ભીમ સિહ બંને પગેથી છે અપંગ, તેમ છતાં ધોમધખતા તાપમાં પોતાની સફર કરી રહ્યા છે

આશ્ચર્યની વાત છે પણ હકીકત છે કે મળી આવ્યો છે આજનો ભીમ .. જી બિલકુલ સાચું વાંચ્યું તમે મહાભારતવાળો ભીમ, જેના વિશે એવું કહેવામાં આવતું કે તેની પાસે સો હાથીઓથી પણ વધારે બળ છે.

image source

વિચાર્યું છે ક્યારેય કે આજે શું કોઈ એવો ભીમ હોય શકે? જેની ઇછાશક્તિમાં એટલું બળ હશે કે તે ક્યારેય હાર નહીં મને તે બનશે આજનો ભીમ. આજે કોરોના અને લોકડાઉનને કારણે સૌથી વધારે કફોડી હાલતમાં છે શ્રમિક વર્ગ. જએ પોતાનો દેશ છોડીને મોત શહરોમાં કમાવા માટે આવ્યા હતાં પરંતુ હવે તે લોકો આ બધુ છોડીને ઘરે પાછા જઈ રહ્યા છે અથવા તો જવા માંગે છે. આવા જ શ્રમિકોમાં થી એક છે ભીમ સિંહ. ભીમ સિહ બંને પગોથી અપંગ છે. તેમ છતાંય પોતાની સફર કરી રહ્યા છે

એબીપી ન્યૂઝ ચેનલના એક સિનિયર પત્રકાર એવા આદેશ રાવલે પોતાનો પત્રકારત્વ ધર્મ નિભાવતા પોતાના ટ્વિટર ઉપર એક ફોટો શેર કર્યો છે. તેઓ લખે છે કે “ યઅ ભીમ બંને પગે અપંગ છે. તેમ છતાંય કાનપુરથી નીકળીને પગપાળા ભરતપુર બોર્ડર સુધી પહોંચી ગયો છે. ભરતપુર હવે ફક્ત ૨૦ કિલોમીટર જ બાકી છે.”

આ ટ્વિટ વાંચ્યા પછી અમે જ્યારે ગૂગલ ઉપર કાનપુર અને ભરતપુર વચ્ચેનું અંતર જોયું તો ખબર પડી કે કાનપુર થી ભરતપુરનું અંતર ચાલવા માટે અધધ કહી શકાય તેટલું ૫૫૦ કિલોમીટર છે. તમે આ ફોટોમાં જોશો કે ભીમ સિહ એક ખુરશી ઉપર બેઠા છે, એ બંને પગે અપાહિજ છે. તેમ છતાંય યઅ લોકડાઉનના કપરા સમયમાં તેઓ એ પોતાની જાતે જ યઅ મુસાફરી કરી છે. માટે તેમણે કોઈ રીતે અપંગ ન કહી શકાય. ભીમ સિહે જે કર્યું છે તે સાવ સાજા સરખા પગ ધરાવતા લોકો પણ કરવાનું વિચારી શકે તેમ નથી. કોઈ વાહન વગર ય ધોમધખતા તાપમાં ૫૫૦ કિલોમીટરની મુસાફરી કરવી એ વિચારીને જ આપણા તો પરસેવા છૂટી જાય જ્યારે ભીમ સિંહે આ કરી બતાવ્યું છે.

આદેશ રાવલના ટ્વિટર ઉપર શ્રમિક ભીમ સિહનો આ ફોટો જોઈને લોકો ઘણા ભાવુક બની ગયા છે, તે ફોટો નીચે લોકો કોમેન્ટ દ્વારા પોતાના મનોભાવ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકોને ખૂબ ગુસ્સો આવ્યો છે. ભીમ સિંહની આ હિંમત ને લોકો સલામ કરે છે જ્યારે નેતાઓની દેશભક્તિની વાતો ઉપર ધિક્કાર વરસાવે છે. તમારું આ વિશે શું કહેવું છે?

source : navbharat

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત