Site icon News Gujarat

VIDEO: રસ્તાની બાજુમાં કારમાં બેઠા હતા લોકો, ત્યાં જ આખલાએ કર્યો હુમલો અને પછી…

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર લાખોની સંખ્યામાં વીડિયો અપલોડ થાય થે. જેમાના ઘણા વીડિયો એટલા રમૂજી હોય છે કે આપણે જોતા રહી જઈએ. તો બીજી તરફ ઘણા વીડિયો એવા પણ હોય છે જેને જોઈને આપણુ મગજ ચકરાવે ચ઼ડી જાય કે હશવુ કે રડવું. આપણે સોશિયલ મીડિયામાં ઘણા પ્રાણીઓના અવનવા વીડિયો જોઈએ છીએ. જે આપણને અચરજ પમાડી દે છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થઈ રહ્યો છે જેમા એક આખલો અતિ ગુસ્સામાં જોવા મળે છે અને ગુસ્સામાંને ગુસ્સામાં કારને ઉથલાવવાની કોશીશ કરે છે. લોકો આ આખલાનો ગુસ્સો જોઈને ડરવા લાગ્યા હતા. થોડીવાર અફરા તફરીનો માહોલ સર્જાય ગયો હતો. લોકો એ વિચારી શકતા નહોતા કે આ આખલાને કેવી રીતે અહીથી દૂર કરવો

બજેટ પાસ થયા બાદ સેન્સેક્સનું રિએક્શન

તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં પણ આખલો એટલી હદે ગુસ્સે થયો હતો કે તેમણે રસ્તા પર ઊભેલી એક કારને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુશાંતા નંદાએ શેર કર્યો છે. નવાઈ વાત એ છે કે તેમણે આ વીડિયો શેર કરતી વખતે એક શાનદાર કેપ્શન પણ લખ્યું હતું.

IFS ઓફિસર સુશાંતા નંદાએ લખ્યું હતું કે, “બજેટ પાસ થયા બાદ સેન્સેક્સનું રિએક્શન.” તમને જણાવી દઈએ કે, સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની બાજુમાં કેટલીક ગાડીઓ ઊભી છે અને આ જ સમયે એક આખલો ત્યાં અચાનક આવી ચઢે છે અને તે એટલો ગુસ્સામાં હોય છે કે, કારને જોતા જ તેના પર હુમલો કરેી દે છે. તમને જણાવી દઈએ કે, આ ગાડીની અંદર મુસાફરો સવાર હતા. આંલાનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને તેમના પણ શ્વાસ અદ્ધર ચઢી ગયા હતા.

હજારો લોકો જોઇ ચૂક્યાં છે વીડિયો

કારમાં સવાર લોકો બુમાબૂમ કરવા લાગ્યા હતા. આંખલો ગુસ્સામાં કારને ઉથલાવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો. આ વીડિયો શેર થયા બાદ લોકોના ગજબના રિએક્શન સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. લોકો આ વીડિયોને હાલમાં મોટી સંખ્યામાં શેર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં આ વીડિયો 5 હજારથી પણ વધારે લોકો જોઇ ચૂક્યાં છે. નોંધનિય છે કે, આ વીડિયોને જોયા બાદ લોકો પોતાની હસી રોકી શકતા નથી. હાલમાં આ વીડિયો પર કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version