જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં બિઝનેસમાં પ્રગતિ થાય તો કોઈને પારિવારિક શાંતિ જળવાય

*તારીખ ૧૯-૦૩-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- એકમ ૧૧:૩૮ સુધી.
*નક્ષત્ર* :- હસ્ત ૨૩:૩૮ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- વૃદ્ધિ ૨૧:૦૧ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૪૬
*સૂર્યાસ્ત* :-૧૮:૪૮
*ચંદ્ર રાશિ* :- કન્યા
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ઈષ્ટિ,વસંતોત્સવારંભ.

*મેષ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વાણીવિલાસ પર ધ્યાન આપવું.
*લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:-ચિંતા ઉદ્વેગ બની રહે.
*વેપારીવર્ગ*:-મહેનત સાનુકૂળ રહે.
*પારિવારિકવાતાવરણ*:- સ્નેહી મિત્રોનો સહયોગ મળે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:-૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સંતાનની ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-ટેન્શન દૂર થતી જણાય.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ નોકરી મળે.
*વેપારીવર્ગ*:-આર્થિક સંજોગ સુધરે.
*પારિવારિકવાતાવરણ*:- ગૃહ જીવન પ્રત્યે ધ્યાન આપવું.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-સમસ્યામાં રાહત મળે.
*પ્રેમીજનો*:-અવરોધો ઊભા થાય.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીનો સહયોગ મળે.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-આવતા જતા પડવા-વાગવાથી સંભાળવું.
*શુભરંગ*:-ગ્રે
*શુભ અંક*:-૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સકારાત્મક રહેવું.
*લગ્નઈચ્છુક* :-યોગ્ય વાતાવરણ બને.
*પ્રેમીજનો*:-સખ્તાઈમાં વધારો થાય.
*નોકરિયાત વર્ગ*:- ઉપરથી તણાવ રહે.
*વેપારી વર્ગ*:-પ્રયત્નો સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ સાનુકૂળ બને.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાથી ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા સંજોગોથી વિલંબ રહે.
*પ્રેમીજનો* :- મુલાકાત શક્ય રહે.
*નોકરિયાત વર્ગ* :-અધિકારીનો રોષ વહોરવો પડે.
*વેપારીવર્ગ* :-વ્યવસાયિક સંજોગ ચિંતા કરાવે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા ઉલજન હલ કરવા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-છલ થી સાવધાન રહેવું.
*નોકરિયાત વર્ગ*:-મુંઝવણ રહે.
*વેપારીવર્ગ*:-વધારાનું રોકાણ ટાળવું.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યાઓ હલ કરી શકો.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:-૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:પારિવારિક સમસ્યાઓ સતાવે.
*લગ્નઈચ્છુક* :-વિસામણ રહે.
*પ્રેમીજનો*:-સમયનો સાથ ન મળે.
*નોકરિયાત વર્ગ*:-આકસ્મિક તણાવ રહે.
*વ્યાપારી વર્ગ*:મંદીથી ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ વ્યય નાથવા તકેદારી જરૂરી.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન બની રહે.
*લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ ના સંજોગો બને.
*પ્રેમીજનો*:-આવેશ ઉગ્રતાથી બચવું.
*નોકરિયાતવર્ગ*:-સારી નોકરી ના સંજોગો બને.
*વેપારીવર્ગ*:-તક સંજોગ સાનુકૂળ બને.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો* :-સહમતી નો સુર સંધાય.
*નોકરિયાતવર્ગ* :કાર્ય સફળતાનો ઉત્સાહ રહે.
*વેપારીવર્ગ*:-ઈ.એમ.આઈ અર્થવ્યવસ્થા બગાડે.
*પારિવારિક વાતાવરણ*:-અંગત આર્થિક પ્રશ્ન સુલઝાવવા.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*: ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં શાંતિ જળવાય.
*લગ્નઈચ્છુક* :-વાણી વર્તનમાં વિરોધાભાસ ટાળવા.
*પ્રેમીજનો*:-મગરના આંસુ છેતરી શકે.
*નોકરિયાત વર્ગ*:-સાવધાની સાનુકૂળતા બનાવે.
*વેપારીવર્ગ*:-ભાગ્યા યોગે સાનુકૂળતા.
*પારિવારિકવાતાવરણ*:-સાનુકૂળ પ્રયત્નથી ચિંતા મુંઝવણ દૂર થાય.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*: ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:સમસ્યામાં રાહત વરતાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ બની રહે.
*પ્રેમીજનો*:-વિલંબના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- મૂંઝવણ ચિંતાના સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-વ્યવસાય પરિવર્તનની સંભાવના.
*પારિવારિકવાતાવરણ*:-સંઘર્ષ યુક્ત સમય ધીરજ રાખવી.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવનની સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :પ્રયત્ન સફળ બની રહે.
*પ્રેમીજનો*:-માન ન માન મૈં તેરા મહેમાન.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી ટાળવી.
*વેપારી વર્ગ*:- સાનુકૂળ સંજોગો બને.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક સન્માન મળે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૧