવાતાવરણ*:- સમાધાનકારી બની વિવાદ ટાળવો.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય સફળ બને.
- *લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
- *પ્રેમીજનો*:- વિશ્વાસઘાત થી સંભાળવું.
- *નોકરિયાત વર્ગ*:-સારી નોકરીના સંજોગ.
- *વેપારીવર્ગ*:- ચોકસાઈથી વ્યવહાર વધારવા.
- *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય જાળવવું.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મનદુઃખના સંજોગ બની શકે.
- *લગ્નઈચ્છુક* :- તફાવત યુક્ત સંજોગ બને.
- *પ્રેમીજનો*:- ગભરાટ ચિંતાના સંજોગ.
- *નોકરિયાત વર્ગ*:- સફળતા માટે મહેનત વધારવી.
- *વેપારી વર્ગ*:-સમય સંજોગ સુધરે.
- *પારિવારિક વાતાવરણ*:- ચિંતાનો બોજ હળવો બને.
- *શુભ રંગ*:- નારંગી
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ બને.
- *પ્રેમીજનો* :- સ્વમાનના ઇગો થી અવરોધ.
- *નોકરિયાત વર્ગ* :- બઢતી ના સંજોગ.
- *વેપારીવર્ગ* :- તણાવ મુક્તિના સંજોગ.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ના વાદળ હટે.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- નાણાભીડ ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
- *પ્રેમીજનો*:-ચેતતો નર સદા સુખી.
- *નોકરિયાત વર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
- *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
- *પારિવારિક વાતાવરણ*:- નવા મકાન વાહનના સંજોગ સફળ બને.
- *શુભ રંગ*:- ગ્રે
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:કૌટુંબિક પારિવારિક મુશ્કેલી.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ સર્જાય.
- *પ્રેમીજનો*:- અકળામણ દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:-વિશ્વાસે રહેવું નહીં.
- *વ્યાપારી વર્ગ*:ખોટ – નુકસાનથી સાવચેત રહેવું.
- *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૧
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- દાંપત્યજીવનમાં અંતઃકરણપૂર્વક સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :- વિવિધ ઉલજણ વિલંબ રખાવે.
- *પ્રેમીજનો*:- વિશ્વાસે ન રહેવું.
- *નોકરિયાતવર્ગ*:- સાનુકૂળ સંજોગની આશા રહે.
- *વેપારીવર્ગ*:- ખોટા રોકાણથી સંભાળવું.
- *પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનો સિલસિલો ચિંતા રખાવે.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- રોકડ વ્યવહારમાં સાવધાની વર્તવી.
- *લગ્નઈચ્છુક* :-વાત ઘણી ચાલે પણ સફળતામાં મુશ્કેલી જણાય.
- *પ્રેમીજનો* :- જેવું વિચારો છો તેવું નથી થતું.
- *નોકરિયાતવર્ગ* :- સફળતા માટે વધુ મહેનતની જરૂર.
- *વેપારીવર્ગ*:- કામકાજ થાય પરંતુ કાળજી લેવી.
- *પારિવારિક વાતાવરણ*:-આવતા જતા ગાફેલ ન રહેવું.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૮
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ધર્મ કાર્યના સંજોગ.
- *લગ્નઈચ્છુક* :-ચોકસાઈનો સુર ચલાવવો.
- *પ્રેમીજનો*:- ઈગો મતમતાતંર રખાવે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રવાસના સંજોગ.
- *વેપારીવર્ગ*:-આશા સ્પદ સંજોગ.
- *પારિવારિકવાતાવરણ*:-વ્યવસાયિક સામાજિક બાબતે સાવધ રહેવું.
- *શુભ રંગ* :- નીલો
- *શુભ અંક*:- ૩
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :- તક સરકે નહિ તે જોવું.
- *પ્રેમીજનો*:- પ્રયત્ન ફળતાં જણાય.
- *નોકરિયાત વર્ગ*:- પ્રમોશન ના સંજોગ.
- *વેપારીવર્ગ*:- ધારણા સફળ ન બને.ચિંતા જણાય.
- *પારિવારિકવાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
- *શુભરંગ*:- ભૂરો
- *શુભઅંક*:- ૫
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે તણાવ.
- *લગ્નઈચ્છુક* :- બાંધછોડ કરીને સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:- છલથી સાવધ રહેવું.
- *નોકરિયાત વર્ગ*:- કામની કદર થાય.
- *વેપારી વર્ગ*:- આવક કરતાં ખર્ચ વ્યય વધે.
- *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રથી મનદુખ ના સંજોગ.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૧