સલમાન ખાનની પત્ની બનીને પણ ગુમનામીના અંધારામાં ખોવાઈ ગઈ આ અભિનેત્રી, જાણો હાલ ક્યાં છે?

હિન્દી સિનેમામાં ઘણા એવા સ્ટાર્સ છે, જેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે. 90ના દાયકામાં બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન સાથે કામ કરનાર આ અભિનેત્રી આજે પણ ખૂબ જ સુંદર લાગે છે. આ અભિનેત્રીએ સલમાન ખાન સાથે ફિલ્મ સૂર્યવંશીમાં કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ શકી ન હતી.

જો કે હવે અભિનેત્રી ફિલ્મી દુનિયા છોડીને પોતાni ફેમીલી લાઈફમાં બીઝી છે.શીબાને બે પુત્રો છે. શીબાએ તમિલ ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. જે બાદ તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનું મન બનાવી લીધું હતું. અભિનેત્રીએ 1991માં આવેલી ફિલ્મ યે આગ કબ બુઝેગીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યા પછી પણ શીબા બોલિવૂડમાં કંઈ ખાસ બતાવી શકી નથી. 1992માં આવેલી ફિલ્મ સૂર્યવંશીમાં સલમાનની હિરોઈન બનેલી અભિનેત્રી શીબા આજે પણ ખૂબ જ સુંદર છે.

image soucre

તમને જણાવી દઈએ કે શીબાએ મોડલિંગ દરમિયાન ઘણી હિન્દી અને પંજાબી ફિલ્મો કરી હતી. લગ્ન પછી શીબા ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ અને તેણે ફિલ્મોથી દૂરી બનાવી રાખી. પરંતુ તેની સુંદરતા આજે પણ અકબંધ છે.

image socure

શીબાનો જન્મ 1 જાન્યુઆરી, 1970ના રોજ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો. તેના લગ્ન આકાશદીપ સાથે થયા હતા. આકાશદીપ એક્ટર અને ડિરેક્ટર રહી ચૂક્યા છે. તે 2016માં આવેલી ફિલ્મ સાંતા-બંતા પ્રા. લિ. થી ઓળખાય છે.

તમને જણાવી દઈએ કે તેણે મિથુન ચક્રવર્તી અને સુનીલ શેટ્ટી જેવા મોટા કલાકારો સાથે ફિલ્મી દુનિયામાં શાનદાર કામ કર્યું છે, બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મ ‘યે આગ કબ બુઝેગી’ હતી.

image socure

શીબા 2016માં આવેલી ફિલ્મ સનમ તેરી કસમમાં પણ જોવા મળી હતી. તે ‘મિસ 420 અને મિસ્ટર બોન્ડ’ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. લગ્ન પછી તેની કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ છે. શીબાનો લૂક પણ ઘણો બદલાઈ ગયો છે. પરંતુ તે હજુ પણ ખૂબ જ સુંદર લાગે છે.

image soucre

તમને જણાવી દઈએ કે શીબા આકાશદીપનો જન્મ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો. હિન્દી અને પંજાબી ફિલ્મોની સાથે, શીબા ઘણા હિન્દી ટીવી શોનો પણ ભાગ રહી ચુકી છે. શીબાએ ફિલ્મમેકર આકાશદીપ સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત ફિલ્મના સેટ પર થઈ હતી. તે જ સમયે, આકાશદીપ શીબાની બે ફિલ્મોના નિર્દેશક પણ રહી ચૂક્યા છે.