જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આજે અકસ્માતના સંજોગ વધતા જણાય

*તારીખ ૨૯-૧૨-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- દશમ ૧૬:૧૩ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- સ્વાતિ ૨૬:૩૯ સુધી.
  • *યોગ* :- સુકર્મા ૨૫:૧૭ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,બવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૬
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૫
  • *ચંદ્ર રાશિ* :- તુલા
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદ થી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ હલ મળે.
  • *પ્રેમીજનો*:- ઈંતજાર નો અંત,મિલન થાય.
  • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- અકસ્માત નાં સંજોગ સાવધ રહેવું.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ કરવો.
  • *લગ્નઈચ્છુક* :-ઉલજન નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- વિલંબ થી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય લાભ વિલંબિત રહે.
  • *વેપારીવર્ગ*:- હરિફ થી સાવધ રહેવું.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજીક સંજોગ વિપરિત બનતા જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- અવસર ની સાનુકૂળતા વર્તાય.
  • *પ્રેમીજનો*:-સહમતિ સાથે મેરેજ નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- સંજોગ સુધરતાં જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મુંજવણ દૂર થતી જણાય.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતાનું આવરણ રહે.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- અડચણ અવરોધ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રશ્ન હલ કરી શકો.
  • *વેપારી વર્ગ*:-પ્રગતિ ની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- હરિફબશત્રુ ની કારી ન ફાવે.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- ધીરજ નાં ફળ મીઠાં લાગે.
  • *પ્રેમીજનો* :- મિલન વિલંબ થી શક્ય બને.
  • *નોકરિયાત વર્ગ* :- વધતો કાર્ય બોજ થી ચિંતા રહે.
  • *વેપારીવર્ગ* :- આર્થિક ઉલજન નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજીક પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- રહેણાંક નાં પ્રશ્ને ઉલજન રહે.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-મિલનમાં મનમુટાવ બને.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી મતમતાંતર સર્જાય.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી શક્ય બને.
  • *પારિવારિક વાતાવરણ*:- હરિફ નાં પ્રશ્ને બેદરકારી ન ચાલે.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક ઉત્સાહ ઉમંગ નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત આસાન રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ નોકરી શક્ય બને.
  • *વ્યાપારી વર્ગ*:આર્થિક સમસ્યા હલ થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સગાં સંબંધી પરિવારજનો થી વિવાદ ટાળવો.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-દાંપત્ય જીવનમાં મનમુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ અવરોધનાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માં અવરોધ થાય.
  • *નોકરિયાતવર્ગ*:-સાનુકૂળ કાર્ય ભાર રહે.
  • *વેપારીવર્ગ*:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળતા નાં સંજોગ સર્જાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૧

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-જવાબ નો ઇંતજાર કરવો પડે.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાતવર્ગ* :- ઇચ્છા ફળતી લાગે.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડ નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આપના પ્રયત્નો સફળતાં સુધી દોરી જાય.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક અંજપો દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- ચેતતો નર સદા સુખી.
  • *નોકરિયાત વર્ગ*:-ધાર્યું ફળ મેળવી શકો.
  • *વેપારીવર્ગ*:-પ્રતિકુળતામાંથી માર્ગ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-અશાંતિ ચિંતા નાં વાદળ વિખરાતા જણાય.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- ભાગ્ય નો સાથ મળે.
  • *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- કસોટી થતી જણાય.
  • *વેપારીવર્ગ*:- પ્રગતિકારક સમય.
  • *પારિવારિકવાતાવરણ*:- આશા ફળતી જણાય.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રયત્નો ફળદાયી બને.
  • *લગ્નઈચ્છુક* :- સમય સરકતો જણાય.
  • *પ્રેમીજનો*:-સમસ્યા નું સમાધાન મળતું જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા હળવી બને.
  • *વેપારી વર્ગ*:- સાનુકૂળતા માટે પ્રયત્નો વધારવા પડે.
  • *પારિવારિક વાતાવરણ*:-નકારત્મકતા છોડવી.ચિંતા ઘટે.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૬