Site icon News Gujarat

રામાનંદ સાગરની પ્રપૌત્રીએ કોટના બટન ખોલીને ખેંચી આવી સેલ્ફી, ઈન્ટરનેટ પર મચી ગયો બબાલ

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવે છે. હવે સાક્ષીનો એક નવો ફોટો સામે આવ્યો છે જેમાં તેનો બોલ્ડ અંદાજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેની આ તસવીરે ઈન્ટરનેટનો પારો ઊંચક્યો છે.

કોટના બટન ખોલીને પાડી સેલ્ફી

image soucre

ફોટોમાં સાક્ષી બ્લેક બ્રેલેટમાં જોવા મળી રહી છે. તેણે બ્રેલેટ ઉપર કોટ પહેર્યો છે જેના બટન ખુલ્લા છે. તેની આ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. તેણે આ લૂકમાં એક સેલ્ફી લીધી અને તેને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફોટોમાં સાક્ષી ચોપરાની સ્ટાઈલ જોવા મળી રહી છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં સાક્ષીના બોલ્ડ લુકના વખાણ કરી રહ્યા છે.

ઈન્ટરનેટ પર વાયરલ થતી રહે છે તસવીરો

સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સાક્ષીની બિકીની તસવીરોથી લઈને સિઝલિંગ ફોટોશૂટ પણ વાયરલ થાય છે. લોકપ્રિયતાની વાત કરીએ તો તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. હોટનેસના મામલે સાક્ષી બોલિવૂડની સુંદરીઓને માત આપે છે.

જાણો કોણ છે સાક્ષી ચોપરા?

સાક્ષી ચોપરા ટીવી નિર્માતા મીનાક્ષી સાગરની પુત્રી છે, જે રામાનંદ સાગરની પૌત્રી છે. મોડલ હોવા ઉપરાંત તે ગાયક અને ગીતકાર પણ છે. સાક્ષીએ લંડનની ટ્રિનિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી કેલિફોર્નિયાના ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો.

image soucre

સાક્ષી ચોપરાએ પોતાના કરિયરની શરૂઆત એક ગાયિકા અને ગીતકાર તરીકે કરી હતી. એમને ત્રિનીતિ કોલેજ લંડનથી વેસ્ટર્ન સિગિંગનો કોર્સ પણ કર્યો છે કારણ કે જ્યારે એ ફક્ત 9 વર્ષની હતી ત્યારથી તેને મ્યુઝિકમાં રસ હતો. લંડનથી પરત ફર્યા બાદ એમને મુંબઈમાં જુદા જુદા સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું હતું.

image soucre

સાક્ષીએ યુટ્યુબ પર ફીલિંગ ગુડના નામે પોતાનો મ્યુઝિક વિડીયો પણ બનાવ્યો અને અને પોતાની યુટ્યુબ ચેનલ પર ઘણી લોકપ્રિયતા અને સબ્સ્ક્રાઇબર પણ મેળવ્યા છે. આ ઉપરાંત તે એક ખૂબ જ ફેમસ સોશિયલ મીડિયા હસતી પણ છે

Exit mobile version