જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને વ્યવસાય દૃષ્ટિએ મોટો ઠપકો પડે

*તારીખ ૨૬-૦૨-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- દશમ‌ ૧૨:૫૯ સુધી.
*નક્ષત્ર* :- મૂલ ૧૦:૩૩ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- સિદ્ધિ ૨૦:૫૨ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૭:૦૩
*સૂર્યાસ્ત* :-૧૮:૪૦
*ચંદ્ર રાશિ* :- ધન
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વિજય સ્માર્ત એકાદશી(પેંડા) સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ભાગ્ય ના સહયોગથી સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-તક સંજોગ સર્જાય.
*પ્રેમીજનો*:-આશાસ્પદ સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સમસ્યા રહે.
*વેપારીવર્ગ*:-વધુ મહેનત કરવી પડે.
*પારિવારિકવાતાવરણ*:- પ્રવાસ મુસાફરી માં સાવધાની વર્તવી.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં ગૂંચવણ થી સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-ઉલજન દૂર થાય.
*પ્રેમીજનો*:-અસમંજસમાં દિવસ પસાર થાય.
*નોકરિયાત વર્ગ*:-સારી નોકરી સુલભ રહે.
*વેપારીવર્ગ*:ચિંતા ઉલઝન દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય સુધરતું જણાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આરોગ્ય ખાણીપીણીમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સરકે નહીં તે જોવું.
*પ્રેમીજનો*:-મેરેજ ની સંભાવના રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
*વેપારીવર્ગ*:-આવક સાથે કરજ ચુકવણું સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-મહેનતનું ફળ મળતું લાગે.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-અંગત સંબંધમાં સાવધ રહેવું.
*લગ્નઈચ્છુક* :-સંજોગ રચાતા જણાય.
*પ્રેમીજનો*:-મેરેજ ની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-ચિંતામાં દિવસ પસાર થાય.
*વેપારી વર્ગ*:-ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-વાદવિવાદ મતભેદથી સંભાળવું.
*શુભ રંગ*:-પીળો
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સામાજિક સમસ્યા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-હકારાત્મકતા સાનુકૂળતા બનાવે.
*પ્રેમીજનો* :-આનંદ મુલાકાત રહે.
*નોકરિયાત વર્ગ* :- છુપા વિરોધી થી સાવધ રહેવું.
*વેપારીવર્ગ* :-કાર્યભાર વધે.
*પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણ દૂર થતી જણાય.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-જરૂરી ખર્ચ ની રકમ મળી રહે સંભાવના.
*લગ્નઈચ્છુક* :-વિશેષ પ્રયત્નથી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:-રાહત હળવાશના સંજોગ.
*વેપારીવર્ગ*:-ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
*શુભ રંગ*:ગ્રે
*શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન કટુતા રખાવે.
*લગ્નઈચ્છુક* :-ચિંતા હળવી થતી જણાય.
*પ્રેમીજનો*:-મેરેજમાં સાનુકૂળતા રહે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ રહે.
*વ્યાપારી વર્ગ*: આવક કરતાં ખર્ચ વધે.
*પારિવારિક વાતાવરણ*:-કેટલાક સંજોગો સાવચેતીના રહે.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
*લગ્નઈચ્છુક* :-અચાનક સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:-તણાવ દુર થાય.
*નોકરિયાતવર્ગ*:- સત્તા સામે શાણપણ નકામું.
*વેપારીવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળો વિખેરાતા જણાય.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ખોટા પગલાંથી સાવધ બનવું.
*લગ્નઈચ્છુક* :-અવસર આંગણે જણાય.
*પ્રેમીજનો* :-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
*નોકરિયાતવર્ગ* :-તણાવયુક્ત દિવસ રહે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજન રહે.
*પારિવારિક વાતાવરણ*:-સંપત્તિ વાહનના કામમાં સાનુકુળતા.
*શુભરંગ*:-પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિવાદોથી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ થાય.
*પ્રેમીજનો*:-પ્રણય વિવાહથી સાનુકૂળતા.
*નોકરિયાત વર્ગ*:-પરદેશ નોકરી ની સંભાવના.
*વેપારીવર્ગ*:-વ્યવસાયમાં તણાવ દુર થાય.
*પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નો સફળ થતાં જણાય.
*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*:- ૨

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાનના વિવાહના સંજોગ.
*લગ્નઈચ્છુક* :-પરિસ્થિતિ સુધરે.
*પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થાય.
*નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ દિવસ રહે.
*વેપારીવર્ગ*:-નાણાભીડનો ઉકેલ મળે.
*પારિવારિકવાતાવરણ*:-ચિંતા દૂર થાય.લાભની તક.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-અવરોધ ની સંભાવના.
*પ્રેમીજનો*:-સાનુકૂળ દિવસ રહે.
*નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળે.
*વેપારી વર્ગ*:- આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા હળવી થાય.તણાવમાંથી મુક્તિ મળે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૭