Site icon News Gujarat

Pradosh Vrat 2021: 24 એપ્રિલના રોજ છે શનિ પ્રદોષ વ્રત, પૂજામાં અર્પિત કરો આ વસ્તુઓ, થશે શનિદેવની કૃપા

ચૈત્ર શુક્લ પ્રદોષ વ્રત 24 એપ્રિલે શનિવાર છે, આ વખતે શનિ પ્રદોષ વ્રત પર વિશેષ સંયોગ બની રહ્યો છે. આ વ્રતના દિવસે ભગવાન શિવને આ ચીજોને ચઢાવવાથી તેમની કૃપા વરસે છે અને સાથે મનોકામનાઓ પૂરી થાય છે.

હિંદુ ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાગ અનુસાર પ્રત્યેક મહિનાની ત્રયોદશી તિથિને પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ વખતે આ પ્રદોષ વ્રત 24 એપ્રિલ 2021 દિવસે શનિવારે આવી રહ્યો છે. આ વખતે શનિ પ્રદોષ વ્રત પર વિશેષ સંયોગ બની રહ્યો છે. ધાર્મિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્ત કષ્ટથી મુક્ત થાય છે અને દરેક મનોકામનાઓ પૂરી થાય છે.

image source

શનિ પ્રદોષ વ્રતની પૂજાનું શુભ મૂહૂર્ત

image source

શનિને ચઢાવો આ ચીજો

શનિ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સાથે શનિદેવની પૂજા પણ કરાય છે. હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર શનિ પ્રદોષ વ્રતના દિવસે શનિ દેવની પૂજા કરતી સમયે કાળા તલ, કાળા વસ્ત્ર, તેલ, અડદની દાળને અર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાના અનુસાર શનિ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શનિ દેવને આ ચીજો અર્પિત કરવાથી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. તેમની મનો કામના પૂરી થાય છે.

image source

પ્રદોષ વ્રતના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા છે તો કરો પ્રદોષ વ્રત

શનિની દશાને દૂર કરવા માટે શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે નિર્જળા વ્રત કરવામાં આવે તો શનિ સ્ત્રઓતનો પાઠ કરવાથી લાભ થાય છે. આ દિવસે ઓછામાં ઓછા શનિ મંત્રનો એક માળા જાપ કરવો જોઈએ. ધાર્મિક માન્યતા છે કે આ વ્રત રાખવાથી પુત્રની પ્રાપ્તિ હોય છે. આ દિવસે શનિને માટે કંઈક વિશેષ ઉપાય કરાય તો દુર્ભાગ્ય દૂર થાય છે.

image source

માન્યતા છે કે આ દિવસે બુંદીના લાડુ શનિ દેવને ચઢાવવાથી કાળી ગાયને ખવડાવવાથી ભાગ્યનો ઉદય હોય છે. તેનાથી સાથે તેલમાં ચોપડેલી રોટલીને કાળા કૂતરાને ખવડાવવાથી શનિના દોષથી મુક્તિ મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version