Site icon News Gujarat

તમારા માટે છે આ મસ્ત તક: માત્ર 38 હજાર રૂપિયામાં લઇ આવો ઘરે pulsar, જાણી લો જલદી કેવી રીતે

૩૮ હજાર રૂપિયામાં ઘર લઈ આવો આપનું મનપસંદ pulsar, જાણી લો આ વિગતો વિષે.

હાલના સમયમાં પોતાનું વાહન હોવું ખુબ જ જરૂરી થઈ ગયું છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારી પછીથી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા અચકાય છે. ત્યારે આવી સ્થિતિમાં વેહિકલ લેવું ઘણું આવશ્યક થઈ જાય છે. જે વ્યક્તિઓના બજેટમાં નવું બાઈક નથી ખરીદી શકતા તેવી વ્યક્તિઓ માટે સ્પેશીયલ ડીલ લાવ્યા છે.

image source

૫૦ હજાર રૂપિયામાં બાઈક.

બજાજ કંપનીનું પલ્સર બાઈક લેવાનું સપનું દરેક છોકરો પોતાના જીવનમાં જોવે છે. તેઓ ફક્ત પોતાની પાસે બજેટ નહી હોવાના લીધે લઈ શકતા નથી અને અટકી જાય છે. Droomની વેબસાઈટ પર આપને આપના બજેટમાં બજાજ કંપનીની પલ્સર બાઈક મળી જશે. Droom વેબસાઈટ પર આપ પલ્સર બાઈક સહિત અન્ય ઘણી બધી બાઈક પણ અહિયાં મળી જશે. આપની મનપસંદ બાઈકને આપ આપના બજેટમાં લેવા માટે આપ આ Droom વેબસાઈટને વિઝીટ કરીને પોતાની મનપસંદ બાઈક ખરીદી શકો છો.

Bajaj pulsar AS150

image source

બજાજ પલ્સર AS150 આ બાઈકનું વર્ષ ૨૦૧૫નું મોડલ વેચાવા માટે Droom વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ બાઈકના જે પહેલા માલિક છે તેમના દ્વારા આ બાઈકને ૩૮,૦૪૯ રૂપિયામાં વેચવામાં આવી રહી છે. આ બાઈક છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફક્ત ૫૨ હજાર કિલોમીટરજેટલી જ ચલાવવામાં આવી છે અને આ બાઈકના વ્હીલની સાઈઝ ૧૭ ઈંચ જેટલી છે.

Bajaj pulsar NS200

image source

Bajaj pulsar NS200 મોડલ વર્ષ ૨૦૧૩નું મોડલ Droom વેબસાઈટ પર વેચાવા માટે ઉપલબ્ધ છે. જો કે, આ Bajaj pulsar NS200 મોડલનું બાઈક છેલ્લા સાત વર્ષમાં ફક્ત ૧૩ હજાર કિલોમીટર જેટલું જ ચલાવવામાં આવ્યું છે. આ બાઈકને તેના પહેલા માલિક તરફથી ૪૯,૨૪૭ રૂપિયામાં વેચવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે ત્યારે જો આપ પણ Bajaj pulsar NS200 બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપે જલ્દી જ Droom વેબસાઈટ પર વિઝીટ કરવી જોઈએ.

Bajaj V15 150cc:

image source

Bajaj V15 150ccનું વર્ષ ૨૦૧૭નું મોડલ વેચાવા માટે Droom વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે. આ બાઈકને તેના પહેલા માલિક તરફથી ફક્ત ૩૮ હજાર રૂપિયામાં જ વેચવામાં આવી રહ્યું છે. આ બાઈકને છેલ્લા ૩ વર્ષ દરમિયાન ફક્ત ૧૪ હજાર કિલોમીટર જેટલું જ ચલાવવામાં આવ્યું છે. Bajaj V15 150cc બાઈક ૫૭ kmpl જેટલી માઈલેઝ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version