જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને પારિવારિક સુખ મળે

*તારીખ-૨૮-૦૪-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- તેરસ ૨૪:૨૭ સુધી.
*નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૧૭:૪૦ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- વૈધૃતિ ૧૬:૨૮ સુધી.
*કરણ* :- ગર્વ,વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૧૨
*સૂર્યાસ્ત* :-૧૭:૦૧
*ચંદ્ર રાશિ* :- મીન
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-જીદ મમત ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નું આયોજન શક્ય બને.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાનૂની ગુંચ નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય વધે.
*પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વિવાદ દૂર કરી સંયમ જાળવવો.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:-પ્રયત્ન થઈ શકે.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ માં અવરોધ આવે.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક તણાવ દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય અંગે સંભાળ લેવી.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન નાં પ્રશ્નો ઉકલે.
*લગ્નઈચ્છુક* :- અવરોધ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- સખતાઈ નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-મુંજવણ દૂર થાય.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રગતિ અપાવે.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યા અંગે સુલજાવી શકો.
*શુભરંગ*:- જાબંલી
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુંજવણ ચિંતા હલ થઈ શકે.
*લગ્નઈચ્છુક* :- સમાધાન થકી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:- મનમુટાવ ટાળવા.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ ની તક.
*વેપારી વર્ગ*:-વ્યવસાયિક ચિંતા ઉલજન.
*પારિવારિક વાતાવરણ*:-અગત્યની બાબત અંગે સમય સુધરે.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- તણાવ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :- ખટપટ થી સાવધ રહેવું.
*પ્રેમીજનો* :- સખ્તાઈ વિલંબ રખાવે.
*નોકરિયાત વર્ગ* :- માનસિક તણાવ રહે.
*વેપારીવર્ગ* :- પુરુષાર્થ સાનુકૂળતા બનાવે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક સમસ્યા ને હલ કરી શકશો.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- નિરાશા દૂર થતી જણાય.
*લગ્નઈચ્છુક* : સમસ્યા નું સમાધાન મળે.
*પ્રેમીજનો*:-મુશ્કેલી ભર્યા સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- લાભ ની આશા ઠગારી બને.
*વેપારીવર્ગ*:-આર્થિક સમાધાન મળે.
*પારિવારિક વાતાવરણ*:- સફળતા માટેના પ્રયત્નો વધારવા પડે.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મૂંઝવણ અંતરાય રહે.
*લગ્નઈચ્છુક* :-ફતેહ ની તક.
*પ્રેમીજનો*:- સમસ્યા હલ થાય.
*નોકરિયાત વર્ગ*:-પરિસ્થિતિ સુધરે.
*વ્યાપારી વર્ગ*:લાભ ની તક.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય જાળવવું.અકસ્માત થી સંભાળવું.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- સફળતા ની આશા.
*પ્રેમીજનો*:- વિઘ્ન વિલંબ દૂર થાય.
*નોકરિયાતવર્ગ*:- વિવાદ તણાવ નાં સંજોગ.
*વેપારીવર્ગ*:- કાર્ય લાભ વિલંબથી મળે.
*પારિવારિક વાતાવરણ*:-સંજોગો ને જોઈ વિચારી ને ચાલવું હિતાવહ.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- અંત:કરણ માં અંજપો.
*લગ્નઈચ્છુક* :-પ્રસંગ ચિંતા જણાય.
*પ્રેમીજનો* :- અતિસ્વમાનથી અવરોધ.
*નોકરિયાતવર્ગ* :- વિવાહિત સંજોગ ટાળવા.
*વેપારીવર્ગ*:- સંજોગ સુધરે.
*પારિવારિક વાતાવરણ*:-જતું કરવાની ભાવના ઉતમ જણાય.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- આર્થિક કટોકટી.
*લગ્નઈચ્છુક* :-તક મળે ઝડપવી.
*પ્રેમીજનો*:- પ્રવાસ મોજ મજા.
*નોકરિયાત વર્ગ*:-તણાવ હલ કરી શકો.
*વેપારીવર્ગ*:-ધાર્યું ન બને.
*પારિવારિકવાતાવરણ*:-આર્થિક સમસ્યાઓ ચિંતા રખાવે.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
*લગ્નઈચ્છુક* :- મનની મૂંઝવણ દૂર થતી જણાય.
*પ્રેમીજનો*:- ચિંતા હટે – મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ ની તક.
*વેપારીવર્ગ*:- આશાસ્પદ સંજોગ.
*પારિવારિકવાતાવરણ*:-ચિંતા અશાંતિ નાં વાદળ વિખરાય.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પ્રસન્નતા આંનદ નાં સંજોગ.
*લગ્નઈચ્છુક* :- અવસર આંગણે વર્તાય.
*પ્રેમીજનો*:- ચિંતા દુર થાય.
*નોકરિયાત વર્ગ*:- તણાવ દૂર થાય.
*વેપારી વર્ગ*:- વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૫