મરતા પહેલા રાવણે સ્ત્રીઓ વિશે કહી હતી આ ૩ વાતો, જે આજે થઇ રહી છે સત્ય વાંચો આ લેખ અને જાણો…

તમે બધાએ રામાયણની કહાની તો સાંભળી જ હશે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર રાવણ એક એવા વ્યક્તિ છે જેમણે સીતા માતાનું હરણ કરીને ભૂલ જ કરી ન હતી પણ સાથે જ ભગવાન શ્રી રામ સાથે દુશ્મની પણ કરી લીધી હતી, એક રીતે જોવા જઈએ તો દુનિયા રાવણ ને એક ખરાબ માણસ માને છે અને એક ખરાબ માણસના રૂપમાં જ યાદ કરે છે,

image soucre

પણ શું તમે એ વાતને જાણો છો કે રાવણ ભગવાન રામ કરતા પણ વધુ જ્ઞાની હતા, જો કે એ વાત અલગ છે કે તેમણે માતા સીતાનું હરણ કરીને ખુદ પોતાના જીવન ને સમાપ્ત કરવાનું નિમંત્રણ આપ્યું હતું. રાવણે ભલે સીતા માતાનું હરણ કર્યું હોય પણ તેમાં કોઈ શક નથી કે રાવણની સહનશક્તિ ને લીધે જ સીતાની મર્યાદા બચેલી હતી.

જ્યારે રાવણે સીતા માતાનું હરણ કર્યું હતું તેના પછી રાવણે ક્યારેય પણ સીતાની સાથે ખરાબ વ્યવહાર કરવાની કોશિશ કરી ન હતી. જો કે અમે અહીં રાવણને સારો સાબિત નથી કરી રહયા પણ અમે તેમને એ વાત જણાવાની કોશિશ કરી રહયા છીએ કે ઇન્સાન ની માત્ર એક ભૂલ પોતાના જીવન ને બરબાદ કરી શકે છે.

જેમ કે રાવણની આ ભૂલને લીધે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો પણ રાવણે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા સ્ત્રીઓ વિશે અમુક એવી વાતો કહી હતી જેને જાણ્યા પછી તમે પણ વિચારમાં પડી જાશો. આજે અમે તમને જણાવીશું કે આખરે રાવણે તે કઈ ત્રણ વાતો સ્ત્રીઓ વિશે કહી હતી..

ખોટું બોલવામાં સક્ષમ :

image socure

રાવણે પોતાના પ્રાણ ગુમાવતા પહેલા સ્ત્રીઓ વિશે પહેલી વાત એ કહી હતી કે સ્ત્રીઓ પોતાની કોઈપણ વાત થી તરત જ પલટી જતિ હોય છે, અને તેઓ ક્યારેય પણ સાચું નથી બોલતી. જેને લીધે સ્ત્રીઓ પર ખુબ જ વિચાર કરીને જ ભરોસો કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે રાવણે ની બહેન સુર્ણપંખાએ જ રાવણને ખોટું બોલ્યું હતું, તેમણે કહ્યું હતું કે રામ અને તેનો ભાઈ લક્ષ્‍મણ લંકા પર આક્રમણ કરવા માટે આવી રહ્યા છે, પણ વાસ્તવમાં એવું કંઈપણ ન હતું. તે પોતાના અપમાન નો બદલો લેવા માગતી હતી જેને લીધે તેમણે આ બધું કર્યું.

સ્ત્રીઓ અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં કરતી હોય છે. માટે મોટાભાગે સ્ત્રીઓ આવા વિવાદો કરાવી શકે છે, તમે ખુદ જ તમારા દૈનિક જીવનમાં આ અનુમાન લગાવી શકો છો કે રાવણ દ્વારા કહેવામાં આવેલી આ વાત સાચી છે કે ખોટી. રાવણે કહ્યું હતું કે સ્ત્રીઓ ખોટું બોલવામાં ખુબ જ સક્ષમ હોય છે. તે પોતાની વાતથી ગમે ત્યારે પલટાઈ જાય છે. માટે ક્યારેય પણ તેઓની વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ન જોઈએ.

ક્યારેય નથી છુપાવતી પોતાના પેટમાં રહસ્ય :

image soucre

રાવણે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા બીજી વાત એ કહી હતી કે સ્ત્રીઓ એકબીજાની બુરાઈ કરતી હોય છે, જો સ્ત્રીઓને કોઈપણ ખાનગી વાતની જાણ થાય તો તે તેને પોતાના પેટમાં નથી રાખી શકતી અને દરેક જગ્યા પર તેને ફેલાવી દે છે. માટે સ્ત્રીઓને પોતાની ગુપ્ત વાતો બતાવવી ન જોઈએ.

રાવણે કહ્યું હતું કે સ્ત્રીઓ ક્યારેય પણ કોઈનું રહસ્ય પોતાના પેટમાં છુપાવીને નથી રાખી શકતી. માટે તેઓને ક્યારેય પણ કોઈ રહસ્યની વાત કહેવી જોઈએ નહીં. કેમ કે ન ઇચ્છવા છતાં તે ગમે ત્યારે વાતને બહાર કાઢી જ નાખે છે. રાવણે એ પણ કહ્યું કે એક સ્ત્રી બીજી સ્ત્રીની ખામી હંમેશા કાઢશે.

સ્ત્રીઓ મતલબી હોય છે:

image soucre

રાવણે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા ત્રીજી વાત એ કહી હતી કે સ્ત્રીઓ ખુબ જ મતલબી અને સ્વાર્થી હોય છે. તેઓ પોતાનો મતલબ કાઢવા માટે કોઇ પણ હદ સુધી જાય છે, પછી કોઈને દગો આપવો પડે કે પછી કોઈને અપનાવવવો પડે. માટે તેઓની વાતોમાં સમજી વિચારીને જ આવવું જોઈએ.

ઘણા એવા લોકો છે જેઓ રાવણની આ વાતોનું સમર્થન કરે છે અને ઘણા લોકો એવા પણ છે જેઓ રાવણની આ વાતને એકદમ ખોટી માને છે. હવે તમે જ તમારા અનુભવના ચાલતા તમે ચોક્કસ જણાવી શકશો કે રાવણના દ્વારા કહેવામાં આવેલી આ ત્રણ બાબતો સત્ય છે કે ખોટી.