જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને રહેવું પડશે સાવચેત તો કોઇને થશે ધનની અપાર કૃપા

*તારીખ ૦૪-૧૦-૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • *તિથિ* :- તેરસ ૨૧:૦૬ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાફાલ્ગુની ૨૬:૩૬ સુધી.
  • *યોગ* :- શુભ ૧૪:૧૧ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૬:૩૨
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૩
  • *ચંદ્ર રાશિ* :- સિંહ
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* તેરસ નું શ્રાદ્ધ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યય માં વૃદ્ધિની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ અવસરની સંભાવના.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં સરળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સખત મહેનત યુક્ત સમય.
  • *વેપારીવર્ગ*:-લાભની આશા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સંપત્તિ મિલકત ના સંજોગ સતાવે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ખર્ચ-વ્યય માં વધારો થવાની શક્યતા.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- આશંકા છોડવી.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો ફળતાં જણાય.
  • *વેપારીવર્ગ*:-ઉન્નતિના સંજોગ રચાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સમસ્યા સુલજાવી શકો.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક* :-૪

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક ના સંજોગ.
  • *પ્રેમીજનો*:-પ્રયત્નો ફળદાયી રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો કામ લાગે.
  • *વેપારીવર્ગ*:-પ્રગતિના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-વાતાવરણ એકંદરે સાનુકૂળ રહે.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ સુધરે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર જણાય.
  • *પ્રેમીજનો*:-આપસી વાર્તાલાપ ચિંતાયુક્ત બને.
  • *નોકરિયાત વર્ગ*:- સ્થિતિમાં સુધારો જણાય.
  • *વેપારી વર્ગ*:-નવી આશા જન્મે તેવા સંજોગો બને.
  • *પારિવારિક વાતાવરણ*:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા યથાવત રહે.
  • *પ્રેમીજનો* :-આપસી તાલમેળ જાળવવા.
  • *નોકરિયાત વર્ગ* :-કામકાજમાં વિઘ્ન રહે.
  • *વેપારીવર્ગ* :-કામકાજ અર્થે પ્રવાસની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક અજંપો દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-અડચણ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મિલન ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી અંગે પ્રવાસની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ખર્ચ વ્યય ના સંજોગ ચિંતા.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:માનસિક સંયમ જરૂરી.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સખત મહેનત યુક્ત નોકરી મળે.
  • *વ્યાપારી વર્ગ*:સ્નેહીનો સહયોગ સાનુકૂળતા અપાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસરની આશા બંધાય.
  • *પ્રેમીજનો*:-સમસ્યા હલ થાય.
  • *નોકરિયાતવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-આશાસ્પદ સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સુધરતું જણાય. પ્રગતિકારક તક.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક શાંતિ જાળવી લેવી.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્નો સફળ થતાં જણાય.
  • *પ્રેમીજનો* :-ધારણા મુજબ બને.
  • *નોકરિયાતવર્ગ* :-સમસ્યા નિવારવી.
  • *વેપારીવર્ગ*:-કસોટી જનક સમય.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાનો હલ મળે ધીરજ રાખવી.
  • *શુભરંગ*:-સફેદ
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન રહે.
  • *લગ્નઈચ્છુક* :-સ્વસ્થતા જાળવવી.
  • *પ્રેમીજનો*:-મુલાકાત અંગે ધાર્યું ન થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ થી ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-લાભની આશા જાગે.
  • *પારિવારિકવાતાવરણ*:-મહેનતનું ફળ મળે છતાં વ્યગ્રતા ચિંતા રહે.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • *પ્રેમીજનો*:-આવેશ ઉગ્રતા નાથવા.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરી મળતા ચિંતામાં રાહત થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યાવસાયિક લાભની તક.
  • *પારિવારિકવાતાવરણ*:-મિત્રની મદદ મળે.
  • *શુભરંગ*:-ક્રીમ
  • *શુભઅંક*:-૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનની મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-થોડા વિલંબ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-ફરો ફરો પરંતુ સાવચેત રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
  • *વેપારી વર્ગ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-યેનકેન પ્રકારે ચિંતા હળવી બને.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૩