જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, પ્રેમીજનોને ધાર્યું ન બને, સ્ત્રી વર્ગને શાંતિ રાખવી

*તારીખ ૧૭-૪-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- એકમ ૨૨:૦૩ સુધી.
*નક્ષત્ર* :- ચિત્રા ૦૭:૧૭ સુધી. સ્વાતિ ૨૯:૩૪ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- વજ્ર ૨૩:૪૦ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ.
*સૂર્યોદય* :-૦૬:૨૦
*સૂર્યાસ્ત* :-૧૮:૫૭
*ચંદ્ર રાશિ* :- તુલા
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*ભગવાન શ્રી એકલિંગજી મહારાજ નો પાટોત્સવ,

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આવેશ,તણાવ. શાંતિ રાખવી.
*લગ્નઈચ્છુક* :-આયોજન સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:- ધાર્યું ન બને.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ.
*વેપારીવર્ગ*:-કર્જ ચૂકવણું ચિંતા રખાવે.
*પારિવારિકવાતાવરણ*:- ગૃહ જીવનની સાનુકૂળતા માટે શાંતિ ધીરજ રાખવી.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૧

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-ઉતાવળા નિર્ણય થી દૂર રહેવું.
*પ્રેમીજનો*:- અવરોધ ના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- કાર્યભાર વધે.
*વેપારીવર્ગ*:- ધીમી પ્રગતિ.
*પારિવારિકવાતાવરણ*:- આવક કરતાં જાવક વધતી જણાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૬

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે દ્વિધાયુક્ત સમય.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:- મુંજવણ ચિંતા.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક.
*વેપારીવર્ગ*:- બોજ હળવો બને.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા વ્યથા દૂર થાય.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવનમાં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- સંજોગ માં વિલંબ.
*પ્રેમીજનો*:- વિરહ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- સાવધાની વર્તવી.
*વેપારી વર્ગ*:-સાનુકૂળતા બની રહે.
*પારિવારિક વાતાવરણ*:- આર્થિક સમસ્યા અંગે ધ્યાન આપવું.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળ સંજોગ.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્નથી સાનુકૂળતા.
*પ્રેમીજનો* :- અવરોધ,ચિંતા.
*નોકરિયાત વર્ગ* :- સાનુકૂળ સંજોગ.
*વેપારીવર્ગ* :- મહેનત ફળે.
*પારિવારિક વાતાવરણ*:-સકારાત્મકતા સાનુકૂળ બનાવે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- અકળામણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સમય સરકે વિલંબ.
*પ્રેમીજનો*:-પ્રયત્ન વિફળ બને.
*નોકરિયાત વર્ગ*:- તણાવ દૂર થાય.
*વેપારીવર્ગ*:મુંજવણ ચિંતાના સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-આવક ઉઘરાણીના સાનુકૂળ સંજોગ.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:-૭

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહજીવનમાં અંજપો ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા તણાવ.
*વ્યાપારી વર્ગ*:આર્થિક સંજોગ ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વના કામ આગળ ધપાવી શકો.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ભાગ્ય યોગે પ્રવાસ.
*લગ્નઈચ્છુક* :- સંજોગ રચતા જણાય.
*પ્રેમીજનો*:- અણી ના સમયે સત્ય લાધે.
*નોકરિયાતવર્ગ*:- પ્રશ્ન હલ કરી શકો.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય માં ધ્યાન આપવું.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :- ૮
*શુભ અંક*:- લાલ

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા.
*લગ્નઈચ્છુક* :વિશેષ પ્રયત્ન સાનુકૂળ.
*પ્રેમીજનો* :- મુલાકાત વિલંબથી રહે.
*નોકરિયાતવર્ગ* :- ઉપરીથી સહયોગ રહે.
*વેપારીવર્ગ*:- પ્રગતિની તક.
*પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રથી મિલન મુલાકાત સાનુકૂળ.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*: ૪

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં મન મુટાવ રાખવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબની સમસ્યા સતાવે.
*પ્રેમીજનો*:- આશા ફળે.
*નોકરિયાત વર્ગ*:-સ્થળ સ્થાનફેર બદલીના સંજોગ.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ.
*પારિવારિકવાતાવરણ*:-અંજપો દૂર થાય.આર્થિક સાનુકૂળતા.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગુંચવણ દૂર થતી જણાય.
*લગ્નઈચ્છુક* :- જતું કરવાથી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકુળ રહે.
*નોકરિયાત વર્ગ*:- નવી તક સંજોગ.
*વેપારીવર્ગ*:- વેપાર ધંધા અર્થે મુસાફરી.
*પારિવારિકવાતાવરણ*:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુંજવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
*પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- વ્યસ્તતા સાનુકૂળતા બની રહે.
*વેપારી વર્ગ*:- નાણાભીડ ના સંજોગ થીચિંતા.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક અકળામણ દૂર થાય.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫