રાહુલ ગાંધીનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી થઈ રહ્યો છે વાઇરલ, બની ગયા દેશના સૌથી ફિટ નેતા

૨૦૧૪ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં ગાંધીએ કોંગ્રેસની ઝુંબેશ ચલાવી હતી; પાર્ટીએ તેના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું, ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીમાં ૨૦૬ બેઠકોની સરખામણીમાં માત્ર 44 બેઠકો જીતી હતી.

રાહુલ ગાંધી જેવી વ્યક્તિના જીવનમા, બટેટામાથી સોનુ મળે, કોકકોલા એટલે શિકંજી જેવી વાતોમા ચર્ચામા આવતા રહેલ છે. રાહુલ ગાંધી અવારનવાર કંઇક અને કઈક ચર્ચામાં છવાયેલ હોય છે. ક્યારેક તેમની ટિપ્પણી તો, ક્યારેક તેના દ્વારા થયેલ ટિપ્પણી ચર્ચાનો વિષય બનતી હોય છે. આજ ફરી એક વખત રાહુલ ગાંધી પર ચર્ચાઓ થઈ રહી છે.

image source

આ વખતે રાહુલ ગાંધી પર થતી ચર્ચાનો વિષય પણ અલગ જ છે. કોંગ્રેસ પાર્ટીના નેતા અને સાંસદ રાહુલ ગાંધીનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે કે હવે લોકોએ તેના પર પોતાની ટિપ્પણી આપવાનું શરૂ કરી દીધું છે.

આ ફોટામાં રાહુલ ગાંધીના બાઇસેપ્સ અને એબ્સ જોવા મળી રહ્યા છે, જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની ફીટનેસ ખરેખર પ્રશંસા-યોગ્ય છે. ઘણા કોંગ્રેસ નેતાઓએ પણ રાહુલ ગાંધીનો આ ફોટો શેર કર્યો હતો અને તેમની ફીટનેસની પ્રશંસા કરી હતી. લોકો રાહુલ ગાંધીના આ ફોટાને સોશિયલ મીડિયા પર તેમનાં ફેન પસંદ કરી રહ્યા છે અને તેમને દેશના સૌથી ફિટ નેતા ગણાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ ફોટો તે સમયનો છે જ્યારે રાહુલ કેરળમાં માછીમારો સાથે માછલી પકડવા દરિયામાં કૂદી પડ્યા હતા. વાઇરલ થયેલા ફોટોમાં જાઉં શકાય છે કે, રાહુલ તેમની સાથે મસ્તી કરતા જોઈને આસપાસના માછીમારો ખૂબ જ ખુશ થયા. રાહુલ ગાંધીએ આ દરમિયાન બ્લુ ટી-શર્ટ અને ખાકી પેન્ટ પહેર્યા હતા.

આ અગાઉ પણ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે એક તસ્વીર શેર કરીને વિવાદોમાં ફસાઇ ગયો હતો. તેણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે સેનાનાં ડોગ યુનિટનાં યોગ કાર્યક્રમની એક તસ્વીર શેર કરતા સરકાર પર વ્યંગ કરતાં કહ્યું કે, ન્યૂ ઇન્ડિયા છે.

જો કે તેમની આ તસ્વીરનાં શેર કરતાની સાથે જ લોકો ભડકી ગયા હતા અને તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું. રાહુલે ભાજપ પર અને સરકાર પર વ્યંગ કરવામાં સેના અને યોગ દિવસનો મજાક ઉડાવ્યો જે લોકોને પસંદ આવ્યું નહોતું.

ગાંધીએ ટ્વીટર પર ડોગ યુનિટના એક કાર્યક્રમની તસ્વીર શેર કરી અને લખ્યું કે, ન્યૂ ઇન્ડિયા. તેમણે જે તસ્વીર શેર કરી હતી તેમાં ડોગ યુનિટનાં જવાનો અને સ્નીફર ડોગ યોગાનની મુદ્રામાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, 21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વડાપ્રધાન અને અનેક મંત્રીઓએ અલગ અલગ સ્થળો પર યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ આ ટ્વીટનાં જવાબમાં લોકોએ તેને જ ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!