કાર રેસિંગ છોડીને પોર્નસ્ટાર બનેલી આ યુવતી હવે દર મહીને કરે છે લાખોમાં કમાણી

કાર રેસિંગ છોડીને પોર્નસ્ટાર બનેલી આ યુવતી હવે દર મહીને લાખોમાં કમાણી કરે છે

image source

અનેક લોકોના જીવનમાં ચડતી અને પડતી એમ બંને પ્રકારના સમય આવતા જ હોય છે. જો કે જીવનનું નામ જ આ છે. આજ આપણે આવા જ એક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ક્યારેક એક સફળ કાર રેસર રહી ચુકી છે. જો કે સમય બદલાયો છે. ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કાર રેસર ખેલાડી રેની હવે ઘણા વર્ષોથી પોતાના નસીબને રમત-ગમતમાં આજમાવી રહી છે.

જો કે એને ત્યાં સફળતા મળી નથી. વર્ષ ૨૦૧૫માં રેની ગ્રેસી ઓસ્ટ્રેલિયાની પ્રથમ હરોળની કાર રેસર બની હતી. પણ જલ્દી જ કોઈ અન્ય કાર રેસર મહિલાએ આવીને એને પાછળ છોડી દીધી હતી. આ કારણે હવે રેનીને પોતાની આ સ્પોર્ટ્સ માટે સ્પોન્સર પણ મળતા ન હતા.

image source

હવે આ સ્ટાર મહિનાના ૧૯ લાખ કમાય છે

ઓસ્ટ્રેલિયાની ૨૫ વર્ષની રેની ગ્રેસી પહેલા V8 સુપરકારની ડ્રાયવર રહી ચુકી છે. આ સ્પોર્ટ્સથી રેનીની એટલી કમાણી નોહતી થઇ જેટલું તેણે વિચાર્યું હતું. આ બાદ અંતમાં કંટાળી જઈને એણે પોર્ન સ્ટાર બનવાનું નક્કી કર્યું અને હવે તે દર મહીને લગભગ 25 હજાર ડોલર એટલે કે લગભગ 19 લાખ જેટલા રૂપિયા કમાઈ રહી છે.

કાર યાર્ડમાં પણ કરવી પડી હતી નોકરી

image source

રેની ગ્રેસી વર્ષ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ફૂલ ટાઈમ મહિલા કાર રેસર બની હતી. પણ વર્ષ ૨૦૧૭માં રેનીને અન્ય મહિલા કાર રેસરે રિપ્લેસ કરી લીધી હતી. કાર રેસમાં તેના પ્રદર્શનમાં એવો ઘટાડો આવ્યો હતો કે તેને હવે આ સ્પોર્ટ્સ માટે સ્પોન્સર પણ મળતા ન હતા. કંટાળીને રેનીએ સ્થાનિક કાર યાર્ડમાં નોકરી કરવી પડી હતી. જો કે હવે તેને સ્પોન્સર્સ કે ભંડોળ પણ મળતા ન હતા.

રેનીને મળ્યો કમાણીનો અન્ય વિકલ્પ

image source

આ મુશ્કેલીના સમયમાં ગ્રેસીને ઈન્ટરનેટ પર એક એવું પેજ જોવા મળ્યું હતું. જેના પર તે પોતાની ન્યુડ તસ્વીર અને વિડીયો વેચીને પણ કમાણી કરી શક્તિ હતી. આ કામ માટે તેને પહેલા અઠવાડીએ જ સીધા ૩ હાજર ડોલર રૂપિયાની કમાણી થઇ હતી. ભારતીય ચલણ મુજબ આ રકમ લગભગ સવા બે લાખ જેટલી થાય છે.

હું પણ હવે આ કામને ખુબ પસંદ કરું છું

image source

ઓસ્ટ્રેલીયાના ડેઈલી ટેલીગ્રાફ સાથેની વાતચીતમાં રેનીએ જણાવ્યું હતું કે મેં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવીને બિલકુલ સાચો નિર્ણય લીધો છે. આનાથી હવે હું આર્થીક રીતે મજબુત થઇ છું, જેની કલ્પના મેં ક્યારેય નોહતી કરી. હું પણ હવે આ કામને ખુબ પસંદ કરું છું.

૧૨ મહિનામાં ભરાઈ જશે હાઉસિંગ લોન

image source

રેની પોતાની કમાણી વિશે જણાવતા કહે છે કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જયારે હું પોતાની ન્યુડ ફોટો વેચું છું ત્યારે એ લોકો તેના બદલામાં મને ટીપ પણ આપતા હોય છે. મારા પર છેલ્લા તીસ વર્ષથી હાઉસિંગ લોનનો બોજો છે પણ હવે મને લાગે છે કે આ બોજ હું આવનારા એક જ વર્ષમાં ઉતારી દઈશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત