આખરે કેમ હોય છે પેનના ઢાકણા પર નાનું કાણું ?

દુનિયામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને આપણે ઘણી બધી વાર જોઈએ છીએ પરંતુ ખરેખરમાં તેના વિષે યોગ્ય કારણને આપણે જાણતા હોતા નથી. આજે અમે આપને પેન વિષે આવી જ એક વાત જણાવવા જઈ રહ્યા છીએ. પેન આમ તો સામાન્ય હોય છે પરંતુ શું આપ જાણો છો કે, કોઇપણ પેનના ઢાંકણા પર કે પછી પેનની નીચેની બાજુ કાણું આપવામાં આવે છે જાણો છો કેમ ? ચાલો જાણીએ.

image source

આખરે કેમ હોય છે પેનના ઢાકણા પર નાનું કાણું ?

શું ક્યારેય આપે આ વિષે વિચાર્યું છે કે પેનની કેપ કે પછી પેનના લાસ્ટ પોઈન્ટ પર કાણું કેમ હોય છે ? કદાચ જ કોઈને ખબર હશે કે, આ કાણું કેમ હોય છે ?

એક સામાન્ય ધારણા મુજબ લોકો એવું માને છે કે પેનના ઢાંકણામાં કાણું એટલા માટે આપવામાં આવે છે જેથી પેનની રીફીલમાં રહેલ ઇન્ક સુકાઈ ના જાય. પરંતુ આ વાતને યોગ્ય નથી માનવામાં આવી શકતું, કેમ કે, આ તથ્યને ઇન્ક સુકાવાનું અને નહી સુકાવાનું બંને જ માન્યતા વિષે જણાવવામાં આવી શકે છે.

તો પછી કદાચ આ એ જ કારણ છે નહી, જેના કારણથી આ કાણું પેનના કેપમાં કે પછી નીચેના ભાગમાં આપવામાં આવે છે.

image source

અન્ય એક એવી પણ ધારણા એ છે કે, આ કાણું પેનને બંધ થવા અને ખોલવા સમયે હવાના યોગ્ય દબાણને એકસમાન રૂપે બનાવી રાખવા માટે આપવામાં આવે છે. પરંતુ આ ધારણા ફક્ત એવી પેન માટે જ યોગ્ય બેસે છે જેને ઢાંકણાથી દબાવીને બંધ કરવામાં આવે છે ફેરવીને બંધ કરવામાં આવતી પેન માટે આ વાત કોઇપણ રીતે તર્ક સંગત હોય તેવું લાગતું નથી.

આ છે મુખ્ય કારણ.:

image source

કોઇપણ પેનના ઢાંકણા [ર કાણું હોવાનો મુખ્ય કારણ એ છે કે, આપણે લખતા સમયે પેનને ઢાંકણા સહિત જ મોઢામાં નાખી દેતા હોઈએ છીએ ખાસ કરીને બાળકોને પેનની સાથે આવું કરતા વધારે જોવામાં આવે છે. જો ભૂલથી પેનનું ઢાકણુ મોઢામાં ચાલ્યું જાય અને કેમ કે, ઢાંકણામાં કાણું ના હોય તો હવા પસાર થઈ શકશે નહી, જે કોઇપણ વ્યક્તિ માટે ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે અને તેના કારણે જીવ પણ ગુમાવવો પડી શકે છે.

image source

આ જ કારણ છે કે, પેનના નિર્માતાઓએ પેનના ઢાંકણામાં એક કાણું રાખે છે, જેના કારણે જો કોઈ બાળક કે પછી અન્ય કોઈ વ્યક્તિ પેનના ઢાંકણાને ગળી જાય છે તો પણ તેનાથી જીવ ગુમાવવાનો ખતરો કેટલીક હદ સુધી ઘટાડી શકાય છે. જો કે, આ કાણું પેનના નીચેના ભાગમાં કે પછી કેપ બંને પર હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત