Site icon News Gujarat

વિદેશી ગેમ્સને બંધ કરવા સરકારની મોટી તૈયારી, જાણો બાળકો માટે કઇ ગેમ થઇ રહી છે તૈયાર..

ભારત દેશમાં પબજી ગેમ પર ભલે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હોય પરંતુ ભારત દેશમાં રમવામાં આવતી ઓનલાઈન ગેમ્સમાં ૯૮% ગેમ્સ વિદિશી છે. આ ગેમ્સમાં ટેમ્પલ રન, સબ વે સર્ફર જેવી ગેમ્સથી લઈને એંગ્રી બર્ડ્સ જેવી ગેમ્સના કન્ટેન્ટ, કેરેક્ટર અને વેલ્યુઝ પણ વિદેશી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી ગેમ્સના કન્ટેન્ટ, કેરેક્ટર અને મુલ્યોને બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો પ્રયત્ન સફળ થશે તો માં દુર્ગા અને માતા કાલીની સાથે છત્રપતિ શિવાજી અને ઝાંસીની રાણી જેવા મહાન યોદ્ધાઓ પર આધારિત દેશી ઓનલાઈન ગેમ્સની મદદથી બાળકોને ભારતીય મુલ્યો વિષે જણાવવાની સાથે જ ગેમિંગની પણ મોજ કરાવવામાં આવશે.

કમિટી દ્વારા સરકારને ગેમની બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે.

image soucre

ઓનલાઈન ગેમ્સના માધ્યમથી બાળકો વિદેશી વિચારસરણી તરફ વળી રહેલ બાળકોને ધ્યાનમાં રાખતા સ્વદેશી અને સંસ્કારી ગેમ્સ બનાવવા માટે ડૉ. પરાગ મનકીકરના નેતૃત્વ હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટસ, ગેમિંગ અને કોમિક્સ (એવીજીસી) માટે સરકારને અપીલ કરવામાં આવી છે કે, નેશનલ સેન્ટર ઓફ એકસલન્સ ખોલવા માટેની બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે. મુંબઈ શહેરના સેન્ટર ઓફ એકસલન્સની સ્થાપના કરવાનું આયોજન કરી રહ્યા છે. જયારે બાકીની વ્યવસ્થા પર તેઓ સમયસર રીતે અમલ કરાવવામાં આવશે.

image soucre

૪ મહાદ્વાર બનાવવાની સલાહ આપવામાં આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version