જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને પારિવારિક સુખ શાંતિ મળે

*તારીખ ૨૪-૦૪-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- નોમ ૨૬:૫૩ સુધી.
*નક્ષત્ર* :- શ્રવણ ૧૭:૫૩ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- શુભ ૨૩:૦૪ સુધી.
*કરણ* :- તૈતિલ,ગર.
*સૂર્યોદય* :-૦૬:૧૪
*સૂર્યાસ્ત* :-૧૮:૫૯
*ચંદ્ર રાશિ* :- મકર ૨૯:૩૦ સુધી. કુંભ
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :-અવરોધ રહે.
*પ્રેમીજનો*:- ગભરાટ ઉલજન રહે.
*નોકરિયાત વર્ગ*:-તણાવ નાં સંજોગ.
*વેપારીવર્ગ*:-આર્થિક આયોજન કરવું.
*પારિવારિકવાતાવરણ*:- વ્યસ્તતા સાનુકૂળતા.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ચિંતાનાં વાદળ વિખરાય.
*લગ્નઈચ્છુક* :-સાવધાની સાથે સાનુકૂળતા.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:- અકસ્માતના યોગ.
*વેપારીવર્ગ*:- સાનુકૂળ સંજોગ.
*પારિવારિકવાતાવરણ*:- નૂતન વાહન મકાન અંગે સાનુકૂળતા.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- નાણાભીડ રહે.
*લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ.
*નોકરિયાત વર્ગ*:-તણાવ સાથે ઉલજન બની રહે.
*વેપારીવર્ગ*:- સમસ્યા/દુઃખ થાય.
*પારિવારિક વાતાવરણ*:-ઉલજન દૂર કરવાનો ઉપાય મળે.
*શુભરંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહનાં પ્રશ્ને ચિંતા.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા,છલ થી સંભાળવું.
*પ્રેમીજનો*:- સમજીને ડગલું ભરવું.
*નોકરિયાત વર્ગ*:- બોજ ચિંતા રહે.
*વેપારી વર્ગ*:-આશાસ્પદ સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:- સામાજીક સંજોગ અંગે સાવધ રહેવું.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા વર્તાય.
*પ્રેમીજનો* :- અવરોધ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ* :- તણાવ માં રાહત.
*વેપારીવર્ગ* :- વધુ પ્રયત્ન જરૂરી.
*પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી વલણ કામ લાગે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે સાનુકૂળ સંજોગ.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:-મુજવણ ચિંતા રહે.
*નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ માં રાહત.
*વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યા જણાય.
*પારિવારિક વાતાવરણ*:- સફળતા માટે પ્રયત્ન વધારવા.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:માનસિક સ્વસ્થતા ટકાવવી.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક બનતી જણાય.
*પ્રેમીજનો*:- મુજવણ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન વધારવા.
*વ્યાપારી વર્ગ*:જાત પર નિર્ભર રહેવું.
*પારિવારિક વાતાવરણ*:-ગૃહ જીવનનો પ્રશ્ન પેચીદો બને.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સમસ્યા હલ કરવી.
*લગ્નઈચ્છુક* :- થોડા વિલંબ નાં સંજોગ.
*પ્રેમીજનો*:- શાંતિ જાળવવી.
*નોકરિયાતવર્ગ*:- નોકરી કામકાજ અંગે પ્રવાસ.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક તક પ્રવાસ.
*પારિવારિક વાતાવરણ*:-લાભદાયી તક સર્જાતી જણાય.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં/પરિવાર માં ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-ધાર્યું ન બને.
*પ્રેમીજનો* :- અવરોધ,વિરહ થાય.
*નોકરિયાતવર્ગ* :- સાવધાની હિતાવહ.
*વેપારીવર્ગ*:- ખર્ચ,ખરીદી માં સંભાળવું.
*પારિવારિક વાતાવરણ*:-સામાજીક કામ પ્રસંગે સાનુકૂળતા.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા નું સમાધાન.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા મુંજવણ દૂર થાય.
*પ્રેમીજનો*:- પ્રતિકુળતા દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ કારક સંજોગ.
*વેપારીવર્ગ*:-સાનુકૂળતા માટે પ્રયત્ન વધારવા.
*પારિવારિકવાતાવરણ*:-પરેશાનીનો હલ મળતો જણાય.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન નાં કામ થાય.
*લગ્નઈચ્છુક* :- નવી મુલાકાત સાનુકૂળ.
*પ્રેમીજનો*:- મિલન કપટ થી સાવધ બનવુ.
*નોકરિયાત વર્ગ*:- દેશ – વિદેશમાઘ નોકરીનાં સંજોગ.
*વેપારીવર્ગ*:- આશાસ્પદ સંજોગ.
*પારિવારિકવાતાવરણ*:-ખર્ચ વ્યય નાં સંજોગ. લાભ ની તક.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણીવર્તન માં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :- જતું કરવાથી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:- સાનુકૂળ તક નો ઉપયોગ કરવો.
*નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ.
*વેપારી વર્ગ*:- ધીમી પ્રગતિ નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-તણાવ ચિંતા સફળતા માં વિલંબ.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૬