Site icon News Gujarat

જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને સંતાન અંગેના કામકાજ સંભવ બનશે

તારીખ ૧૩-૧૧-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

હળવાશ,રાહત અનુભવાય. મૂંઝવણ દૂર થાય.આર્થિક સંકડામણ નો અનુભવ થાય. સંતાન અંગેના કામકાજ સંભવ બને.કામકાજમાં સરળતા રહે.

*વૃષભ રાશી*

ગૂંચવણ દૂર થતી જણાય. વ્યવસાયમાં સાનુકૂળતા બને. વાહન મિલકત સંબંધી પ્રશ્ન હલ થતો જણાય.ગૃહ વિવાદનો પ્રસંગ ટાળવો.

*મિથુન રાશિ*

દામ્પત્ય જીવનમાં મધુરતા બની રહે.ચિંતા ઓછી થાય.અંગત કામકાજમાં સાનુકૂળતા રહે. ભાગ્યનો સહયોગ મળે.

*કર્ક રાશિ*

પુત્ર પૌત્રાદિકના કામ અંગે ચિંતા જણાય.વ્યવસાયિક લાભ પ્રાપ્ત થઈ શકે.નોકરી કામ ધંધામાં ચિંતા વ્યથા જણાય.આરોગ્યની કાળજી લેવી.

*સિંહ રાશી*

આનંદ-ઉત્સાહ ના સંજોગો બને. કૌટુંબિક કામ થાય.પત્ની સંતાન થી આનંદ રહે.નાણાંની લેવડદેવડનો વ્યવહાર વ્યવસ્થા સાચવી શકો.

*કન્યા રાશિ*

નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ઉતાવળા નિર્ણય ટાળવા.નોકરી અંગે સાનુકૂળતા રહે.ચિંતા દૂર થાય.

*તુલા રાશિ*

ધારણા મુજબના કામકાજ અંગે વધુ મહેનત જોઈએ.પારિવારિક પ્રશ્નમાં ચિંતા રખાવે.નાણાકીય પ્રશ્નોનો ઉકેલ વિલંબમાં જણાય. સ્વજનની મદદથી લાભ થાય.

*વૃશ્ચિક રાશિ* :-

નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા. મહત્ત્વની મુલાકાત સંભવ બને. આરોગ્ય સચવાતું જણાય. પારિવારિક સંબંધો સુમેળભર્યા બને.

*ધનરાશિ*

વ્યવસાયિક પ્રયત્ન સફળ થાય. મિલન મુલાકાતમાં સાનુકૂળતા. પ્રેમીઓને સમય મળી રહે.લાભની આશા.સાવધાની જાગૃતિ રાખવી.

*મકર રાશિ*

નવા વાહન સંપત્તિ વસાવી શકો. પ્રવાસ મુસાફરી ની સંભાવના. મિત્રથી મનદુઃખ થઈ શકે. સંતાનના કામ અંગે ચિંતા રહે.

*કુંભરાશિ*

નોકરી વ્યવસાય અંગે મુસાફરીની સંભાવના.માનસિક સ્વસ્થતા જાળવવી.સ્નેહી મિત્ર નો સહયોગ મળી રહે.

*મીન રાશિ*

સંપત્તિ અંગે ચર્ચા-વિચારણા ચાલે.વ્યવસાયમાં સ્નેહી મિત્રોનો સહયોગ મળી રહે.હરીફ થી સાવધ રહેવું હિતાવહ રહે.

Exit mobile version