જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને પ્રેમીજનો તરફથી સારા સમાચાર મળે

*તારીખ ૧૨-૦૨-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- અગિયારસ‌ ૧૬:૨૯ સુધી.
  • *નક્ષત્ર* :- આર્દ્રા અહોરાત્ર.
  • *વાર* :- શનિવાર
  • *યોગ* :- વિષ્કુંભ ૨૦:૪૦ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,બવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૨
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૪
  • *ચંદ્ર રાશિ* :- મિથુન
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* જયા એકાદશી(શેરડી).

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કંઈક નવા સાહસ ની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી નો સહયોગ મળે.
  • *વેપારીવર્ગ*:-ભાગ્ય યોગે અનુકૂળતા.
  • *પારિવારિકવાતાવરણ*:- આર્થિક તરલતા રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મનમુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-આકસ્મિક સંજોગો શક્ય રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં અજંપો રહે.
  • *નોકરિયાત વર્ગ*:-અવરોધ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાય વધે.
  • *પારિવારિકવાતાવરણ*:- આવક/લાભ સામે ખર્ચ વધે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આનંદ મોજ મજા થાય.
  • *લગ્નઈચ્છુક* :-તણાવ દુર થાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત આસાન રહે.
  • *નોકરિયાત વર્ગ*:-અટકતું કાર્ય પૂર્ણ કરી શકો.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન સાર્થક બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળો દૂર થાય.
  • *શુભરંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુસાફરી ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-ફળ મળવામાં વિલંબ.
  • *પ્રેમીજનો*:-કોર્ટ મેરેજ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-ગૂંચવણ થી ચિંતા રહે.
  • *વેપારી વર્ગ*:- પ્રયત્નો સાર્થક થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળ દૂર થાય.વિલંબથી લાભ મળે.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રયત્ન તણાવ દૂર કરશે.
  • *લગ્નઈચ્છુક* :-વાતાવરણ અનુકુળ બને.
  • *પ્રેમીજનો* :-સરળતાથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ* :-કાનૂની દાવપેચ ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ* :-અવરોધો વચ્ચે અન્ય કામ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રોનો સહયોગ મળી રહે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક કામમાં સાનુકુળતા.
  • *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતા વચ્ચે આશા બંધાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-લાભની તક.
  • *વેપારીવર્ગ*:-કામકાજમાં પ્રગતિ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા વ્યથા માં હળવાશ રાહત રહે.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-બોલચાલમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
  • *પ્રેમીજનો*:-મુલાકાત મા રાહત હળવાશ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-તક સામે ચાલીને આવતી જણાય.
  • *વ્યાપારી વર્ગ*:ખર્ચ-વ્યય માં ધ્યાન આપવું.
  • *પારિવારિક વાતાવરણ*:મહત્ત્વના કામમાં પ્રગતિ સફળતા મળે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા તણાવ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા અંગે અજંપો રહે.
  • *પ્રેમીજનો*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *નોકરિયાતવર્ગ*:-પ્રયત્નોના ફળ માં વિલંબ.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સંકટ તળે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કામમાં ખર્ચ થતો જણાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*: ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંવાદિતા સર્જી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સમયનો સાથ મળે.
  • *પ્રેમીજનો* :-મેરેજ ની સંભાવના બને.
  • *નોકરિયાતવર્ગ* :-ચિંતા હલ થતી જણાય.
  • *વેપારીવર્ગ*:-માનસિક ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:-૧

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પરિવારિક સમસ્યાથી ચિંતા.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:-અકળામણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ સંજોગ.
  • *વેપારીવર્ગ*:-ઉચાટ બેચેની અંગે ધીરજ રાખવી.
  • *પારિવારિકવાતાવરણ*:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે સાનુકૂળ સંજોગો બને.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ નો સાથ મળે.
  • *પ્રેમીજનો*:-અકળામણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:-લાભની તક.
  • *પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય અંગે ચિંતા રહે.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*: ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નવી તક સાનુકૂળ બને.
  • *લગ્નઈચ્છુક* :-નવી સારી નોકરીની સંભાવના.
  • *પ્રેમીજનો*:-ફતેહની તક.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્ય લાભ માટે સાનુકૂળતા.
  • *વેપારી વર્ગ*:- આશાસ્પદ દિવસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-તણાવ મુક્તિ અને ચિંતા દૂર થતી જણાય.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૫