જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોમાં પારિવારિક સંબંધો સારા થાય

તારીખ ૨૫-૧૨-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- છઠ ૨૦:૧૦ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાફાલ્ગુની ૨૯:૦૬ સુધી.
  • *યોગ* :- પ્રીતિ ૧૧:૨૫ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૪
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૩
  • *ચંદ્ર રાશિ* :- સિંહ
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગેની ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રસંગનું આયોજન શક્ય રહે.
  • *પ્રેમીજનો*:-મર્યાદા જાળવવી.
  • *નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ દિવસ.રાહત રહે.
  • *વેપારીવર્ગ*:-રોજીંદા કામમાં સાનુકૂળતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નો કામ લાગે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૩

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીત વિલંબમાં જણાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ*:- સરળતાથી કામકાજ આગળ ધપાવી શકો.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સંબંધોમાં સુધાર જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* : ૮

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અશાંતિના વાદળ વિખેરાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્નોનું ફળ વિલંબમાં જણાય.
  • *પ્રેમીજનો*:-મતભેદો ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:-ચડાવ ઉતારની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- પરિશ્રમ નો સ્વાદ ચાખવા મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-નવા નિર્ણયો લઇ શકો.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મતભેદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-મળેલી તક હાથતાળી આપે.
  • *પ્રેમીજનો*:-તણાવ મતભેદ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- બેદરકારી છોડવી.
  • *વેપારી વર્ગ*:-મહેનત રંગ લાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-કાર્યલાભ માં વિલંબ થતો જણાય.સફળતા પ્રાપ્ત થાય.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા હળવી બને.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ કાર્યના શ્રીગણેશ થાય.
  • *પ્રેમીજનો* :-પ્રેમમાં બુદ્ધિ ન ચાલે.
  • *નોકરિયાત વર્ગ* :-લાભ સફળતા અટકે.
  • *વેપારીવર્ગ* :- સમસ્યા દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક ચિંતા દૂર થતી જણાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંવાદિતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
  • *પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-ખટપટ થી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી નું આયોજન.
  • *શુભ રંગ*:-ભૂરો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સ્વપ્ન સાકાર થાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત આડે અંતરાય.
  • *નોકરિયાત વર્ગ*:-આવક કરતાં ખર્ચ વધતો જણાય.
  • *વ્યાપારી વર્ગ*: ખર્ચમાં વૃદ્ધિ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માતથી જાળવવું.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-મનમુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-ઉતાવળા નિર્ણય ન કરવો.
  • *પ્રેમીજનો*:-ચિંતા ટળે.
  • *નોકરિયાતવર્ગ*:- વધુ મહેનત જરૂરી બને.
  • *વેપારીવર્ગ*:-કામકાજમાં પ્રગતિ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મનની ચિંતા હળવી થાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
  • *નોકરિયાતવર્ગ* :-ગ્રહમાન સુધરતા જણાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ મુસાફરી થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નોમાં સફળતા વરતાય.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ બનેલી રહે.
  • *પ્રેમીજનો*:- વિઘ્નનું આવરણ.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીનો પ્રશ્નો હલ થાય.
  • *વેપારીવર્ગ*:-તણાવમાંથી મુક્તિ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળો વિખેરાઇ.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમસ્યા સોલ્વ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
  • *પ્રેમીજનો*:- મિલન-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પરિવર્તન ફેરબદલીની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- વિપરીતતા હોય ધીરજ રાખવી.
  • *પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ કરી શકો.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *વેપારી વર્ગ*:- મૃગજળ રૂપે સફળતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- ધીરજના મીઠા ફળ.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૫