જાણો તો ખરા આ રાજા વિશે, જે 1 પત્ની અને 20 પ્રેમિકા સાથે રહે છે મહેલમાં, અને જીવે છે જલસાની જીંદગી

૧ પત્ની અને ૨૦ પ્રેમિકા સાથે મહેલમાં રહે છે આ રાજા, દરેક સાથે આ રીતે કરે છે વર્તન

નાનપણમાં રાજાની કહાની બહુ સાંભળી હશે, એક રાજા અને તેને ઘણી રાણીઓ હતી પરંતુ જો આ વાત આજના જમાનામાં સાંભળવા મળે તો કેવું લાગે? આજના સમયમાં પણ એવા ઘણા રજવાળા છે રાજાશાહીથી જીવે છે. આજે વાત કરીશું થાઇલેન્ડના રાજા મહા વાજિરલોંગકોર્નની જે એક રાજાની સાથે એક તેને પોતાની અંગતજીવનને પણ સંતુલન કરવું પડે છે. કેમ કે તેમણે પોતાના અંગત જીવનને તેના પ્રજા સાથે સંતુલિત કરવાનું હોય છે. રાજાએ પોતાનીજ અગરક્ષક સાથે લગ્ન કર્યા પછી પણ તે 20 વધુ મહિલાઓને હરમમાં (બેડરૂમ- એકખાસ રૂમ) રાખે છે.

image source

થાઇલેન્ડનો આ રાજા ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેને તેની પત્નીને એક વર્ષ જેલમાં રાખ્યા બાદ તેને જર્મનીના રાજાના હરમમા મોકલવામાં આવી. આવો જાણીએ તેની અન્ય રસપ્રદ કહાની. રાજા બનવું પણ સરળ નથી. થાઇલેન્ડના રાજા મહા વાજિરાલોંગકોર્ન માટે તો આ વધુ મુશ્કેલ છે, કેમ કે તેમણે પોતાની પર્સનલ લાઈફ સાથે તેની પ્રજાના પ્રશ્નો વચ્ચે બેલેન્સ રાખવું પડે છે. તેમના બોડીગાર્ડ સાથે લગ્ન કર્યા પછી પણ તેઓ ૨૦ વધુ મહિલાઓને સાથે રહે છે. થાઇલેન્ડના રાજા મહા વાજિરાલોંગકોર્નને તેમના પિતાની મોત બાદ ૨૦૧૯માં રાજા બનાવવામાં આવ્યા હતા. તેમના રાજ્યાભિષેકના થોડા જ દિવસમાં તેમણે તેમની બોડીગાર્ડ સાથે લગ્ન કરી લીધા હતા. વાજિરાલોંગકોર્ને પોતાની પત્નીને રાણી સુથિદાની ઉપાધિ આપી હતી.

image source

પોતાની પત્નીને ૧ વર્ષની જેલની સજા કરી

વાજીરલોંગકોર્ને તેની પત્નીને રાણી સુથીદાનું બિરુદ આપ્યું છે. જો કે, તેમનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને તકરાર બાદ રાજાએ તેમની પત્નીને જેલમાં મોકલી દીધી. જેલમાંથી છૂટ્યાના ૧ વર્ષ પછી તરત જ, તેમની પત્નીને લઇને રાજા હરમ માટે જર્મની જતા રહ્યા હતા.

આ પહેલા ત્રણ લગ્નો કરી ચુક્યા છે

image source

આ પહેલા પણ રાજા વાજિરાલોંગકોર્ન ત્રણ વાર લગ્ન કરી ચૂક્યા છે પરંતુ તે મહિલાઓ સાથે તલાક લઇ લીધા છે. રાજાને આ ત્રણ મહિલાઓ સાથે સાત બાળકો છે. ફક્ત લગ્ન જ નહીં, આ રાજા તેમની પત્ની ઉપરાંત હરમમાં ઘણી મહિલાઓને તેમની સાથે રાખે છે. રાજાના હરમને સોના-ચાંદીથી સજાવવામાં આવે છે જે ખાસ થાઇલેન્ડથી મંગાવવામાં આવે છે.

માર્ચ મહિનાથી જર્મનીની એક હોટલમાં પોતાને આઇસોલેટ કરીને રહે છે

image source

તેમણે માર્ચ મહિનાથી જર્મનીની એક હોટલમાં પોતાને આઇસોલેટ કરીને રહે છે. જર્મનીની ફોર સ્ટાર હોટેલમાં રાજા માટે વિશેષ હરમ બનાવવામાં આવ્યું છે. આ હરમમાં રાજા 20 ‘સેક્સ સોલ્જર્સ’ સાથે આલિશાન જીવન જીવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે રાજાની નિંદા પણ કોઇ કરી શકતું નથી આવું કરનારને 15 વર્ષની જેલની સજા થાય છે. આવી તાનાસાહી વચ્ચે જીવતા લોકોની જીંદગી જોઇને આપણા સ્વતંત્ર જીવનની આપણને કદર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત