Site icon News Gujarat

એક એવુ રહસ્યમય મંદિર જ્યાં માથું ઢાંક્યા વગર જવાથી ઉડી જાય છે માથાના વાળ

આજે અમે તમને દક્ષિણ ભારતના એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ મંદિરમાં પ્રવેશતા ની સાથે જ મહિલાઓના વાળ ચોરાઈ જાય છે હાલમાં તે જાણી શકાયું નથી કે મંદિરમાં પ્રવેશતા ની સાથે જ મહિલાઓ ના વાળ કોણ અને કેવી રીતે ચોરે છે અહીં સ્થિત કરુર ગામના લોકો આજે પણ તે રહસ્યમય શક્તિ ને જાણી શક્યા નથી આગળ વાંચો.

image source

અહેવાલો અનુસાર જ્યારે મહિલા ભક્તો કાલિ માં ના મંદિર ની મુલાકાત લે છે, ત્યારે તેઓ ખાતરી કરે છે કે તેમના વાળ સંપૂર્ણ પણે ઢંકાયેલા છે જો તેઓ આ ન કરે તો તેમના વાળ કપાય છે લોકો કહે છે કે તેમના વાળ સંપૂર્ણ પણે ઢંકાયેલા છે. એકવાર જ્યારે એક કોલેજ ની છોકરી આ મંદિર ની અંદર તેના વાળ ઢાંક્યા વગર ગઈ ત્યારે કોલેજ છોકરી ના માથાના વાળ રહસ્યમય રીતે કાપી નાખવામાં આવ્યા.

image source

સ્થાનિક લોકો માને છે કે આ કારણો સર તેના વાળ કાપવામાં આવ્યા હતા વિદ્યાર્થીએ કોઈને ફરિયાદ ન કરવી યોગ્ય માન્યું કારણ કે મંદિરમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. માહિતી માટે અમે તમને એ પણ જણાવી દઈએ કે શુક્રવારે જ છોકરી ઓ નું એક ગ્રુપ મંદિરમાં ગયું હતું પરંતુ મંદિર ની અંદર અચાનક કોઈએ ઘણી છોકરીઓ ના માથાના વાળ કાપી નાખ્યા જેના કારણે હંગામો મચી ગયો છોકરીઓએ આ ઘટના મંદિરમાં તૈનાત લેડી પોલીસને જણાવી હતી.

image source

ત્યાર બાદ જ દરેક ને આ ઘટના ની જાણ થઈ પરંતુ આજ સુધી કોઈ શોધી શક્યું નથી કે આ બધું કોણ કરી રહ્યું છે એવું પણ કહી શકાય કે આ મંદિરમાં એક શક્તિ છે જેના કારણે આવું થાય છે પરંતુ આનો કોઈ પુરાવો નથી. આ મંદીરમાં આવી ઘટનાઓ ધણી વખત જોવા મળે છે.

image source

આ ગામના કોઈ લોકો આ રહસ્યમય બાબતોને હજુ સુધી જાણી શક્યા નથી.આ મંદીરમાં જે મહિલા દર્શન કરવા જાય તેના વાળ સંપૂર્ણ ઢંકાયેલા હોવા જોઈએ. જે મહિલા વાળ ખુલ્લા રાખી આ મંદીરમાં પ્રવેશ કરે છે, તેના વાળ ગાયબ થઈ જાય છે. તેથી આ મંદીરમાં જે પણ મહિલા દર્શન કરવા જાય છે તેને તેના વાળ સંપૂર્ણ રીતે ઢાકી દેવા જોઈએ.

Exit mobile version