આજનુ પંચાંગ અને રાશિફળ, કોઇને પ્રયત્ન વધારવો તો કોઈને પ્રવાસમાં વિલંબ આવે

*તારીખ-૧૫-૧૦-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- દશમ ૧૮:૦૪ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- શ્રવણ ૦૯:૧૮ સુધી.
  • *યોગ* :- શૂલ ૨૪:૦૪ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૫
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૪
  • *ચંદ્ર રાશિ* :- મકર ૨૧:૧૮ સુધી. કુંભ
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દશેરા,વિજયાદશમી, વિજય મુહૂર્ત ૧૪:૧૫ થી ૧૫:૦૧, આયુધ પૂજા,માધવાચાર્ય જયંતિ, બુદ્ધ જયંતિ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ વિલંબ રખાવે.
  • *પ્રેમીજનો*:-જીદ મમત થી અંતર વધે.
  • *નોકરિયાત વર્ગ*:-અનુકૂળ સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-મહેનત વધારવી પડે.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-દુવિધા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:- સાવચેત રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલીનો હલ મેળવવો.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૬

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય થઈ શકે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન વધારવા.
  • *પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરિથી તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:-ભરોસો ભારે પડે.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્યની કાળજી લેવી.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મન પર કાબૂ રાખવો.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન થી વાત બની શકે.
  • *પ્રેમીજનો*:-વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-આપસી તણાવ રહે.
  • *વેપારી વર્ગ*:-નવા કાર્યના આરંભ ની શક્યતા.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક ઉદ્વેગ જણાય.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ઉલજન ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીતમાં અવરોધ આવે.
  • *પ્રેમીજનો* :-અવરોધ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ* :- કામકાજમાં સાવચેતી રાખવી.
  • *વેપારીવર્ગ* :- પ્રયત્નો ફળતા લાગે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમાધાન/સાવધાની સાનુકૂળતા અપાવશે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ધીરજના ફળ મીઠા.
  • *લગ્નઈચ્છુક* :- અવસરની સંભાવના.
  • *પ્રેમીજનો*:-સાવધાની સાનુકૂળતા અપાવે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રમોશન અંગે ચિંતા જણાય.
  • *વેપારીવર્ગ*:-નવા વ્યવસાય ના આયોજનની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-સાવધાનીપૂર્વક પોતાના લક્ષ્યને વળગી રહેવું.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:મનોવ્યથા ચિંતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-વિલંબ ચિંતા રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-મનદુઃખ ની સંભાવના.
  • *વ્યાપારી વર્ગ*: ખર્ચ-વ્યયમાં સાવધાની રાખવી.
  • *પારિવારિક વાતાવરણ*:-વાહન સંપત્તિના પ્રશ્ને ચિંતા રહે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવનની સમસ્યા સતાવે.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો*:-સ્વવામાન જીદ વિરહ રખાવે.
  • *નોકરિયાતવર્ગ*:- સાનુકૂળ નોકરી મળી રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સંજોગ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા રહે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સમસ્યા હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સારા સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના.
  • *પ્રેમીજનો* :- ચિંતા હળવી બને.
  • *નોકરિયાતવર્ગ* :- જવાબદારી વિપરીત જણાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મન ભટકતું હોય ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મનપસંદ નોકરી મળવાની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સરળતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-લાભની આશા જણાય.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્નો જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીના કામકાજ અંગે મુસાફરી રહે.
  • *વેપારીવર્ગ*:- પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:-માનસિક ચિંતા હળવી થાય.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મતભેદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :- છલ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:- વિલંબથી મુલાકાત થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ*:-ભરોસો ભારે પડે.
  • *વેપારી વર્ગ*:- ખર્ચ-વ્યય પર કાબૂ રાખવો.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભ સફળતાની તક સર્જાય.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:- ૫