જાણો આજનું પંચાંગ અને રાશિફળ, આ રાશિના પ્રેમીજનોને સમાધાન ન મળે

*તારીખ-૦૪-૧૨-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- અમાસ ૧૩:૧૪ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- અનુરાધા ૧૦:૪૮ સુધી.
  • *યોગ* :- સુકર્મા ૦૮:૪૧ સુધી. ધૃતિ ૨૮:૨૨ સુધી.
  • *કરણ* :- નાગ,કિંસ્તુઘ્ન.
  • *સૂર્યોદય* :-૦૬:૦૨
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૫
  • *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

દર્શ અમાવસ્યા

શ્રીરંગ અવધૂત પુણ્યતિથિ (નારેશ્વર)

ખગ્રાસ સૂર્યગ્રહણ(ભારતમાં નહીં દેખાય).

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યય અનુભવાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- સમાધાન ન મળે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા નો માહોલ રહે.
  • *વેપારીવર્ગ*:-ઉલજન નાં સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- આપસી અંગત સમસ્યા નિવારવી.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વ્યગ્રતા બનેલી રહે.
  • *પ્રેમીજનો*:- સમાધાન મળતું જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- મનોબળ જાળવવું.
  • *વેપારીવર્ગ*:- નુકસાન થી બચવું.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સામાજિક સંજોગમાં ધીરજ રાખવી.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- દાપંત્ય જીવનમાં આનંદ ઉલ્લાસ રહે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્નો ફળદાયી બને.
  • *પ્રેમીજનો*:- શંકાશીલ સ્વભાવ દ્વિધા રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-ધીરજ થી પ્રશ્ન હલ થાય.
  • *વેપારીવર્ગ*:- મહેનત નું ફળ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી ને પાર કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સામાજીક રૂકાવટ બને.
  • *પ્રેમીજનો*:- પ્રેમ ને આંખ નથી હોતી પસ્તાવા નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નવી તક ની તલાશ જરૂરી રહે.
  • *વેપારી વર્ગ*:-વધુ મહેનત પ્રયત્ન જરૂરી બને.
  • *પારિવારિક વાતાવરણ*:- ઉતાવળા નિર્ણય થી દુર રેહવું.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહઆવાસનાં પ્રશ્નો સતાવે.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સુધરતાં જણાય.
  • *પ્રેમીજનો* :- તક સર્જાતી જણાય.
  • *નોકરિયાત વર્ગ* :- મતભેદ ટાળવા.
  • *વેપારીવર્ગ* :- તણાવ નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજ સંજોગ સાનુકૂળતા બનાવે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબતથી પરેશાની રહે.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-કોઈની દેખા દેખી થી દુર રેહવું.
  • *નોકરિયાત વર્ગ*:- સંજોગ બદલાતા જણાય.
  • *વેપારીવર્ગ*:-સફળતાં માં વિલંબ વધે.
  • *પારિવારિક વાતાવરણ*:- ખોટા ખર્ચ વ્યય થી સંભાળવું.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:વાણી વર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હળવી બને.
  • *પ્રેમીજનો*:- સંવાદિત્તા જાળવવી.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા બનેલાં રહે.
  • *વ્યાપારી વર્ગ*:સમસ્યામાં રાહત ન જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માતના સંજોગ થી સાવધ રહેવું.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉપાધિ બનેલી રહે.
  • *લગ્નઈચ્છુક* :- હિતશત્રું નાં સંજોગ સતાવે.
  • *પ્રેમીજનો*:- ચિંતા સર્જાતી જણાઈ.
  • *નોકરિયાતવર્ગ*:- ઉપરી થી તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:-સંજોગ સાનુકૂળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભ સફળતા અટકે નહીં તે જોવું.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા વ્યગ્રતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય સાથ ન આપે.
  • *પ્રેમીજનો* :-સરળતાથી મુલાકાત થાય.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રવાસ ટાળવો.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળ કામ ન લાગે.સમજીને ચાલવું.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ થઇ શકે.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન થી સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- મૂંઝવણ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *વેપારીવર્ગ*:-આર્થિક પ્રશ્ન હલ થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-મિલકત સંપત્તિના પ્રશ્નો ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વ્યથા ચિંતા દૂર થતાં જણાય.
  • *લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી અડચણ આવે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ સંજોગો બને.
  • *વેપારીવર્ગ*:- સમસ્યાનો હલ મળી આવે.
  • *પારિવારિકવાતાવરણ*:-ધીરજના ફળ મીઠા.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ઉમંગ ઉલ્લાસ રહે.
  • *લગ્નઈચ્છુક* :- હિતશત્રુઓથી સાવધ રહેવું.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ દિવસ રહે.
  • *વેપારી વર્ગ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક ખેંચ રહે.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૩