*તારીખ-૦૫-૧૨-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
- *તિથિ* :- એકમ ૦૯:૨૯ સુધી. બીજ
- *વાર* :- રવિવાર
- *નક્ષત્ર* :- જ્યેષ્ઠા ૦૭:૪૮ સુધી. મૂલ ૨૮:૫૫ સુધી.
- *યોગ* :- શૂલ ૨૪:૦૮ સુધી.
- *કરણ* :- બવ,બાલવ કૌલવ.
- *સૂર્યોદય* :-૦૬:૦૩
- *સૂર્યાસ્ત* :-૧૯:૫૫
- *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૦૭:૪૭ સુધી. ધન
- *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ*
બીજ ક્ષય તિથિ છે.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સમસ્યા હલ કરવા પ્રયત્ન કરવા.
- *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સાથ મળે.
- *પ્રેમીજનો*:- સહમતિથી મેરેજ સંભવ.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
- *વેપારીવર્ગ*:-આર્થિક ખેંચ ચિંતા રખાવે.
- *પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક*:- ૪
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં વિખવાદ ડામવો.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
- *પ્રેમીજનો*:- મુલાકાત શક્ય રહે.
- *નોકરિયાત વર્ગ*:-તણાવમાં રાહત થાય.
- *વેપારીવર્ગ*:- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
- *પારિવારિકવાતાવરણ*:- મૂંઝવણ દૂર થતી જણાય.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
- *લગ્નઈચ્છુક* :-માંગલ્ય પ્રસંગના સંજોગ.
- *પ્રેમીજનો*:-પરિવારની સંમતિ મળે.
- *નોકરિયાત વર્ગ*:પ્રગતિના સંજોગ.
- *વેપારીવર્ગ*:-કામકાજ સરળતાથી થાય.
- *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી પાર કરી શકો.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા હળવી બને.
- *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ.
- *પ્રેમીજનો*:-યોગ્ય પાત્ર ન મળે તેવી સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-મનપસંદ પદ મળી શકે.
- *વેપારી વર્ગ*:-હરીફ થી સાવધ રહેવું.
- *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો હલ શોધવો.સંયમ જાળવવો.
- *શુભ રંગ*:-નારંગી
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
- *લગ્નઈચ્છુક* :- પ્રશ્ન હલ થાય.
- *પ્રેમીજનો* :-મેરેજ માટે ગૃહ ત્યાગ ન કરવો.
- *નોકરિયાત વર્ગ* :- ચિંતા ઉલજન રહે.
- *વેપારીવર્ગ* :-સમસ્યા સતાવે.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :-સમાધાન થી સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:-ધારણામાં વિલંબ જણાય.
- *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળે.
- *વેપારીવર્ગ*:-સારો દિવસ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ વસાવી શકો.
- *શુભ રંગ*:-ગ્રે
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.
- *લગ્નઈચ્છુક* :-અવસર શક્ય બની શકે.
- *પ્રેમીજનો*:-લવ મેરેજ ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-ફેરબદલીની સંભાવના.
- *વ્યાપારી વર્ગ*:નવા આયોજન વિચારી શકો.
- *પારિવારિક વાતાવરણ*:-અગત્યનું કામ સફળ બને.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૧
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-આર્થિક આયોજન સફળ બને.
- *લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ નું આયોજન રહે.
- *પ્રેમીજનો*:- અવરોધ સર્જાય.
- *નોકરિયાતવર્ગ*:- ઉપરિથી દબાણ રહે.
- *વેપારીવર્ગ*:-ચિંતા હળવી બને.
- *પારિવારિક વાતાવરણ*:-ધાર્યું કામ અટકતું લાગે.ચિંતા રહે.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૮
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ રહેશે.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સમાચાર મળે.
- *પ્રેમીજનો* :-ભાગ્યના યોગે મુલાકાત સંભવ રહે.
- *નોકરિયાતવર્ગ* :- મૂંઝવણ દૂર થાય.
- *વેપારીવર્ગ*:-વ્યાવસાયિક ક્ષેત્રે સુધારો જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-જરૂરી મદદ મળી રહે.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૭
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
- *લગ્નઈચ્છુક* :-વાતચીત આગળ વધે.
- *પ્રેમીજનો*:-લવ મેરેજ ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-વતનથી દૂર નોકરીના સંજોગ.
- *વેપારીવર્ગ*:-વ્યાવસાયિક નુકસાનની સંભાવના.
- *પારિવારિકવાતાવરણ*:-સ્નેહી મિત્ર થી મનદુઃખ ની સંભાવના.
- *શુભ રંગ* :-નીલો
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ યોગ સર્જાય.
- *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:- મતમતાંતરો સર્જાઈ.
- *વેપારીવર્ગ*:- સ્નેહી મિત્રનો સહયોગ મળે.
- *પારિવારિકવાતાવરણ*:-સામાજિક પ્રવૃત્તિ અંગે સાનુકૂળતા.
- *શુભરંગ*:- ભૂરો
- *શુભઅંક*:- ૫
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્ન પેચીદો બને.
- *લગ્નઈચ્છુક* :-જતુ કરવાથી સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:- દિવસ મજાનો રહે.
- *વેપારી વર્ગ*:- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:-૬