100 કરોડના આ આલિશાન ઘરમાં રહે છે સચિન તેંડુલકર, જોઈ લો ઘરના અંદરના ફોટા.

100 કરોડના ઘરમાં પરિવાર સાથે રહે છે માસ્ટર બ્લાસ્ટર, જોઈ લો અંદરના ફોટા.

ક્રિકેટર સચિન તેંડુલકરએ ક્રિકેટની દુનિયામાં ઘણા બધા રિકોર્ડસ પોતાને નામ કર્યા છે. ન ફક્ત ક્રિકેટ પિચ પ4 પણ કમાણી અને બિઝનેસમાં પણ સચિન તેંડુલકર કરનું મોટું નામ છે. માસ્ટર બ્લાસ્ટરે પોતાની કમાણીનો મોટો ભાગ પોતાના ઘર પર ખર્ચયો છે. તો ચાલો આજે જોઈ લઈએ સચિન તેંડુલકરના ઘરના અંદરના ફોટા.

image soucre

સચિન તેંડુલકરનું ઘર બાંદ્રા વેસ્ટમાં પેરી ક્રોસ રોડ પર સ્થિત છે. સચિન તેંડુલકર આ બંગલામાં આખા પરિવાર સાથે રહે છે. આ ઘર માસ્ટર બ્લાસ્ટરે વર્ષ 2007માં 39 કરોડમાં ખરીદ્યું હતું.

સચિન તેંડુલકરનું આ ઘર 6000 સ્કેવર ફૂટમાં બનાવેલું છે. અસલમાં આ ઘર વર્ષ 1926માં બનાવ્યું હતું. એવામાં સચિન તેંડુલકરના હિસાબે આ ઘરને રીનોવેટ કરવામાં 4 વર્ષનો સમય લાગ્યો છે.

ઘરમાં ઘણા ફ્લોર છે અને સાથે જ બે બેસમેન્ટ છે. ઘરમાં જ શાનદાર ગાર્ડન પણ છે જેમાં દુનિયાભરના એકથી લઈને એક છોડ મુકવામાં આવ્યા છે.

image soucre

તમને જણાવી દઈએ કે રિયલ લાઈફમાં સચિન તેંડુલકર અને એમનો આખો પરિવાર ખૂબ જ ધાર્મિક છે. એવામાં સચિન તેંડુલકરે એમના ઘરનો એક મોટો ભાગ ભગવાન અને મંદિરને સમર્પિત કર્યો છે. સચિન તેંડુલકરના ઘરનું મંદિર ખરેખર ખૂબ શાનદાર છે.

ફોટા જોયા પછી સ્પષ્ટ છે કે સચિન તેંડુલકરના ઘરમાં ઇન્ટિરિયરથી લઈને ફર્નિચર સુધી બધી વસ્તુઓ ખૂબ જ ખાસ છે.

image soucre

ઘણીવાર સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર એમના પરિવાર સાથે સુંદર ફોટા શેર કરતા રહે છે જેમાં એમના ઘરની ઝલક પણ જોવા મળે છે.
લોકડાઉનમાં માસ્ટર બ્લાસ્ટરે એક ફોટો શેર કર્યો હતો જેમાં એમના બાથરૂમનો વ્યુ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

image soucre

એ સાથે જ સચિન તેંડુલકર અને અંજલીને પેઇટિંગ્સનો ખુબ જ શોખ છે. એવામાં એમના ઘરની દીવાલો પર ઘણી સુંદર પેઇટિંગ્સ જોવા મળે છે.
ઘરના સૌથી ખાસ ભાગમાં આ ગાર્ડન પણ છે. અહીંયા સચિન તેંડુલકર દરેક ઋતુની મજા માણતા દેખાય છે.

એ સાથે જ ઘરનો વ્યુ પ્રોફેશનલ પણ છે. અહીંયા માસ્ટર બ્લાસ્ટર મીડિયા પર્સનને ઇન્ટરવ્યૂ પણ આપે છે.

ફોટા જોયા પછી સ્પષ્ટ છે કે ઘરમાં વુડ વર્કથી લઈને ફ્લોરિંગ દરેક વસ્તુ પર ઝીણવટથી કામ કરવામાં આવ્યું છે.

image soucre

તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર અને અંજલીના બે બાળકો છે દીકરી સારા અને દીકરો અર્જુન.

અર્જુન હાલના દિવસોમાં ક્રિકેટ વર્લ્ડમાં કરિયર બનાવી રહ્યોંચે તો સચિનની દીકરી સારા અત્યારે અભ્યાસ કરી રહી છે.