જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને પારિવારિક મૂંઝવણ દૂર થતી જણાય

*તારીખ-૦૫-૧૨-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- એકમ ૦૯:૨૯ સુધી. બીજ
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- જ્યેષ્ઠા ૦૭:૪૮ સુધી. મૂલ ૨૮:૫૫ સુધી.
  • *યોગ* :- શૂલ ૨૪:૦૮ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ કૌલવ.
  • *સૂર્યોદય* :-૦૬:૦૩
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૫
  • *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૦૭:૪૭ સુધી. ધન
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

બીજ ક્ષય તિથિ છે.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યા હલ કરવા પ્રયત્ન કરવા.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સાથ મળે.
  • *પ્રેમીજનો*:- સહમતિથી મેરેજ સંભવ.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • *વેપારીવર્ગ*:-આર્થિક ખેંચ ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં વિખવાદ ડામવો.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:- મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવમાં રાહત થાય.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- મૂંઝવણ દૂર થતી જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-માંગલ્ય પ્રસંગના સંજોગ.
  • *પ્રેમીજનો*:-પરિવારની સંમતિ મળે.
  • *નોકરિયાત વર્ગ*:પ્રગતિના સંજોગ.
  • *વેપારીવર્ગ*:-કામકાજ સરળતાથી થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી પાર કરી શકો.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા હળવી બને.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ.
  • *પ્રેમીજનો*:-યોગ્ય પાત્ર ન મળે તેવી સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-મનપસંદ પદ મળી શકે.
  • *વેપારી વર્ગ*:-હરીફ થી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો હલ શોધવો.સંયમ જાળવવો.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રશ્ન હલ થાય.
  • *પ્રેમીજનો* :-મેરેજ માટે ગૃહ ત્યાગ ન કરવો.
  • *નોકરિયાત વર્ગ* :- ચિંતા ઉલજન રહે.
  • *વેપારીવર્ગ* :-સમસ્યા સતાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન થી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-ધારણામાં વિલંબ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળે.
  • *વેપારીવર્ગ*:-સારો દિવસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ વસાવી શકો.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર શક્ય બની શકે.
  • *પ્રેમીજનો*:-લવ મેરેજ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-ફેરબદલીની સંભાવના.
  • *વ્યાપારી વર્ગ*:નવા આયોજન વિચારી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-અગત્યનું કામ સફળ બને.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આર્થિક આયોજન સફળ બને.
  • *લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ નું આયોજન રહે.
  • *પ્રેમીજનો*:- અવરોધ સર્જાય.
  • *નોકરિયાતવર્ગ*:- ઉપરિથી દબાણ રહે.
  • *વેપારીવર્ગ*:-ચિંતા હળવી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ધાર્યું કામ અટકતું લાગે.ચિંતા રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ રહેશે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સમાચાર મળે.
  • *પ્રેમીજનો* :-ભાગ્યના યોગે મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાતવર્ગ* :- મૂંઝવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યાવસાયિક ક્ષેત્રે સુધારો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-જરૂરી મદદ મળી રહે.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીત આગળ વધે.
  • *પ્રેમીજનો*:-લવ મેરેજ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-વતનથી દૂર નોકરીના સંજોગ.
  • *વેપારીવર્ગ*:-વ્યાવસાયિક નુકસાનની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:-સ્નેહી મિત્ર થી મનદુઃખ ની સંભાવના.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ યોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- મતમતાંતરો સર્જાઈ.
  • *વેપારીવર્ગ*:- સ્નેહી મિત્રનો સહયોગ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-સામાજિક પ્રવૃત્તિ અંગે સાનુકૂળતા.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્ન પેચીદો બને.
  • *લગ્નઈચ્છુક* :-જતુ કરવાથી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- દિવસ મજાનો રહે.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૬