પત્નીના પગની બિછીયા પણ પતિ પર લાવી શકે છે બહુ બધી મુશ્કેલીઓ, જાણો અને ચેતો તમે પણ

મિત્રો, આપણા હિંદુ ધર્મમા પરિણીત સ્ત્રીઓ પગમા માછલી ધારણ કરે છે. આપણા ધર્મમા બંને પગની વચ્ચેની ત્રીજી આંગળીમા પહેરવાની પરંપરા છે. સ્ત્રીઓનો સંપૂર્ણ શૃંગાર પગની માછલીથી લઈને માંગટીકાની વચ્ચે હોય છે એટલે કે સ્ત્રીઓના પગમા ધારણ કરેલી માછલી એ તેમનુ અંતિમ આભુષણ હોય છે.

image source

સ્ત્રીઓના માથા પર સોનાનો માંગટીકો અને પગમા માછલી પહેરવાનુ કારણ ફક્ત એટલુ જ હોય છે કે, તેમના પર સૂર્ય અને ચંદ્ર બંનેની કૃપા બની રહે પરંતુ, તમને કદાચ ખબર નહીં હોય કે સ્ત્રીના પગની માછલી એ તેમના પતિની ગરીબી માટેનુ જવાબદાર કારણ પણ બની શકે છે. ચાલો, જાણીએ કેવી રીતે?

સ્ત્રીઓ કેમ પહેરે છે પગમા આ વસ્તુ?

image source

સ્ત્રીના પગમા માછલી ધારણ કરવી તે ફક્ત એ વાતનુ જ પ્રતિક નથી કે, તે પરિણીત છે પરંતુ, તેની પાછળ અમુક વૈજ્ઞાનિક તથ્યો પણ રહેલા છે. વેદો મુજબ એવુ માનવામા આવે છે કે, આ બંને પગમા માછલી પહેરવાથી સ્ત્રીઓનુ માસિક ચક્ર નિયમિત રહે છે. આપણા દેશના શહેરી વિસ્તારમા તેનો ટ્રેન્ડ ઘટ્યો છે પરંતુ, ગ્રામીણ વિસ્તારોમા હજુ પણ તેનુ મહત્વ એટલુ જ છે.

માછલી એ હંમેશા જમણા અને ડાબા પગની બીજી આંગળીમા પહેરવામા આવે છે. તે તમારા ગર્ભાશયને પણ નિયંત્રિત કરે છે. ચાંદી એક સારુ એવુ સુચાલક હોવાથી તે પૃથ્વીની ધ્રુવીય ઊર્જાને સુધારે છે અને શરીર સુધી પહોંચે છે જેથી, તમારુ આખુ શરીર તાજગીમય રહે.

image source

ભારતીય પરંપરા મુજબ દરેક સ્ત્રી તેના વિવાહ પછી પોતાના પગમા માછલી ધારણ કરે છે. એ વાતની પણ વિશેષ સાવચેતી રાખવી કે, જે સ્ત્રીઓના લગ્ન થઇ ચુક્યા છે ફક્ત તે જ પગમા માછલી ધારણ કરી શકે છે. કુંવારી યુવતીઓએ પગમા માછલી ધારણ ના કરવી જોઈએ. આજે આ લેખમા આપણે જાણીશુ કે કેવી રીતે આ પગની માછલી એ પતિની બરબાદીનુ કારણ બની શકે છે?

કેવી રીતે બને છે તે પતિની બરબાદીનુ કારણ?

image source

જ્યોતિષશાસ્ત્ર મુજબ પગમા માછલી ધારણ કરવાનુ કારણ એ છે કે, તેને સૂર્ય અને ચંદ્રની નકલ માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે, સૂર્ય અને ચંદ્રની કૃપા પતિ-પત્ની બંને પર બની રહે. આ ઉપરાંત એ વાતની પણ વિશેષ સાવચેતી રાખવી કે, પગમા માછલી ધારણ કરવી હોય તો હમેંશા ચાંદીની ધાતુની કરવાની છે ક્યારેય પણ સોનાની ધાતુની માછલી પગમા ધારણ ના કરવી.

image source

આ ઉપરાંત એ વાતની પણ વિશેષ સાવચેતી રાખવી કે, પગમા ધારણ કરેલ માછલી વધુ પડતી ઢીલી ના હોય. આ સિવાય ક્યારેય પણ તમારી પગની માછલી કોઈ અન્ય સ્ત્રીને પહેરવા માટે ના આપવી, તે અશુભ ગણાય છે. આમ, કરવાથી તમારા પર અનેકવિધ સંકટો અને સમસ્યાઓ આવી શકે છે તથા તેમનુ સ્વાસ્થ્ય પણ કથળી શકે છે અને તેના કારણે તેમનુ જીવન અસ્તવ્યસ્ત પણ બની શકે છે માટે આ બાબતોની વિશેષ સાવચેતી રાખવી નહીતર તમે જ તમારા પતિની બરબાદીનુ કારણ બની શકો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ